Concrete Technology (3350602) MCQs

MCQs of Special Concrete & Concreting Techniques

Showing 31 to 35 out of 35 Questions
31.

 Higher resin dosage is recommended when using ___________

___________નો ઉપયોગ કરતી વખતે વધુ રેઝિન ડોઝ લેવાની ભલામણ કરવામાં આવે છે?

(a)

Coarse aggregate

કોર્સ એગ્રીગેટ 

(b)

Fine aggregates

ફાઇન એગ્રીગેટ્સ

(c)

All in one aggregates

બધા એગ્રીગેટ 

(d)

More cement

વધુ સિમેન્ટ

Answer:

Option (b)

32.

 The addition of glass fibers are in the range of __________

ગ્લાસ રેસાઓનો ઉમેરો __________ ની શ્રેણીમાં હોવો જોઈએ ?

(a)

 0-6% 

(b)

10%

(c)

 15-20% 

(d)

20%-25%

Answer:

Option (a)

33.

Large temperature differentials within the concrete member may promote __________

કોંક્રિટ ના મેમ્બર ની  અંદર તાપમાનના મોટા તફાવતો __________ ને પ્રોત્સાહન આપી શકે છે?

(a)

 Elastic shrinkage

સ્થિતિસ્થાપક સંકોચન

(b)

Cracking

ક્રેકીંગ(તિરાડો) 

(c)

High workability

ઉચ્ચ વર્કેબીલીટી 

(d)

Good strength

સારી તાકાત

Answer:

Option (b)

34.

A higher temperature of fresh concrete results in a __________ hydration of cement.

તાજી કોંક્રિટંનું ઉચું તાપમાન સિમેન્ટમાં  __________ હાઇડ્રેશનમાં પરિણમે છે.?

(a)

More rapid

વધુ ઝડપી

(b)

Rapid

ઝડપી

(c)

Low

નીચા

(d)

Very low

બહુ જ ઓછું

Answer:

Option (a)

35.

 Rapid evaporation may cause  __________

ઝડપી બાષ્પીભવન થી કોન્ક્રીટ માં શું જોવા મળે ?

(a)

Elastic shrinkage

સ્થિતિસ્થાપક સંકોચન

(b)

 Plastic shrinkage

પ્લાસ્ટિક સંકોચન

(c)

High workability

ઉચ્ચ કાર્યક્ષમતા

(d)

Good strength

સારી તાકાત

Answer:

Option (b)

Showing 31 to 35 out of 35 Questions