TRAFFIC ENGINEERING (3360607) MCQs

MCQs of Road Accidents: Causes and Prevention

Showing 21 to 30 out of 32 Questions
21.
Give name of various measure for reducing the accident rate?
અકસ્માત દર ઘટાડવા માટે વિવિધ માપદંડ ના નામ આપો?
(a) Engineering
ઇજનેરી
(b) Enforcement
એન્ફોર્સમેન્ટ
(c) Education
શિક્ષણ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

22.
Give name of methods of maintaining accident records?
અકસ્માત ના રેકોર્ડ જાળવી રાખવાની પદ્ધતિઓ નામ આપો?
(a) Location file
લોકેશન ફાઈલ
(b) Collision & condition diagram
અથડામણ & શરત રેખાકૃતિ
(c) Spot maps
સ્પોટ નકશા
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

23.
What collision diagram shows
કોલીશન ડાયાગ્રામ શું બતાવે છે ?
(a) Approximate path of vehicles and pedestrians involved in the accidents.
વાહનો અને રાહદારીઓ ની અંદાજિત પાથ અકસ્માતમાં જાણવા
(b) Schematic representation of all the accidents occurring at a particular locations.
બધા અકસ્માતોનું તે સ્થળો પરનું રીપ્રેસન્ટેશન
(c) Both A & B
A અને B બંને
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (c)

24.
In Collision diagram pedestrian path is indicated by
કોલીશન ડાયાગ્રામ માં રાહદારી પાથ કઈ સંજ્ઞા દ્વારા સૂચવવામાં આવે છે?
(a) Dotted line
ટપકાં વાળી લીટી
(b) Solid line
સોલીડ લાઇન
(c) square
ચોરસ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (a)

25.
In Collision diagram path of vehicle is indicated by
કોલીશન ડાયાગ્રામ માં વાહન નો પાથ કઈ સંજ્ઞા દ્વારા સૂચવવામાં આવે છે?
(a) Dotted line
ટપકાં વાળી લીટી
(b) Solid line
ઘન લાઇન
(c) square
ચોરસ
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (b)

26.
Give name of various methods of accident data ?
અકસ્માત ડેટા ની વિવિધ પદ્ધતિઓ નામ આપો?
(a) Regression methods
રીગ્રેષણ પદ્ધતિઓ
(b) Poisson distribution
પોઇસન વિતરણ
(c) Chi squared test
ચી સ્ક્વેર કસોટી
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

27.
Give name of traffic management measure?
ટ્રાફિક સંચાલન માપના નામ આપો?
(a) restriction on turning movements
ટર્નીંગ મુવમેન્ટ પર પ્રતિબંધ
(b) One way streets
વનવે માર્ગ
(c) Exclusive bus lanes
એક્સક્લૂસિવ બસ લેન
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

28.

Give full form of TSM?

TSM નું આખું નામ આપો?

(a)

Transportation system management

ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ મેનેજમેન્ટ

(b)

Trial system management

ટ્રાયલ સિસ્ટમ મેનેજમેન્ટ

(c)

Travel system monitors

ટ્રાવેલ સિસ્ટમ મોનિટર

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

29.
In one way street traffic permitted in how many direction?
વન વે રસ્તા માં ટ્રાફિકને કેટલી દિશામાં પરવાનગી આપવામાં આવે છે ?
(a) one
એક
(b) Two
બે
(c) Three
ત્રણ
(d) Four
ચાર
Answer:

Option (a)

30.
Give advantage of one way street?
વન વે રસ્તાના લાભ આપો ?
(a) Increase in road capacity
માર્ગ ક્ષમતા વધારવી
(b) Increase in traffic speed
ટ્રાફિક ઝડપ માં વધારો
(c) Head on collision can be avoided.
સામ સામે થતા અકસ્માત ટાળી શકાય છે.
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 21 to 30 out of 32 Questions