Fundamental of Software Development (3341603) MCQs

MCQs of Software Development Process

Showing 1 to 10 out of 45 Questions
1.
What is software?
સોફ્ટવેર શું છે
(a) Software is documentation and configuration of data
સોફ્ટવેર એ ડેટાનું documentation અને configuration છે
(b) Software is set of programs
સોફ્ટવેર એ પ્રોગ્રામ્સ નો સમૂહ છે
(c) Software is set of programs, which Perform a particular task
સોફ્ટવેર એ પ્રોગ્રામ્સ નો સમૂહ છે કે જે ચોક્કસ કાર્ય કરવા માટે વપરાય છે.
(d) None of the above
ઉપર આપેલ માંથી એક પણ નહિ
Answer:

Option (c)

2.
What are attributes of good software?
સારા સોફ્ટવેર નાં attributes શું છે?
(a) Software maintainability
સોફ્ટવેર ની જાળવણી
(b) Software functionality
સોફ્ટવેર ની કાર્યક્ષમતા
(c) Software development
સોફ્ટવેર નું ડેવલપમેન્ટ
(d) A and B both
A અને B બંને
Answer:

Option (d)

3.
What are the characteristics of software?
સોફ્ટવેર ની characteristics શું છે
(a) Software is developed or engineered, it is not manufactured like Hardware
Software એ developed અથવા engineered હોય છે; તેનું manufacture કરવામાં આવતું નથી.
(b) Software doesn’t “wear out”
Software એ “ wear out ” થતો નથી
(c) Software can be custom built or custom build
સોફ્ટવેર એ custom built અથવા custom build હોય શકે છે.
(d) All of the above
ઉપર આપેલા તમામ
Answer:

Option (d)

4.
Which one of the following is not a software myth?
નીચેના માંથી કઈ એક સોફ્ટવેર ની માન્યતા નથી?
(a) Once we write the program and get it to work, our job is done
એકવાર જો પ્રોગામ લખાય જાય અને તે work કરવા લાગે તો આપણી જોબ પૂરી
(b) Software is easy to change because software is flexible.
સોફ્ટવેર ને સરળતાથી સુધારી શકાય છે કારણ કે તે flexible છે.
(c) If we get behind schedule, we can add more programmers and catch up
જો પ્રોગ્રામ એ આપેલા સમય કરતા પાછળ ચાલતો હોઈ તો, આપણે વધારે પ્રોગ્રામર ઉમેરી ને તેને સરખુ કરી શકી છીએ
(d) If an organization does not understand how to control software projects internally, it will explicitly struggle when it outsources software projects.
જો કોઈ સંસ્થા પોતાની રીતે સોફ્ટવેર પ્રોજેક્ટ્સને કેવી રીતે નિયંત્રિત કરવો તે સમજી શકતું નથી, ત્યારે તે ચોક્કસ struggle કરશે જ્યારે તે સોફ્ટવેર પ્રોજેક્ટ ને આઉટસોર્સ કરે છે
Answer:

Option (d)

5.
Many causes of the software crisis can be traced to mythology based on
નીચે આપેલ કઈ માન્યતા ના આધારે સોફ્ટવેર crisis ના કારણો શોધી શકાય છે ?
(a) user myths
Management ની માન્યતા
(b) developer myths
Developer ની માન્યતા
(c) management myths
User ની માન્યતા
(d) all of the above
ઉપર આપેલ તમામ
Answer:

Option (d)

6.
Software engineering may be defined as the systematic design and development of software products and the management of the software process.
સોફ્ટવેર એન્જીનીયરીંગ એ વ્યવસ્થિત રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે,તેમાં development માટે disciplined અને quantifiable approach આવેલા છે
(a) True
(b) False
Answer:

Option (a)

7.
Software engineering is an engineering discipline that is concerned with?
સોફ્ટવેર એન્જીનીયરીંગ એ એન્જીનીયરીંગ discipline છે જે નીચે આપેલ માંથી કોની સાથે સંબંધિત છે:
(a) all aspects of computer-based systems development, including hardware, software and process engineering
computer systems કેવી રીતે કામ કરે છે
(b) theories and methods that underlie computers and software systems
theories અને method કે જે computers અને સોફ્ટવેર સિસ્ટમોને ધ્યાનમાં લે છે
(c) all aspects of software production
software production ના બધા aspects
(d) how computer systems work
હાર્ડવેર, સોફ્ટવેર અને પ્રોસેસ એન્જીનીયરીંગ સહિત કમ્પ્યુટર આધારિત સિસ્ટમોના development ના તમામ aspects
Answer:

Option (c)

8.
Which one of the items listed below is not one of the software engineering layers?
સોફ્ટવેર એન્જીનીયરીંગ લેયર માંથી નીચે આપેલ માંથી કયું એક લેયર સાચું નથી?
(a) Method
(b) Manufacturing
(c) Process
(d) Tools
Answer:

Option (b)

9.
Which type of software will be provided by software engineering?
સોફ્ટવેર એન્જીનીયરીંગ દ્વારા કેવા પ્રકારનું સોફ્ટવેર આપવામાં આવશે?
(a) reliable software
(b) cost effective software
(c) reliable and cost effective software
A અને B બંને
(d) none of the above
ઉપર ના વિકલ્પ માંથી એક પણ નહિ
Answer:

Option (c)

10.
Software engineering is a layer technology that integrates _________ for the development of software.
સોફ્ટવેર એન્જીનીયરીંગ એ એક લેયર ટેકનોલોજી છે જેમાં સોફ્ટવેર ના ડેવલોપમેન્ટ માટે _________ નો સમાવેશ કરવામાં આવે છે.
(a) process
(b) methods
(c) tools
(d) all of the above
ઉપર આપેલ તમામ
Answer:

Option (d)

Showing 1 to 10 out of 45 Questions