Fundamental of Digital Electronics (3310702) MCQs

MCQs of Basic Combinational Logic

Showing 31 to 37 out of 37 Questions
31.

For code conversion how many bits are required for BCD input and Excess-3 outputs?

કોડ કન્વર્ઝન માટે BCD ઈનપુટ અને Excess-3 આઉટપુટ માટે કેટલા બીટની જરૂર પડે છે?

(a)

3 inputs and 2 outputs

3 ઈનપુટ અને 2 આઉટપુટ

(b)

4 inputs and 3 outputs

4 ઈનપુટ અને 3 આઉટપુટ

(c)

4 inputs and 4 outputs

4 ઈનપુટ અને 4 આઉટપુટ

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

32.

Circuits whose output depends on directly present input is called _________.

સર્કીટ કે જેનું આઉટપુટ ડાયરેક્ટલી પ્રેઝન્ટ ઈનપુટ પર જ આધાર રાખે તો તેને _________ કહે છે.

(a)

Combinational Circuit

કોમ્બીનેશનલ સર્કીટ

(b)

Sequential Circuit

સીક્વન્શીયલ સર્કીટ

(c)

Combinational Sequence

કોમ્બીનેશનલ સિકવન્સ

(d)

Series

સીરીઝ

Answer:

Option (a)

33.

Memory elements available in _____________ Circuit.

મેમરી એલીમેન્ટ __________ સર્કીટમાં આવેલ હોય છે.

(a)

Combinational

કોમ્બીનેશનલ

(b)

Sequential

સીક્વન્શીયલ

(c)

Combinational Sequence

કોમ્બીનેશનલ સિકવન્સ

(d)

Series

સીરીઝ

Answer:

Option (b)

34.

If A, B and Bin are the inputs of full subtractor, simplified expression of full subtractor borrow is _______________.

જો A, B અને Bin એ ફુલ સબટ્રેક્ટરના ઈનપુટ હોય તો ફુલ સબટ્રેક્ટરના બોરો માટેનું સાદુરૂપ આપ્યા પછીનું એક્ષ્પ્રેશન ____________ છે.

(a)

Bout=AB+ABin+BBin

(b)

Bout=AB'+ABin'+BBin

(c)

Bout=AB+ABin'+BBin'

(d)

Bout=A'B+A'Bin+BBin

Answer:

Option (d)

35.

Circuits whose output depends on present input as well as past input conditions or output is called _________.

સર્કીટ કે જેનું આઉટપુટ પ્રેઝન્ટ ઈનપુટની સાથે-સાથે પાસ્ટ કંડીશન અથવા આઉટપુટ પર આધાર રાખે તો તેને  ___________ કહે છે.

(a)

Combinational Circuit

કોમ્બીનેશનલ સર્કીટ

(b)

Sequential Circuit

સીક્વન્શીયલ સર્કીટ

(c)

Combinational Sequence

કોમ્બીનેશનલ સિકવન્સ

(d)

Series

સીરીઝ

Answer:

Option (b)

36.

Which of the following is not example of sequential circuit?

નીચે આપેલમાંથી કયો વિકલ્પ સીક્વન્શીયલ સર્કીટનું ઉદાહરણ નથી?

(a)

Flip-flop

Shift Register

(b)

Shift Register

શીફ્ટ રજીસ્ટર

(c)

Multiplexer

મલ્ટીપ્લેક્સર

(d)

Counter

કાઉન્ટર

Answer:

Option (c)

37.

Which of the following is example of combinational circuit?

નીચે આપેલમાંથી કયો વિકલ્પ કોમ્બીનેશનલ સર્કીટનું ઉદાહરણ છે?

(a)

Full Adder

ફુલ એડર

(b)

Multiplexer

મલ્ટીપ્લેક્સર

(c)

Decoder

ડીકોડર

(d)

All of given

આપેલ બધા જ

Answer:

Option (d)

Showing 31 to 37 out of 37 Questions