Computer Maintenance and Trouble Shooting (3350701) MCQs

MCQs of Input Devices and Printers

Showing 21 to 30 out of 56 Questions
21.

Non-impact printer generates too much of noise while printing.

(પ્રિન્ટ કરતી વખતે નોન-ઇમ્પેક્ટ પ્રિંટર ખૂબ અવાજ ઉત્પન્ન કરે છે.)

(a)

TRUE

(ખરું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (b)

22.

___________ printer places extremely small droplets of ink onto paper to create an image.

(ઈમેજ બનાવવા માટે _______________ પ્રિન્ટર પેપર પર ઇન્કના અત્યંત નાના ટીપાં (ડ્રોપલેટ્સ) મૂકે છે.)

(a)

Inkjet

(ઇન્કજેટ)

(b)

Drum

(ડ્રમ)

(c)

Laser

(લેઝર)

(d)

Line

(લાઈન)

Answer:

Option (a)

23.

_____________ printer uses laser beams to produce high quality text and graphics.

(_____________ પ્રિંટર ઉચ્ચ ગુણવત્તા (ક્વોલીટી) વાળા ટેક્સ્ટ અને ગ્રાફિક્સ પ્રોડ્યુસ કરવા માટે લેસર બીમનો ઉપયોગ કરે છે.)

(a)

Line

(લાઈન)

(b)

Drum

(ડ્રમ)

(c)

Laser  

(લેઝર)

(d)

Inkjet  

(ઇન્કજેટ)

Answer:

Option (c)

24.

Laser beam forms ________________________________________________ laser.

(લેઝર બીમ ________________________________________________ લેઝર બનાવે (ફોર્મ કરે) છે.)

(a)

Aluminum Gallium Arsenide Semiconductor

(એલ્યુમીનીયમ ગેલિયમ આર્સેનાઈડ સેમીકન્ડક્ટર)

(b)

Aluminum Gallium Arsenide Sodium

(એલ્યુમીનીયમ ગેલિયમ આર્સેનાઈડ સોડીયમ)

(c)

Arsenide Gallium Aluminum Sodium

(આર્સેનાઈડ ગેલિયમ  એલ્યુમીનીયમ સોડીયમ)

(d)

Aluminum Golden Arsenide Semiconductor

(એલ્યુમીનીયમ ગોલ્ડન આર્સેનાઈડ સેમીકન્ડક્ટર)

Answer:

Option (a)

25.

The maximum length of parallel printer interface is _________________.

(પેરેલલ પ્રિન્ટર ઇન્ટરફેસની મેક્સિમમ લંબાઈ (લેન્થ)  _________________ છે.)

(a)

15 feet

(15 ફીટ)

(b)

10 feet

(10 ફીટ)

(c)

9 feet

(9 ફીટ)

(d)

8 feet

(8 ફીટ)

Answer:

Option (b)

26.

Sometimes, serial printer interface is used by ______________ printer.

(કેટલીકવાર, સીરીયલ પ્રિંટર ઇંટરફેસનો ઉપયોગ ______________ પ્રિંટર દ્વારા થાય છે.)

(a)

line

(લાઈન)

(b)

dot matrix

(ડોટ મેટ્રીક્સ)

(c)

laser

(લેઝર)

(d)

inkjet

(ઇન્કજેટ)

Answer:

Option (b)

27.

_________ printer interface is also called FireWire.

(_________ પ્રિંટર ઇન્ટરફેસને ફાયરવાયર પણ કહેવામાં આવે છે.)

(a)

Parallel

(પેરેલલ)

(b)

Serial

(સીરીયલ)

(c)

USB

(યુએસબી)

(d)

IEEE 1394

(આઈઈઈઈ 1394)

Answer:

Option (d)

28.

How many functions keys are there on keyboard ?

(કીબોર્ડ પર કેટલી ફંક્શન કીઝ છે?)

(a)

10

(b)

11

(c)

12

(d)

13

Answer:

Option (c)

29.

Each key generates a 'break' scan code when it is pressed and a 'make' scan code when it is released.

(દરેક કી જ્યારે તેને દબાવવા (પ્રેસ કરવા) માં આવે છે ત્યારે 'બ્રેક' સ્કેન કોડ જનરેટ કરે છે અને જ્યારે તેને છોડવા (રીલીઝ કરવા) માં આવે છે ત્યારે 'મેક' સ્કેન કોડ જનરેટ કરે છે.)

(a)

TRUE

(ખરું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (b)

30.

TWAIN is supported by software applications.

(TWAIN સોફ્ટવેર એપ્લિકેશનો દ્વારા સપોર્ટેડ છે.)

(a)

TRUE

(ખરું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (a)

Showing 21 to 30 out of 56 Questions