Computer Organization & Architecture (3340705) MCQs

MCQs of Input/output Organization

Showing 1 to 10 out of 27 Questions
1.

Input-output device attached to the computer are also called ________.

કોમ્પ્યુટર સાથે અટેચ થયેલા ઈનપુટ – આઉટપુટ ડિવાઈસને ________ પણ કહે છે.

(a)

Peripherals

પેરીફેરલ

(b)

Equipment’s

એક્વીપમેન્ટ

(c)

Parts

પાર્ટ્સ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (a)

2.

The I/O bus consists of ________.

I/O બસમાં _______નો સમાવેશ થાય છે.

(a)

Data lines

ડેટા લાઈન

(b)

Address lines

એડ્રેસ લાઈન

(c)

Control lines

કંટ્રોલ લાઈન

(d)

All of above

ઉપરના બધા જ

Answer:

Option (d)

3.
Each peripheral device has associated with _________.
પેરીફેરલ ડિવાઈસ_______ સાથે સંકળાયેલ હોય છે.
(a) Other device
બીજા અન્ય ડિવાઈસ
(b) Interface
ઈન્ટરફેસ
(c) CPU
સીપીયુ
(d) Cache memory
કેશ મેમરી
Answer:

Option (b)

4.
The I/O interface communicates with the CPU through the________.
I/O ઈન્ટરફેસએ સીપીયુ સાથે ________ની મદદથી કોમ્યુનીકેટ કરી શકે છે.
(a) Bus
બસ
(b) Other interface
બીજા કોઈ ઈન્ટરફેસ
(c) Chip
ચીપ
(d) None of the above
ઉપરમાંથી એક પણ નહિ
Answer:

Option (a)

5.

In case of Data transfer between two independent units, where internal timing in each unit is independent from the other is known as________data transfer.

બે ઇન્ડીપેન્ડેન્ટ યુનિટ વચ્ચે ડેટા ટ્રાન્સફર થાય છે કે જ્યાં પ્રત્યેક યુનિટમાં ઇન્ટરનલ ટાઇમિંગ એ એક બીજાથી ઇન્ડીપેન્ડેન્ટ હોય છે,તો આવા ડેટા ટ્રાન્સફર ને _______કહે છે.

(a)

Synchronous

સીન્ક્રોનંસ

(b)

Asynchronous

એસીન્ક્રોનંસ

(c)

Control

કંટ્રોલ

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (b)

6.

The Strobe control method is the method of ________.

સ્ટ્રોબ કંટ્રોલ મેથડ એ __________મેથડ છે.

(a)

Asynchronous data transfer

એસીન્ક્રોનંસ ડેટા ટ્રાન્સફર

(b)

Synchronous data transfer

સીન્ક્રોનંસ ડેટા ટ્રાન્સફર

(c)

Control data transfer

કંટ્રોલ ડેટા ટ્રાન્સફર

(d)

None of the given options

આપેલ વિકલ્પોમાંથી કોઈ નહીં

Answer:

Option (a)

7.

In a strobe based communication it is uses ________ control line to time each transfer.

સ્ટ્રોબ બેઝડ કોમ્યુનિકેશનમાં દરેક ટ્રાન્સફર માટે ________ કંટ્રોલ લાઈનનો ઉપયોગ થાય છે.

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (a)

8.

True or False : The strobe may be activated by either the source or the destination unit.

સાચું કે ખોટું: સ્ટ્રોબને સોર્સ અથવા ડેસ્ટીનેશન બંને દ્વારા એકટીવેટ કરી શકાય છે.

(a)

True

સાચુ

(b)

False

ખોટું

Answer:

Option (a)

9.

In a handshake based communication it is uses ________ control line to time each transfer.

હેન્ડશેક બેઝડ કોમ્યુનિકેશનમાં દરેક ટ્રાન્સફર માટે ________ કંટ્રોલ લાઈનનો ઉપયોગ થાય છે.

(a)

1

(b)

2

(c)

3

(d)

4

Answer:

Option (b)

10.

True or False : The source removes the data from the bus before that it disables its strobe pulse.

સાચું કે ખોટું: સોર્સ તેના સ્ટ્રોબ પલ્સને ડિસેબલ કરે તે પહેલાં બસમાંથી ડેટાને દૂર કરે છે.

(a)

True

સાચું 

(b)

False

ખોટું

Answer:

Option (b)

Showing 1 to 10 out of 27 Questions