Advanced Database Management System (3340701) MCQs

MCQs of PL / SQL and Triggers

Showing 1 to 10 out of 49 Questions
1.

Fullform of PL/SQL is

PL/SQL નું પૂરું નામ

(a)

Process Location/Structural Query Language

(b)

Procedural Language/Structured Query Language

Procedural Language/ Structured Query Language

(c)

Procedural Language/Section Query Language

Procedural Language/ Section Query Language

Answer:

Option (b)

2.
Which of the following is not advantage of PL/SQL
નીચે આપેલ માંથી કયો વિકલ્પ PL/SQL નો ફાયદો નથી?
(a) Support to variables
(b) Error Handling
(c) Portability
(d) Security
Answer:

Option (d)

3.
Name given to PL/SQL block is known as
PL/SQL બ્લોક ને નામ આપવામાં આવે તો તેને ______કહે છે.
(a) Unnamed Block
અનનેમ્ડ બ્લોક
(b) Named Block
નેમ્ડ બ્લોક
(c) Anonymous Block
અનોનોમસ બ્લોક
(d) Structural Block
સ્ટ્રક્ચરલ બ્લોક
Answer:

Option (b)

4.

Which section in PL/SQL block is mandatory

PL/SQL બ્લોક નો કયો ભાગ ફરજીયાત છે?

(a)

Declaration Section

ડીકલેરેશન સેક્શન

(b)

Exception Handling Section

એક્ક્ષેપ્શન હેન્ડલીંગ સેક્શન

(c)

Executable Command Section

એક્ઝીક્યુટેબલ કમાન્ડ સેક્શન

Answer:

Option (c)

5.

Which of the following is correct syntax to declare variable

નીચે આપેલ માંથી કયો વિકલ્પ વેરીએબલ ડિક્લેર કરવા માટે ની સાચી સિન્ટેક્ષ છે?

(a)

counter NUMBER(2) NOTNULL := 0;

(b)

counter NUMBER(2) NOTNULL =0;

(c)

counter := 0;

(d)

counter = 0;

Answer:

Option (a)

6.
Which package is used to display message in PL/SQL
PL/SQL માં મેસેજ ડીસ્પ્લે કરવા માટે ક્યા પેકેજ નો ઉપયોગ થાય છે?
(a) dbms_display
(b) adbms_output
(c) put_line
(d) dbms_output
Answer:

Option (d)

7.

Which of the following command is used to open editor from SQL prompt

નીચે આપેલ માંથી કયો વિકલ્પ SQL પ્રોમ્પ્ટ માંથી એડિટર ઓપન કરવા માટે નો સાચો કમાન્ડ છે?

(a)

Start

(b)

Begin

(c)

Edit

(d)

Open

Answer:

Option (c)

8.

Which file extension is used to store PL/SQL block of code

PL/SQL બ્લોક ને ફાઈલ માં સ્ટોર કરવા માટે ક્યા ફાઈલ એક્સટેન્શન નો ઉપયોગ થાય છે?

(a)

.db

(b)

.sql

(c)

.txt

(d)

.plsql

Answer:

Option (b)

9.
Which of the following command is not used to execute PL/SQL block
નીચે આપેલ માંથી કયો વિકલ્પ PL/SQL બ્લોક ને એક્ઝીક્યુટ કરવા માટે નો કમાન્ડ નથી?
(a) Start
(b) Execute
(c) Run
(d) @
Answer:

Option (b)

10.
Which of the following is not iterative control in PL/SQL
નીચે આપેલ માંથી કયો વિકલ્પ PL/SQL બ્લોક માં ઇટરેટીવ કંટ્રોલ નથી?
(a) For Loop
(b) Loop
(c) While
(d) do..while
Answer:

Option (d)

Showing 1 to 10 out of 49 Questions