Fundamental of Digital Electronics (3310702) MCQs

MCQs of Basic Combinational Logic

Showing 21 to 30 out of 37 Questions
21.

If A and B are the inputs of a half Subtractor, what will be the boolean expression for Difference?

જો A અને B એ હાફ સબટ્રેક્ટરના ઈનપુટ હોય તો ડિફરન્સ માટેનું બુલિયન એક્ષ્પ્રેશન શું થશે?

(a)

A Ex-NOR B

(b)

A AND B

(c)

A OR B

(d)

A Ex-OR B

Answer:

Option (d)

22.

If A and B are the inputs of a half Subtractor, what will be the boolean expression for Borrow?

જો A અને B એ હાફ સબટ્રેક્ટરના ઈનપુટ હોય તો બોરો માટેનું બુલિયન એક્ષ્પ્રેશન શું થશે?

(a)

A'B

(b)

AB'

(c)

A'+B

(d)

A+B'

Answer:

Option (a)

23.

Which of the following gates are required to implement Half Subtractor Logic Circuit?

હાફ સબટ્રેક્ટરની લોજીક સર્કીટ ઈમ્પ્લીમેન્ટ કરવા માટે નીચે આપેલમાંથી ક્યા ગેટની જરૂર પડે છે?

(a)

1 NOT gate, 1 OR gate, 1 Ex-OR gate

1 NOT ગેટ, 1 OR ગેટ, 1 Ex-OR ગેટ

(b)

1 NOT gate, 1 AND gate, 1 Ex-OR gate

1 NOT ગેટ, 1 AND ગેટ, 1 Ex-OR ગેટ

(c)

1 AND gate, 1 Ex-OR gate

1 AND ગેટ, 1 Ex-OR ગેટ

(d)

1 AND gate, 1 Ex-NOR gate

1 AND ગેટ, 1 Ex-NOR ગેટ

Answer:

Option (b)

24.

If A, B  and Bin are the inputs of a full subtractor, what will be the boolean expression for Difference?

જો A, B અને Bin એ ફુલ સબટ્રેક્ટરના ઈનપુટ હોય તો ડિફરન્સ માટેનું બુલિયન એક્ષ્પ્રેશન શું થશે?

(a)

A Ex-OR B Ex-OR Bin

(b)

A AND B AND Bin

(c)

A OR B OR Bin

(d)

A Ex-NOR B Ex-NOR Bin

Answer:

Option (a)

25.

Which of the following gates are required to implement Full Subtractor Logic Circuit?

ફુલ સબટ્રેક્ટરની લોજીક સર્કીટ ઈમ્પ્લીમેન્ટ કરવા માટે નીચે આપેલમાંથી ક્યા ગેટની જરૂર પડે છે?

(a)

1 NOT gate, 3 AND gate, 1 OR gate, 1 Ex-OR gate

1 NOT ગેટ, 3 AND ગેટ, 1 OR ગેટ, 1 Ex-OR ગેટ

(b)

1 NOT gate, 3 AND gate, 1 Ex-OR gate

1 NOT ગેટ, 3 AND ગેટ, 1 Ex-OR ગેટ

(c)

3 AND gate, 1 OR gate, 1 Ex-OR gate

3 AND ગેટ, 1 OR ગેટ, 1 Ex-OR ગેટ

(d)

3 OR gate, 1 AND gate, 1 Ex-NOR gate

3 OR ગેટ, 1 AND ગેટ, 1 Ex-NOR ગેટ

Answer:

Option (a)

26.

Half subtractor is used to perform subtraction of ___________.

હાફ સબટ્રેક્ટરનો ઉપયોગ ___________નું સબટ્રેક્શન પરફોર્મ કરવા માટે થાય છે.

(a)

2 bits

2 બીટ

(b)

3 bits

3 બીટ

(c)

4 bits

4 બીટ

(d)

5 bits

5 બીટ

Answer:

Option (a)

27.

For subtracting 1 from 0, we use to take a _______ from neighbouring bits.

0 માંથી 1 ને સબટ્રેક્ટ કરવા માટે આપણે નેઇબર બીટ પાસેથી ____________ લેવામાં આવે છે.

(a)

Carry

કેરી

(b)

Input

ઈનપુટ

(c)

Borrow

બોરો

(d)

Output

આઉટપુટ

Answer:

Option (c)

28.

If the input of a subtractor is A and B then what the output will be if A = B?

જો સબટ્રેક્ટરના ઈનપુટ A અને B હોય અને જો A=B હોય તો આઉટપુટ શું આવશે?

(a)

Difference=0, Borrow=1

ડિફરન્સ=0, બોરો=1

(b)

Difference=0, Borrow=0

ડિફરન્સ=0, બોરો=0

(c)

Difference=1, Borrow=1

ડિફરન્સ=1, બોરો=1

(d)

Difference=1, Borrow=0

ડિફરન્સ=1, બોરો=0

Answer:

Option (b)

29.

Full subtractor is used to perform subtraction of ___________.

ફુલ સબટ્રેક્ટરનો ઉપયોગ ___________નું સબટ્રેક્શન પરફોર્મ કરવા માટે થાય છે.

(a)

2 bits

2 બીટ

(b)

3 bits

3 બીટ

(c)

4 bits

4 બીટ

(d)

5 bits

5 બીટ

Answer:

Option (b)

30.

The full subtractor can be implemented using ___________.

ફુલ સબટ્રેક્ટર __________ દ્વારા ઈમ્પ્લીમેન્ટ કરી શકાય છે.

(a)

Two Ex-OR and an OR gates

બે Ex-OR અને એક OR ગેટ

(b)

Two multiplexers and an AND gate

બે મલ્ટીપ્લેક્સર અને એક AND ગેટ

(c)

Two comparators and an AND gate

બે કમ્પેરેટર અને એક AND ગેટ

(d)

Two half subtractors and an OR gate

બે હાફ સબટ્રેક્ટર અને એક OR ગેટ

Answer:

Option (d)

Showing 21 to 30 out of 37 Questions