Fundamental of Software Development (3341603) MCQs

MCQs of Software Development Process

Showing 41 to 45 out of 45 Questions
41.
Which one of the following is the disadvantage of spiral model?
નીચે આપેલા વિકલ્પ માંથી Spiral મોડેલ ના ગેરફાયદા ને ઓળખો
(a) Doesn’t work well for smaller projects
નાના પ્રોજેક્ટ્સ માટે સારું કામ કરતું નથી
(b) Strong approval and documentation control
Strong approval અને documentation control
(c) High amount of risk analysis
risk analysis ની વધુ શક્યતા
(d) Additional Functionality can be added at a later date
વધારાની Functionality પાછળ થી ઉમેરી શકાય છે
Answer:

Option (a)

42.
Spiral model has user involvement in all its phases.
Spiral મોડેલ માં તેના બધા ફેઈસ માં યુઝર ની જરૂર પડે છે?.
(a) True
(b) False
Answer:

Option (b)

43.
Which of the following Software Process model can be chosen if the development team has less experience on similar projects?
જો ડેવલપમેન્ટ ટીમને સરખા પ્રોજેક્ટ્સ પર ઓછો અનુભવ હોય તો નીચેનામાંથી કયુ લાઈફ સાયકલ મોડેલ ની પસંદગી કરી શકાય છે?
(a) Spiral model
Spiral મોડેલ
(b) Waterfall model
Waterfall મોડેલ
(c) RAD model
RAD મોડેલ
(d) Prototype model
prototype મોડેલ
Answer:

Option (a)

44.
Spiral model has high reliability requirements.
Spiral મોડેલ માં વધુ reliability ની જરૂર પડે છે?
(a) True
(b) False
Answer:

Option (a)

45.
Which is the most important feature of spiral model?
spiral મોડેલ નું સૌથી important feature કયુ છે ?
(a) Quality management
(b) Risk management
(c) Performance management
(d) Efficiency management
Answer:

Option (b)

Showing 41 to 45 out of 45 Questions