Computer Maintenance and Trouble Shooting (3350701) MCQs

MCQs of Input Devices and Printers

Showing 51 to 56 out of 56 Questions
51.

________ printer has a fixed font character set is engraved onto the periphery of a number of print wheels.

(________ પ્રિંટર પાસે ફિક્સ ફોન્ટ કેરેક્ટર સેટ હોય છે, જેમાં સંખ્યાબંધ પ્રિન્ટ વ્હીલ્સના પેરીફેરી (પરિઘ) પર કોતરવામાં આવે છે.)

(a)

Drum 

(ડ્રમ)

(b)

Daisy wheel

(ડેઝી વ્હીલ)

(c)

Line

(લાઈન)

(d)

Laser

(લેઝર)

Answer:

Option (a)

52.

In thermal printer, _________________ generates heat and prints on paper.

(થર્મલ પ્રિંટરમાં, _________________ કાગળ પર ગરમી (હીટ) અને પ્રિન્ટ જનરેટ કરે છે.)

(a)

print head

(પ્રિન્ટ હેડ)

(b)

ribbon

(રીબન)

(c)

Thermal Head

(થર્મલ હેડ)

(d)

stepper

(સ્ટેપર)

Answer:

Option (c)

53.

In inkjet printer, ______________ contains a series of nozzles to spray drops of ink.

(ઇંકજેટ પ્રિંટરમાં, ______________ ઇન્કનાં ટીપાં (ડ્રોપ્સ) છાંટવા માટે નોઝલની સીરીઝ ધરાવે છે.)

(a)

print head

(પ્રિન્ટ હેડ)

(b)

ribbon

(રીબન)

(c)

Thermal Head

(થર્મલ હેડ)

(d)

stepper

(સ્ટેપર)

Answer:

Option (a)

54.

In inkjet printer, ________  motor moves the print head assembly back and forth across the paper.

(ઇંકજેટ પ્રિંટરમાં, ________ મોટર પ્રિન્ટ હેડ એસેમ્બલીને પેપરને આગળ અને પાછળ ખસેડે છે.)

(a)

print head

(પ્રિન્ટ હેડ)

(b)

ribbon

(રીબન)

(c)

Thermal Head

(થર્મલ હેડ)

(d)

stepper

(સ્ટેપર)

Answer:

Option (d)

55.

Parallel port sends _______ bit information stream to the printer.

(પેરેલલ પોર્ટ્સ પ્રિન્ટરને _______ બીટ માહિતી (ઇન્ફોર્મેશન) સ્ટ્રીમ મોકલે છે.)

(a)

8

(b)

10

(c)

6

(d)

4

Answer:

Option (a)

56.

__________ printer interface sends the data to the printer one bit at a time.

(__________ પ્રિંટર ઇંટરફેસ એક સમયે એક બીટ ડેટા પ્રિન્ટર પર મોકલે છે.)

(a)

Parallel

(પેરેલલ)

(b)

Serial

(સીરીયલ)

(c)

USB

(યુએસબી)

(d)

IEEE 1394

Answer:

Option (b)

Showing 51 to 56 out of 56 Questions