Concrete Technology (3350602) MCQs

MCQs of Special Concrete & Concreting Techniques

Showing 11 to 20 out of 35 Questions
11.

Give name of natural light weight aggregate

કુદરતી વજન ના હળવા એગ્રીગેટ ના  નામ આપો?

(a)

Pumice

પ્યુમિસ

(b)

Scoria

સ્કોરિયા

(c)

Rise husk

રાઇઝ હસ્ક 

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

12.

Give name of artificial light weight aggregate

કૃત્રિમ વજન ના હળવા એગ્રીગેટ ના  નામ આપો?

(a)

Sintered flyash

સિન્ટેડ ફ્લાયશ

(b)

Foamed Slag

ફોમેડ સ્લેગ

(c)

Bloated Clay

ફૂલેલું માટી (બ્લોતેદ કલે )

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

13.

Aerated cocnrete is also known as

વાયુયુક્ત (એરેટેડ કોન્ક્રીટ ) કોંકરેટ  શેના તરીકે પણ ઓળખાય છે?

(a)

Gas concrete

ગેસ કોંક્રિટ

(b)

Foam concrete

ફીણ કોંક્રિટ

(c)

Cellular Concrete

સેલ્યુલર કોંક્રિટ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

14.

The density of cellular concreres

સેલ્યુલર કોન્ક્રીટની ઘનતા?

(a)

300 to 1000 kg/m3

(b)

301 to 1000 kg/m3

(c)

302 to 1000 kg/m3

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

15.

Appplication of aerated concrete

વાયુયુક્ત કોંક્રિટનો ઉપયોગ ?

(a)

As precast composite wall or floor panels

પ્રિકાસ્ટ સંયુક્ત દિવાલ અથવા ફ્લોર પેનલ્સ તરીકે

(b)

As precast floor and roof panels in all types of buildings

તમામ પ્રકારની ઇમારતોમાં પ્રિકાસ્ટ ફ્લોર અને છત પેનલ્સ તરીકે

(c)

As insulating cladding to exterior walls of all types of building

તમામ પ્રકારના મકાનની બાહ્ય દિવાલોને ક્લેડીંગ ઇન્સ્યુલેટીંગ તરીકે

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

16.

Which are three principal categories of ready mixed cocncrete

રેડી મિક્સ કોંક્રિટની ત્રણ મુખ્ય કેટેગરી કઈ છે?

(a)

The plant mixed concrete

પ્લાન્ટ મિશ્રિત કોંક્રિટ

(b)

The transit mixed Concrete

ટ્રાન્સિટ મિશ્રિત કોંક્રિટ

(c)

The shrink mixed concrete

શ્રીંક  મિશ્ર કોંક્રિટ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

17.

different types of fibre used in concrete

ક્યાં પ્રકારના ફાઇબરનો ઉપયોગ કોંક્રિટમાં થાય છે?

(a)

Steel

સ્ટીલ

(b)

Nylon

નાયલોન

(c)

Glass

ગ્લાસ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

18.

Facotor affecting properties of fibre reinforced cocncrete

ફાઇબર ધરાવતા  કોંક્રિટના ગુણધર્મોને અસર કરનાર ફેક્ટર?

(a)

Volume of fibres

તંતુઓની માત્રા

(b)

Aspect ratio of fibres

તંતુઓનું આસ્પેક્ટ રેશિયો

(c)

Orientation of fibres

તંતુઓનું દિશા 

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

19.

Advantage of fibre reinforced cocncrete

ફાયબર પ્રબલિત કોંક્રિટનો ફાયદો?

(a)

Reduction in shrinkage and cracking

સંકોચન અને ક્રેકીંગમાં ઘટાડો

(b)

Improvement in bond strength

બંધન શક્તિમાં સુધારો

(c)

Better toughness

વધુ સારી કઠિનતા

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

20.

Types of polymer concrete

પોલિમર કોંક્રિટના પ્રકાર?

(a)

Polymer impregnated conccrete

પોલિમર ઈમ્પ્રેગનેટેડ કોન્ક્રીટ 

(b)

Polymer Portland cement concrete

પોલિમર પોર્ટલેન્ડ સિમેન્ટ કોંક્રિટ

(c)

Polymer concrete

પોલિમર કોંક્રિટ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

Showing 11 to 20 out of 35 Questions