Concrete Technology (3350602) MCQs

MCQs of Special Concrete & Concreting Techniques

Showing 21 to 30 out of 35 Questions
21.

 ________ is also something used as the aggregate component of lightweight concretes.

________ એ લાઇટવેઇટ કોંક્રેટ્સના એગ્રીગેટ ઘટક તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુ પણ છે.?

(a)

Conglomerate

કોંગલોમેરેટ 

(b)

Gneiss

ગનીસ

(c)

Marble

આરસ

(d)

Diatomite

ડાયટોમાઇટ

Answer:

Option (d)

22.

________ is the most commonly used

________ નો સૌથી વધુ ઉપયોગ થાય છે.?

(a)

Conglomerate

કોંગલોમેરેટ 

(b)

Gneiss

ગનીસ

(c)

Marble

આરસ

(d)

Pumice

પ્યુમિસ

Answer:

Option (d)

23.

 Aggregates with a specific gravity of _________ are called lightweight aggregates.

વજન માં હળવા એગ્રીગેટની વિશિષ્ટ ઘનતા કેટલી હોય છે ?

(a)

 <2.4 

(b)

 2.4-2.8 

(c)

 >2.8 

(d)

> 3 

Answer:

Option (a)

24.

Which one is not used as air entraining agents?

હવા પ્રવેશ માટેના એજન્ટો તરીકે કયો ઉપયોગ થતો નથી?

(a)

Alumina

એલ્યુમિના

(b)

Natural resins

કુદરતી રેઝિન

(c)

Fats

ચરબી

(d)

Oil

તેલ

Answer:

Option (a)

25.

Aerated concrete is made in the density of approx. _________ kg/m3.

એરેટેડ કોંક્રિટની  આશરે ઘનતા _________kg/m3 જેટલી છે ?

(a)

50

(b)

150

(c)

250

(d)

350

Answer:

Option (d)

26.

 Coarse aggregates which has been used in no fines concrete __________

કઈ સાઈઝ ના કોર્સ એગ્રીગેટ નો ઉપયોગ નો ફાઈન કોન્ક્રીટ માં કરવામાં આવે છે ?

(a)

10 mm

10 મીમી

(b)

20 mm

20 મીમી

(c)

15 mm

15 મીમી

(d)

25 mm

25 મીમી

Answer:

Option (a)

27.

 Density of no fines concrete with normal aggregate vary from _________ kg/m3.

નો ફાઈન કોન્ક્રીટ ની ઘનતા નોર્મલ એગ્રીગેટ સાથે _____kg/m3 જેટલી હોય છે ?

(a)

 1600-1900 

(b)

 <300 

(c)

 >2500 

(d)

 >300 

Answer:

Option (a)

28.

The compressive strength of no fines concrete varies between __________

નો ફાઈન કોન્ક્રીટ ની ક્મ્પ્રેસીવ સ્ટ્રેન્થ _____ની વચ્ચે જોવા મળે છે ?

(a)

 0-5 MPa 

(b)

 4-14 MPa 

(c)

 25 MPa 

(d)

>15 MPa

Answer:

Option (b)

29.

Which of the following are the disadvantages of no fines concrete?

નો ફાઈન કોન્ક્રીટ નો ગેરફાયદો નીચેના માંથી કયો છે ?

(a)

Lightweight

હલકો

(b)

 Low strength

ઓછી તાકાત

(c)

Low shrinkage

ઓછી સંકોચન

(d)

Good thermal insulating property

સારી થર્મલ ઇન્સ્યુલેટીંગ પ્રોપર્ટી

Answer:

Option (b)

30.

Which one is not the polymeric resin?

જેમાંથી કયું એક પોલિમરીક રેઝિન નથી?

(a)

Polyester resin

પોલિએસ્ટર રેઝિન

(b)

Epoxy resin

ઇપોક્રીસ રાળ

(c)

Vinyl ester resin

વિનાઇલ એસ્ટર રેઝિન

(d)

Sulphates

સલ્ફેટ્સ

Answer:

Option (d)

Showing 21 to 30 out of 35 Questions