Estimating, Costing & Valuation (3350604) MCQs

MCQs of Valuation of Civil Engineering Projects

Showing 11 to 20 out of 74 Questions
11.

_____________ is the technique of estimating or determining the fair price or value of a property such as a building, a factory, other engineering structures of various types.

_____________ એ મકાન, ફેક્ટરી, વિવિધ પ્રકારની ઇજનેરી રચનાઓ જેવી કોઈ મિલકતની ઉચિત કિંમત નક્કી કરવાની તકનીક છે.

(a)

Valuation

વેલ્યુએશન

(b)

Capital value

મૂડી મૂલ્ય

(c)

Depreciation

અવમૂલ્યન 

(d)

Taxation

કરવેરા

Answer:

Option (a)

12.

The process of calculating the quantities and cost of various items of a building to know its probable cost is called

બિલ્ડિંગની સંભવિત કિંમતને જાણવા માટે બિલ્ડિંગની વિવિધ વસ્તુઓની માત્રા અને કિંમતની ગણતરી કરવાની પ્રક્રિયાને __________ કહેવામાં આવે છે.

(a)

Valuation

વેલ્યુએશન

(b)

Capital value

કેપીટલ વેલ્યુ

(c)

Depreciation

અવમૂલ્યન 

(d)

Estimation

એસ્ટીમેશન

Answer:

Option (d)

13.

Why valuation is required?

વેલ્યુએશન કેમ જરૂરી છે?

(a)

Buying or selling property

સંપત્તિ ખરીદવી કે વેચવી

(b)

Rent fixation

ભાડાનું ફિક્સેશન

(c)

Insurance

વીમા

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

14.

The owner of a property can borrow money against the security of his property. Such advancement of money against any form of security is called as

કોઈ મિલકતનો માલિક પોતાની મિલકત બેંક અથવા વ્યક્તિ પાસે ગીરો મૂકીને તેના ઉપર લોન લઈ શકે છે અને તે લોન પેટે લોન આપનાર વ્યક્તિને વ્યાજ આપે છે. આ રીતે મિલકત ગીરો મૂકીને મેળવવામાં આવતી લોનને ________ કહે છે.

(a)

Mortgage deed

મોર્ટગેજ ડીડ

(b)

Mortgage

મોર્ટગેજ

(c)

Mortgagor

મોર્ટગેજર

(d)

Mortgagee

મોર્ટગેજી

Answer:

Option (b)

15.

The transactions, the security and the conditions of loan are entered in document known as

વ્યવહાર, સુરક્ષા અને લોનની શરતો __________ તરીકે ઓળખાતા દસ્તાવેજમાં દાખલ કરવામાં આવે છે.

(a)

Mortgage deed

મોર્ટગેજ ડીડ

(b)

Mortgage

મોર્ટગેજ

(c)

Mortgagor

મોર્ટગેજર

(d)

Mortgagee

મોર્ટગેજી

Answer:

Option (a)

16.

The person who takes loans is known as

લોન લેનાર વ્યક્તિ _________ તરીકે ઓળખાય છે.

(a)

Mortgage deed

મોર્ટગેજ ડીડ

(b)

Mortgage

મોર્ટગેજ

(c)

Mortgagor

મોર્ટગેજર

(d)

Mortgagee

મોર્ટગેજી

Answer:

Option (c)

17.

The person who advances the loan is known as

લોન આપનાર વ્યક્તિ _________ તરીકે ઓળખાય છે.

(a)

Mortgage deed

મોર્ટગેજ ડીડ

(b)

Mortgage

મોર્ટગેજ

(c)

Mortgagor

મોર્ટગેજર

(d)

Mortgagee

મોર્ટગેજી

Answer:

Option (d)

18.

The owner is in absolute possession of the property, this property is known as

જે મિલકતની સંપૂર્ણ માલિકી મકાન માલિકની હોય, તેવી મિલકતને ___________ કહે છે.

(a)

Real estate

સ્થાવર મિલકત

(b)

Free hold property

ફ્રી હોલ્ડ મિલકત

(c)

Personal estate

જંગમ મિલકત

(d)

Lease hold property

લીઝ હોલ્ડ મિલકત

Answer:

Option (b)

19.

Free holder may

ફ્રી હોલ્ડર એ

(a)

Sell the property

મિલકત વેચી શકે

(b)

Divide property

મિલકત ના સરખા ભાગ કરી શકે

(c)

Devlop the property

મિલકત ડેવલોપ કરી શકે

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

20.

The owner of the free hold property may give permission to any other person to use his free hold property which is known as giving property on lease, and such property is called

ફ્રી હોલ્ડ પ્રોપર્ટીનો માલિક અન્ય કોઈ પણ વ્યક્તિને તેની ફ્રી હોલ્ડ પ્રોપર્ટીનો ઉપયોગ કરવાની પરવાનગી આપી શકે છે, જેને લીઝ પર મિલકત આપવા તરીકે ઓળખાય છે, અને આવી મિલકતને _________ કહેવામાં આવે છે.

(a)

Lease hold property

લીઝ હોલ્ડ મિલકત

(b)

Free hold property

ફ્રી હોલ્ડ મિલકત

(c)

Personal estate

જંગમ મિલકત

(d)

Real estate

સ્થાવર મિલકત

Answer:

Option (a)

Showing 11 to 20 out of 74 Questions