WATER RESOURCES MANAGEMENT (3340604) MCQs

MCQs of Storage Works

Showing 1 to 10 out of 38 Questions
1.
Surcharge storage zone of a reservoir is
જળાશયનો સરચાર્જ સંગ્રહ ઝોન...
(a) Below dead storage
મૃત સંગ્રહની નીચે
(b) Between dead storage and useful storage
મૃત સંગ્રહ અને ઉપયોગી સંગ્રહની વચ્ચે
(c) Above useful storage
ઉપયોગી સંગ્રહની ઉપર
(d) Also known as valley storage
ખીણ સંગ્રહ તરીકે પણ ઓળખાય છે
Answer:

Option (c)

2.
Based on function of dam, it can be classified in to
કાર્યના આધારે ડેમને ...... પ્રકારે વર્ગીકૃત કરી શકાય છે.
(a) 5
(b) 8
(c) 10
(d) 6
Answer:

Option (a)

3.

___________ is the arrangement made near top of dam for passage of excess water from the reservoir.

જળાશયમા વધારાના પાણીને નીકળવા માટે ડેમના ટોચ પર કરવામાં આવેલ માર્ગની વ્યવસ્થાને શું કહે છે?

(a)

Sluice way

સ્લુઈસ વે

(b)

Spillway

સ્પિલે વે

(c)

Gallery

ગેલેરી

(d)

Abutments

એબુટમેનટ

Answer:

Option (b)

4.

Arch-gravity dams are thinner dams and save resources.

આર્ચ ગ્રેવિટી ડેમ પાતળો છે. અને ઓછી જગ્યા રોકે છે.

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (a)

5.
_________ is a temporary dam constructed to exclude water from a specific area.
_________ એ કામચલાઉ ડેમ છે, કે જે ચોક્કસ વિસ્તાર માંથી પાણી બહાર કાઢવા માટે બનાવવામાં આવે છે.
(a) Debris dam
ડેબરીસ ડેમ
(b) Diversion dam
ડાયવર્ઝન ડેમ
(c) Coffer dam
કોફર ડેમ
(d) Storage dam
સંગ્રાહક ડેમ
Answer:

Option (c)

6.

Which is a type of dam based on material?

કયો ડેમ મટરીયલ પર આધારિત છે?

(a)

overflow dam

ઓવરફ્લો ડેમ

(b)

Concrete dam

કોંક્રિટ ડેમ

(c)

gravity dam

ગુરુત્વાકર્ષણ ડેમ

(d)

none of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

7.
Earth dams are _________ in shape.
અર્થ ડેમનો આકાર _________ છે.
(a) Triangular
ત્રિકોણાકાર
(b) Rectangular
લંબચોરસ
(c) Trapezoidal
ટ્રેપેઝોઈડલ
(d) Circular
વર્તુળાકાર
Answer:

Option (c)

8.

Gravity dam is most suitable when the foundation is _______________

જ્યારે પાયો ......... હોય ત્યારે ગ્રેવીટી ડેમ સૌથી યોગ્ય છે.

(a)

weak

નબળો

(b)

strong

મજબૂત

(c)

with heavy overburden

વધારે ભારે હોય

(d)

rocky but cracked

ખડકાળ પરંતુ તિરાડ વાળો

Answer:

Option (b)

9.
Which of the following type of dam is built in areas where the foundation is not strong enough to bear the weight of concrete?
જ્યાં પાયો કોંક્રિટનું વજન સહન કરવામાટે મજબૂત નથી ત્યાં કયા પ્રકારનો ડેમ બાંધવામાં આવે છે ?
(a) Rock-fill dam
રોકફીલ ડેમ
(b) Earth dam
અર્થ ડેમ
(c) Gravity dam
ગ્રેવીટી ડેમ
(d) Arch dam
આર્ચ ડેમ
Answer:

Option (b)

10.

Which of the following dam is partly earthen and partly rockfill?

નીચેનામાંથી કયો ડેમ અંશતઃ અર્થન છે અને અંશતઃ રોકફીલ છે?

(a)

Tehri dam

તેહરી ડેમ

(b)

Koyna dam

કોયના ડેમ

(c)

Sardar Sarovar dam

સરદાર સરોવર ડેમ

(d)

Bhakra dam

ભાખરા ડેમ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 38 Questions