WATER RESOURCES MANAGEMENT (3340604) MCQs

MCQs of Storage Works

Showing 11 to 20 out of 38 Questions
11.
Idukki dam is a type of ________________
ઇડુકી ડેમ ......... પ્રકારનો ડેમ છે.
(a) rockfill dam
રોકફીલ ડેમ
(b) a hollow masonry gravity dam
પોલાણવાળા ચણતરનો ગુરુત્વાકર્ષણ ડેમ
(c) arch dam
આર્ચ ડેમ
(d) steel dam
સ્ટીલ ડેમ
Answer:

Option (c)

12.
Which of the following dam is suitable for narrow valleys?
નીચેનામાંથી કયો ડેમ સાંકડી ખીણો માટે યોગ્ય છે?
(a) Arch dam
આર્ચ ડેમ
(b) Steel dam
સ્ટીલ ડેમ
(c) Coffer dam
કોફર ડેમ
(d) Timber dam
ટીમ્બર ડેમ
Answer:

Option (a)

13.
When sand and gravel foundation strata are available at a proposed dam site of moderate height, the dam may be of the type ________________
રેતી અને કાંકરા, ડેમ સાઇટ પર મધ્યમ ઊંચાઈ સુધી પાયામાં ઉપલબ્ધ હોય, ત્યારે ડેમનો પ્રકાર ........ હોઈ શકે.
(a) earthen or rockfill dam
અર્થન અથવા રોક ફીલ ડેમ
(b) masonry gravity dam
ચણતરનો ગુરુત્વાકર્ષણ ડેમ
(c) concrete gravity dam
કોંક્રિટનો ગુરુત્વાકર્ષણ ડેમ
(d) double arch dam
ડબલ આર્ચ ડેમ
Answer:

Option (a)

14.
According to the Hydraulic design, the dams are classified as _________
હાઇડ્રોલિક ડિઝાઇન મુજબ, ડેમને ........ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.
(a) diversion and detention Dams
ડાયવર્ઝન અને અટકાયત બંધો
(b) storage and diversion dams
સંગ્રાહક અને ડાયવર્ઝન ડેમ
(c) overflow and non-overflow dam
ઓવરફ્લો અને બિન-ઓવરફ્લો ડેમ
(d) arch and buttress dam
આર્ચ અને બટરેસ ડેમ
Answer:

Option (c)

15.

Which reservoir is helpful in permitting the pumps or the water treatment plants to work at a uniform rate?

કયા જળાશય સમાન દરે પંપ અથવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવવામા મદદરૂપ છે?

(a)

Storage reservoir

સંગ્રાહક જળાશય

(b)

Detention reservoir

અટકાયત જળાશય

(c)

Multipurpose reservoir

બહુહેતુક જળાશય

(d)

Distribution reservoir

વિતરણ જળાશય

Answer:

Option (d)

16.
A reservoir having gates and valves installation at its spillway and at its sluice outlets ___________
............. સંગ્રાહકે તેના સ્પિલવે અને તેની સ્લુઈસ આઉટલેટ્સ પર દરવાજા અને વાલ્વ સ્થાપન કર્યા છે.
(a) storage reservoir
સંગ્રાહક જળાશય
(b) retarding basin
રીટારડીંગ બેસીન
(c) both storage and retarding reservoir
બંને સંગ્રહ અને રીટારડીંગ બેસી
(d) distribution reservoir
વિતરણ જળાશય
Answer:

Option (a)

17.
The useful storage in a dam reservoir is the volume of water stored _______
............ નુ જળ એ જળાશયના ઉપયોગી સંગ્રહ છે.
(a) between the minimum and maximum reservoir levels
લઘુત્તમ અને મહત્તમ જળાશયના સ્તરો વચ્ચે
(b) between the minimum and normal reservoir levels
લઘુત્તમ અને સામાન્ય જળાશયના સ્તરો વચ્ચે
(c) between normal and maximum reservoir levels
સામાન્ય અને મહત્તમ જળાશયના સ્તરો વચ્ચે
(d) below the minimum pool level
ન્યૂનતમ પૂલ સ્તરની નીચે
Answer:

Option (b)

18.
The surcharge storage in a dam reservoir is the volume of water stored _____
............ નુ જળ એ જળાશયના સરચાર્જ સંગ્રહ છે.
(a) between the minimum and maximum reservoir levels
લઘુત્તમ અને મહત્તમ જળાશયના સ્તરો વચ્ચે
(b) between the minimum and normal reservoir levels
લઘુત્તમ અને સામાન્ય જળાશયના સ્તરો વચ્ચે
(c) between normal and maximum reservoir levels
સામાન્ય અને મહત્તમ જળાશયના સ્તરો વચ્ચે
(d) below the minimum pool level
ન્યૂનતમ પૂલ સ્તરની નીચે
Answer:

Option (c)

19.
The dead storage in a dam reservoir is the available volume for collection of silt and sediment between _______________
............ ના કાંપ અને સેડીમેન્ટ ને ભેગા કરતા સંગ્રહને જળાશયનો મૃત સંગ્રહ કહે છે.
(a) bed level of the reservoir and minimum reservoir level
જળાશયના બેડ સ્તર અને લઘુત્તમ જળાશય સ્તર
(b) bed level of the reservoir and the silt level in the reservoir
જળાશયના બેડ સ્તર અને જળાશયના કાંપ સ્તર
(c) bed level of the reservoir and the normal pool level
જળાશયના બેડ સ્તર અને સામાન્ય પૂલ લેવલ
(d) above the minimum pool level
ન્યૂનતમ પૂલ સપાટીથી ઉપર
Answer:

Option (a)

20.
The valley storage reduces the effective storage capacity of a reservoir.
ખીણ સંગ્રહ જળાશયની અસરકારક સંગ્રહ ક્ષમતા ઘટાડે છે.
(a) TRUE
સાચું
(b) FALSE
ખોટું
Answer:

Option (a)

Showing 11 to 20 out of 38 Questions