TRAFFIC ENGINEERING (3360607) MCQs

MCQs of Road Accidents: Causes and Prevention

Showing 11 to 20 out of 32 Questions
11.
The type of parking in which the vehicles are parked along the kerb is called __________
જો વાહનો કર્બ ની ધાર સાથે પાર્ક કરવામાં આવે તો તેને શું કહે છે ?
(a) Kerb parking
કર્બ પાર્કિંગ
(b) Off-street parking
બંધ-શેરી પાર્કિંગ
(c) Parallel parking
સમાંતર પાર્કિંગ
(d) Angle parking
એન્ગલ પાર્કિંગ
Answer:

Option (a)

12.
Which type of parking facility is convenient for all types of users?
ક્યાં પ્રકારની પાર્કિંગ સુવિધા બધા પ્રકારના રોડ વપરાશકર્તા માટે અનુકુળ છે ?
(a) Kerb parking
કર્બ પાર્કિંગ
(b) Off-street parking
બંધ-શેરી પાર્કિંગ
(c) Parallel parking
સમાંતર પાર્કિંગ
(d) 90 degree parking
90 ડિગ્રી પાર્કિંગ
Answer:

Option (d)

13.
The maximum number of cars can be parked in __________
વધારે પડતી કાર ક્યાં પ્રકારમાં પાર્ક કરેલી હોય છે ?
(a) Kerb parking
કર્બ પાર્કિંગ
(b) Off-street parking
બંધ-શેરી પાર્કિંગ
(c) Parallel parking
સમાંતર પાર્કિંગ
(d) 90 degree parking
90 ડિગ્રી પાર્કિંગ
Answer:

Option (c)

14.
The first stage of the parking lot is __________
પાર્કિંગમાં પ્રથમ તબક્કામાં __________હોય છે?
(a) Entrance
પ્રવેશ
(b) Acceptance
સ્વીકૃતિ
(c) Storage
સંગ્રહ
(d) Delivery
ડિલિવરી
Answer:

Option (a)

15.
A flyover segregates traffic with respect to
ફ્લાયઓવર ટ્રાફિક ને શેના આધારે સેગ્રીગેટ કરે છે ?
(a) Speed
ઝડપ
(b) direction
દિશા
(c) size of vehicle
વાહન નું માપ
(d) grade of vehicle
વાહન નો ગ્રેડ
Answer:

Option (d)

16.

Which type of traffic island can be used for reduction of conflict point?

કયા પ્રકાર નો ટ્રાફિક આઈલેન્ડ સંઘર્ષ બિંદુ ના ઘટાડા માટે વાપરી શકાય છે?

(a)

Divisional Island

વિભાગીય આઇલેન્ડ

(b)

Channelized Island

ચેનેલાઈઝડ આઇલેન્ડ

(c)

Pedestrian Loading Island

પેડેસ્ટ્રિયન લોડીગ આઇલૅંડ

(d)

Rotary Island

રોટરી આઇલેન્ડ

Answer:

Option (d)

17.
In India the design velocity at rotary is considered as __________
ભારત માં રોટરી માટે ડીઝાઇન વેગ કેટલો રાખવામાં આવે છે ?
(a) 30 kmph
(b) 40 kmph
(c) 50 kmph
(d) 60 kmph
Answer:

Option (b)

18.
A grade intersection may be provided if the PCU exceeds __________
ગ્રેડ ઇન્ટરસેકશન કેટલા PCU કરતા વધારે હોય ત્યારે મુકવામાં આવે છે ?
(a) 5000
(b) 6000
(c) 7000
(d) 10000
Answer:

Option (d)

19.
The objective of accident study
અકસ્માત અભ્યાસનો ઉદ્દેશ?
(a) To evaluate existing designs
વર્તમાન ડિઝાઇન મૂલ્યાંકન
(b) To modify the proposed design
સૂચિત ડિઝાઇન ફેરફાર કરવા
(c) Both A & B
A અને B બંને
(d) None of the above
ઉપર્યુક્તમાંથી કોઈ નહિ
Answer:

Option (c)

20.
Causes of accidents
અકસ્માત થવાના કારણો?
(a) Drivers
ડ્રાઇવરો
(b) Pedestrians
રાહદારીઓ
(c) passengers
મુસાફરો
(d) All of the above
ઉપરોક્ત તમામ
Answer:

Option (d)

Showing 11 to 20 out of 32 Questions