Computer Maintenance and Trouble Shooting (3350701) MCQs

MCQs of Input Devices and Printers

Showing 41 to 50 out of 56 Questions
41.

The radio transmitter is inside the wireless keyboard.

(રેડિયો ટ્રાન્સમીટર વાયરલેસ કીબોર્ડની અંદર છે.)

(a)

TRUE

(ખરું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (a)

42.

The radio receiver plugs into a keyboard port or USB port.

(રેડિયો રીસીવર કીબોર્ડ પોર્ટ અથવા યુએસબી પોર્ટમાં પ્લગ કરે છે.)

(a)

TRUE

(ખરું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (a)

43.

____________ switch uses small, flexible rubber domes each with a hard carbon center.

(____________ સ્વીચ સખત (હાર્ડ) કાર્બન સેન્ટરવાળા દરેક નાના, ફ્લેક્સીબલ રબર ડોમનો ઉપયોગ કરે છે.)

(a)

Membrane

(મેમ્બ્રેન)

(b)

Dome

(ડોમ)

(c)

Hall Effect

(હોલ ઇફેક્ટ)

(d)

Capacitive

(કેપેસીટીવ)

Answer:

Option (b)

44.

_________________ keyboard's keys are pressure pads that have only outlines and symbols printed on a flat, flexible surface.

(_________________ કીબોર્ડની કી એ પ્રેશર પેડ્સ છે કે જેમાં ફક્ત ફ્લેટ, ફ્લેક્સીબલ સરફેસ પર આઉટલાઈન્સ અને સીમ્બોલ્સ પ્રિન્ટ કરેલા હોય છે.)

(a)

Membrane switch

(મેમ્બ્રેન સ્વીચ)

(b)

Dome switch

(ડોમ સ્વીચ)

(c)

Hall Effect switch

(હોલ ઇફેક્ટ સ્વીચ)

(d)

Capacitive switch

(કેપેસીટીવ  સ્વીચ)

Answer:

Option (a)

45.

If a key has been pressed, the controller scans the columns.

(જો કોઈ કી પ્રેસ કરવામાં આવી છે, તો કન્ટ્રોલર કોલમ સ્કેન કરે છે.)

(a)

TRUE

(ખરું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (b)

46.

_______________ mouse has a rubber or metal ball on its underside that can roll in all directions.

(_______________ માઉસની નીચે રબર અથવા ધાતુ (મેટલ) નો દડો (બોલ) છે જે બધી દિશાઓમાં ફરી શકે છે.)

(a)

Mechanical

(મીકેનીકલ)

(b)

Optical

(ઓપ્ટીકલ)

(c)

Wireless

(વાયરલેસ)

(d)

chemical

(કેમિકલ)

Answer:

Option (a)

47.

Mechanical mouse uses optical sensors to detect motion of the ball.

(મિકેનિકલ માઉસ બોલનું મોશન (ગતિ) શોધવા માટે ઓપ્ટિકલ સેન્સરનો ઉપયોગ કરે છે.)

(a)

TRUE

(ખરું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (b)

48.

Optical mouse have mechanical moving parts.

(ઓપ્ટિકલ માઉસ પાસે મીકેનીકલ મુવિંગ પાર્ટ્સ છે.)

(a)

TRUE

(ખરું)

(b)

FALSE

(ખોટું)

Answer:

Option (b)

49.

_________________ printer strikes a metal or plastic head against an ink ribbon.

(_________________ પ્રિંટર ઇન્ક રિબન સામે મેટલ અથવા પ્લાસ્ટિકના હેડ પર સ્ટ્રાઇક કરે છે.)

(a)

Impact

(ઇમ્પેક્ટ)

(b)

Non-impact

(નોન-ઇમ્પેક્ટ)

(c)

equal

(ઇક્વલ)

(d)

non-equal

(નોન-ઇક્વલ)

Answer:

Option (a)

50.

_________ printer prints 600 to 1200 lines-per-minute.

(_________ પ્રિંટર પ્રતિ મિનિટમાં 600 થી 1200 લાઇન્સ પ્રિન્ટ કરે છે.)

(a)

Line

(લાઈન)

(b)

Daisy wheel

(ડેઝી વ્હીલ)

(c)

Drum

(ડ્રમ)

(d)

Laser

(લેઝર)

Answer:

Option (a)

Showing 41 to 50 out of 56 Questions