WATER RESOURCES MANAGEMENT (3340604) MCQs

MCQs of Storage Works

Showing 31 to 38 out of 38 Questions
31.

Which of the following forces do not act on the dam?

નીચેનામાંથી કયા બળો ડેમ પર લાગતા નથી?

(a)

Silt pressure

કાંપ દબાણ

(b)

Wave pressure

વેવ દબાણ

(c)

Creep pressure

ક્રિપ દબાણ

(d)

Uplift

અપલિફ્ટ

Answer:

Option (c)

32.
The elementary profile of a dam is generally a ________
ડેમની પ્રાથમિક પ્રોફાઇલ સામાન્ય રીતે ........... છે.
(a) Isosceles triangle
સમદ્વિબાજુ ત્રિકોણ
(b) Right angled triangle
કાટકોણ ત્રિકોણ
(c) Scalene triangle
વિષમભુજ ત્રિકોણ
(d) Equilateral triangle
સમભુજ ત્રિકોણ
Answer:

Option (b)

33.
_____ acts as an inspection chamber in Dams.
_____ બંધમાં નિરીક્ષણ ચેમ્બર તરીકે વર્તે છે.
(a) Spillway
સ્પિલવે
(b) Heel
હીલ
(c) Drainage gallery
ડ્રેનેજ ગેલેરી
(d) Toe
ટો
Answer:

Option (c)

34.
The minimum standard height for a construction joint is about ________
બાંધકામમાં સંયુક્ત લઘુતમ સ્ટાન્ડર્ડ ઊંચાઇ ........ છે.
(a) 1.2 m
1.2 મીટર
(b) 1.5 m
1.5 મીટર
(c) 2.1 m
2.1 મીટર
(d) 2.3 m
2.3 મીટર
Answer:

Option (b)

35.
Cracks developed in the body of dam section can be avoided by ________
ડેમમાં થતી તિરાડો ............ દ્વારા ટાળી શકાય.
(a) Construction joints
બાંધકામ સાંધા
(b) Contraction joints
સંકોચન સાંધા
(c) Transverse joints
ટ્રાન્સવર્સ સાંધા
(d) Longitudinal joints
સમાંતર સાંધા
Answer:

Option (b)

36.
______ is the over flow section or portion of the dam.
______ એ ઓવર ફ્લો વિભાગ કે ડેમનો હિસ્સો છે.
(a) Heel
હીલ
(b) Toe
ટો
(c) Spillway
સ્પિલવે
(d) Gallery
ગેલેરી
Answer:

Option (c)

37.

Which of the following is not a failure of a rectangular dam?

નીચેનામાંથી કયુ લંબચોરસ ડેમ માટેનુ નિષ્ફળતા નુ કારણ નથી?

(a)

Overturning

ઓવર ટરનીંગ

(b)

Toe erosion

ટો ધોવાણ

(c)

Sliding

સ્લાઇડિંગ

(d)

Foundation failure

ફાઉન્ડેશન નિષ્ફળતા

Answer:

Option (b)

38.

Which of the following process will you prefer to prevent the leakage of water in the dam foundation?

નીચેનામાંથી કઇ પ્રક્રિયા તમે ડેમના પાયા માંથી પાણીનુ લિકેજ અટકાવવા માટે પસંદ કરશો?

(a)

Guniting

ગનીટીંગ

(b)

Grouting

ગ્રાઉટિંગ

(c)

Gam mixing

ગમ મિશ્રણ

(d)

Filling

ફીલીંગ

Answer:

Option (b)

Showing 31 to 38 out of 38 Questions