Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Valuation of Civil Engineering Projects

Showing 21 to 30 out of 74 Questions
21.

The person who takes lease is known as

જે વ્યક્તિ લીઝ લે છે તે _____________ તરીકે ઓળખાય છે.

(a)

Free holder

ફ્રિ હોલ્ડર

(b)

Lesee

લીઝી

(c)

Lease holder

લીઝ હોલ્ડર

(d)

Both B and C

B અને C બંને

Answer:

Option (d)

22.

The owner of the property who grants lease is known as

મિલકતનો માલિક કે જે લીઝ આપે છે તે _________ તરીકે ઓળખાય છે.

(a)

Lesee

લીઝી

(b)

Lease holder

લીઝ હોલ્ડર

(c)

Lessor

લેસર

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

23.

For how many years is a long term lease granted?

લોન્ગ ટર્મ લીઝ કેટલા વર્ષ માટે આપવામાં આવે છે?

(a)

999

(b)

99

(c)

50

(d)

30

Answer:

Option (b)

24.

For how many years is an endless duration or perpetuity lease granted?

એન્ડલેસ ડ્યૂરેશન અથવા પરપેકચૂટી લીઝ કેટલા વર્ષ માટે આપવામાં આવે છે?

(a)

999

(b)

99

(c)

50

(d)

30

Answer:

Option (a)

25.

Building lease is granted for long term period for

બિલ્ડિંગ લીઝ માટે _________ લાંબા ગાળાના સમયગાળા માટે  મંજૂરી આપવામાં આવે છે.

(a)

50 to 100 years

50 થી 100 વર્ષ

(b)

99 to 999 years

99 થી 999 વર્ષ

(c)

10 to 50 years

10 થી 50 વર્ષ

(d)

20 to 75 years

20 થી 75 વર્ષ

Answer:

Option (b)

26.

The privilege or right without profit which the owner of one property has to enjoy in respect of that property in or over the property of another person is called as

મિલકત ધરાવનાર એક માલિક બીજાની માલિકીની મિલકત ઉપર જે અધિકારો કે સગવડોનો ઉપભોગ કરતો હોય તે બાબતને __________ કહે છે. 

(a)

Lease hold property

લીઝ હોલ્ડ મિલકત

(b)

Free hold property

ફ્રી હોલ્ડ મિલકત

(c)

Mortgage

મોર્ટગેજ

(d)

Easement

ઈઝમેન્‍ટ

Answer:

Option (d)

27.

A person who enjoys easement over a property is called a

જે વ્યક્તિ મિલકત ઉપર ઇઝમેન્ટ અધિકારો ભોગવતી હોય છે તેને ___________ કહે છે.

(a)

Servient owner

સર્વિઅન્‍ટ ઓનર

(b)

Free holder

ફ્રિ હોલ્ડર

(c)

Dominant owner

ડોમિનન્ટ  ઓનર

(d)

Lease holder

લીઝ હોલ્ડર

Answer:

Option (c)

28.

A person who allows another person to enjoy rights over his property is called a

જે વ્યક્તિ પોતાની મિલકત ઉપર બીજી વ્યક્તિને અધિકારો ભોગવવા દેતો હોય તેને ___________  કહે છે. 

(a)

Servient owner

સર્વિઅન્‍ટ ઓનર

(b)

Free holder

ફ્રિ હોલ્ડર

(c)

Dominant owner

ડોમિનન્ટ  ઓનર

(d)

Lease holder

લીઝ હોલ્ડર

Answer:

Option (a)

29.

The total income from different sources is called

જુદાં જુદાં સ્ત્રોતો માંથી પ્રાપ્ત થતી આવકને _________ કહે છે. 

(a)

Outgoings

આઉટગોઈંગ

(b)

Price

કિંમત

(c)

Net income

ચોખ્ખી આવક

(d)

Gross income

કુલ આવક

Answer:

Option (d)

30.

When outgoings are deducted from gross income, it is called

જ્યારે આઉટગોઇંગ્સ ને કુલ આવકમાંથી બાદ કરવામાં આવે, ત્યારે તેને ‌‌‌‌‌ ‌‌‌‌‌___________ કહેવામાં આવે છે.

(a)

Outgoings

આઉટગોઈંગ

(b)

Price

કિંમત

(c)

Net income

ચોખ્ખી આવક

(d)

Gross income

કુલ આવક

Answer:

Option (c)

Showing 21 to 30 out of 74 Questions