Advanced Database Management System (3340701) MCQs

MCQs of PL / SQL and Triggers

Showing 31 to 40 out of 49 Questions
31.
Which cursors is declared and managed by the user to process multiple row, returned by SELECT statement.
SELECT સ્ટેટમેન્ટ દ્વારા રીટર્ન થયેલ એક કરતા વધારે row પ્રોસેસ કરવા માટે યુઝર દ્વારા કયું Cursor ડીકલેર અને મેનેજ કરવામાં આવે છે?
(a) Explicit
એક્સપ્લીસીટ
(b) Internal
ઇન્ટરનલ
(c) Automatic
ઓટોમેટીક
(d) Implicit
ઈમ્પલીસીટ
Answer:

Option (a)

32.
_____ contains a pointer that keeps track of current row being accessed.
Current row જે એક્સેસ થઇ રહી છે તેને જાણવા માટે _______ માં pointer આવેલ છે.
(a) Trigger
(b) Procedure
(c) Cursor
(d) Package
Answer:

Option (c)

33.

ROWCOUNT attribute of cursor returns

Cursor નું ROWCOUNT એટ્રીબ્યુટ શું રીટર્ન કરે છે?

(a)

Number of row available in active dataset

એક્ટીવ ડેટાસેટ માં રહેલ row નો count

(b)

Number of record processed by cursor

Cursor દ્વારા પ્રોસેસ થયેલ રેકોર્ડ ની સંખ્યા

Answer:

Option (b)

34.

Which of the following is correct syntax to access implicit cursor attribute

નીચે આપેલ માંથી કયો વિકલ્પ ઈમ્પલીસીટ cursor ના એટ્રીબ્યુટ ને એક્સેસ કરવા માટેની સાચી સિન્ટેક્ષ છે?

(a)

PL/SQL%ISOPEN

(b)

PL%ISOPEN

(c)

cursorName%ISOPEN

(d)

SQL%ISOPEN

Answer:

Option (d)

35.
How many steps require to manage explicit cursor
એક્સપ્લીસીટ cursor ને મેનેજ કરવા માટે કેટલા સ્ટેપ જરૂરી છે?
(a) 3
(b) 4
(c) 5
(d) 6
Answer:

Option (c)

36.
Which query is execute in declaration of explicit cursor
એક્સપ્લીસીટ cursor ડીકલેર કરતી વખતે કઈ query એક્ઝીક્યુટ થાય છે?
(a) Select
(b) Insert
(c) Update
(d) Delete
Answer:

Option (a)

37.
Which of the following step of cursor is not performed in Begin…Exception(Execuatable command) section of PL/SQL
નીચે આપેલ માંથી cursor નું કયું સ્ટેપ PL/SQL બ્લોક ના Begin….Exception ભાગ માં પરફોર્મ થતું નથી?
(a) Open cursor
(b) Fetching data
(c) Declare cursor
(d) Process data
Answer:

Option (c)

38.
How many rows processed by Fetch statement of explicit cursor
એક્સપ્લીસીટ cursor ના fetch સ્ટેટમેન્ટ દ્વારા કેટલી row પ્રોસેસ થાય છે?
(a) One Row
એક Row
(b) Two Rows
બે Row
(c) Three Rows
ત્રણ Row
(d) All rows of cursor
Cursor ની બધી Row
Answer:

Option (a)

39.

Fetch statement of explicit cursor is always enclosed within

એક્સપ્લીસીટ cursor નું fetch સ્ટેટમેન્ટ હંમેશા _____ માં લખવામાં આવે છે.

(a)

Loop…End loop

(b)

While loop

(c)

Loop…End loop & While loop

(d)

If Statement

Answer:

Option (c)

40.
Which of the following is correct syntax of fetch statement
નીચે આપેલ માંથી કયો વિકલ્પ Fetch સ્ટેટમેન્ટ ની સાચી સિન્ટેક્ષ છે?
(a) FETCH cursorName FOR variable1,variable2,...;
(b) FETCH cursorName INTO variable1,variable2,...;
(c) FETCH cursorName ON variable1,variable2,...;
(d) FETCH cursorName FROM variable1,variable2,...;
Answer:

Option (b)

Showing 31 to 40 out of 49 Questions