Java Programming (3350703) MCQs

MCQs of Inheritance, Packages & Interfaces

Showing 31 to 40 out of 54 Questions
31.

Which of the following access specifies can be used for a class so that its members can be accessed by a different class in the same package?

(ક્લાસ માટે નીચે આપેલમાંથી ક્યા એક્સેસ સ્પેસીફાયરનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી તે ક્લાસના મેમ્બરને એ જ પેકેજના જુદા-જુદા ક્લાસમાં એક્સેસ કરી શકાય છે?)

(a)

public

(b)

No Modifier

(c)

protected

(d)

All of given

(આપલે બધા જ)

Answer:

Option (d)

32.

Which of the following access specifiers can be used for a class so that its members can be accessed by a different class in the different package?

(ક્લાસ માટે નીચે આપેલમાંથી ક્યા એક્સેસ સ્પેસીફાયરનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી તે ક્લાસના મેમ્બરને બીજા પેકેજના જુદા-જુદા ક્લાસમાં એક્સેસ કરી શકાય છે?)

(a)

public

(b)

No Modifier

(c)

protected

(d)

All of given

(આપલે બધા જ)

Answer:

Option (a)

33.

Which of the following access specifiers can be used for a class so that its members can be accessed by a sub-class in the different package?

(ક્લાસ માટે નીચે આપેલમાંથી ક્યા એક્સેસ સ્પેસીફાયરનો ઉપયોગ કરવામાં આવે છે કે જેથી તે ક્લાસના મેમ્બરને બીજા કોઇ પેકેજના સબ-ક્લાસમાં એક્સેસ કરી શકાય છે?)

(a)

public

(b)

No Modifier

(c)

protected

(d)

private

Answer:

Option (c)

34.

_______________ statement can be used to access the classes and interface of a different package from the current package.

(_________ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરન્ટ પેકેજમાંથી જુદા-જુદા પેકેજના ક્લાસ અને ઇન્ટરફેસને એક્સેસ કરવા માટે થાય છે.)

(a)

extends

(b)

instance of

(c)

implement

(d)

import

Answer:

Option (d)

35.

Which of the following is the correct way of importing an entire package p1?

(નીચે આપેલમાંથી કયો વિકલ્પ આખા પેકેજ p1 ને ઈમ્પોર્ટ કરવા માટે સાચો છે?)  

(a)

import p1;

(b)

import p1.*;

(c)

Import p1.*;

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (b)

36.

Which of the following packages is used to includes utility classes like Calendar, Collection, Date?

(નીચે આપેલમાંથી ક્યા પેકેજનો ઉપયોગ યુટિલિટી ક્લાસ જેવા કે Calendar, Collection, Date ને ઇન્કલુડ કરવા માટે થાય છે?)

(a)

java.net

(b)

java.awt

(c)

java.util

(d)

java.lang

Answer:

Option (c)

37.

Packages that are inside another package are the _________.

(પેકેજની અંદર પેકેજ આવેલ હોય તેને ______ કહે છે.)

(a)

nested packages

(નેસ્ટેડ પેકેજ)

(b)

packages

(પેકેજો)

(c)

util package

(util પેકેજ)

(d)

subpackages

(સબ-પેકેજ)

Answer:

Option (d)

38.

What will be the output of the following Java program? If demo.class file is not in directory p1? 

package p1;
class demo 
{
   public static void main(String args[])
   {
      StringBuffer  s1 = new  StringBuffer("Hello World");
      s1.insert(6 , "Good ");
      System.out.println(s1);
   }
}

જો demo.class ફાઈલ p1 ડીરેક્ટરી ન હોય તો નીચે આપેલ કોડનુ આઉટપુટ શું આવશે?

package p1;
class demo 
{
   public static void main(String args[])
   {
      StringBuffer  s1 = new  StringBuffer("Hello World");
      s1.insert(6 , "Good ");
      System.out.println(s1);
   }
}

(a)

Runtime error

રનટાઈમ એરર

(b)

Compilation error

કમ્પાઈલેશન એરર

(c)

HelloGoodWorld

(d)

Hello GoodWorld

Answer:

Option (a)

39.

Which of the following package stores all the standard java classes?

(નીચે આપેલમાંથી ક્યા પેકેજમાં બધા જ સ્ટાન્ડર્ડ Java ક્લાસ સ્ટોર થયેલ છે?)

(a)

lang

(b)

java

(c)

util

(d)

java.packages

Answer:

Option (b)

40.

Which of the following keyword is used to define interface in java?

(Javaમાં ઇન્ટરફેસ ડીફાઈન કરવા માટે નીચે આપેલમાંથી ક્યા કીવર્ડ નો ઉપયોગ થાય છે?)

(a)

Interface

(b)

interfaces

(c)

interface

(d)

intf

Answer:

Option (c)

Showing 31 to 40 out of 54 Questions