Java Programming (3350703) MCQs

MCQs of Inheritance, Packages & Interfaces

Showing 21 to 30 out of 54 Questions
21.

Which of the following is correct syntax to invoke parent class default constructor?

(પેરન્ટ ક્લાસના ડીફોલ્ટ કન્શટ્રક્ટરને ઇન્વોક કરવા માટે નીચે આપેલમાંથી કઈ સિન્ટેક્ષ સાચી છે?)

(a)

super(void);

(b)

super();

(c)

super(){}

(d)

super.class_name();

Answer:

Option (b)

22.

What will be the output of following code? 

class A
{
   int a=10;
   void display()
   {
      System.out.println("Hello");
   }
}
class B extends A
{
   void display()
   {
      System.out.println(super.display()+" welcome "+super.a);
   }
}
class demo
{
   public static void main(String args[])
   {
      B  b = new  B();
      b.display();
   }
}

નીચે આપેલ કોડનું  આઉટપુટ શું આવશે?

class A
{
   int a=10;
   void display()
   {
      System.out.println("Hello");
   }
}
class B extends A
{
   void display()
   {
      System.out.println(super.display()+" welcome "+super.a);
   }
}
class demo
{
   public static void main(String args[])
   {
      B  b = new  B();
      b.display();
   }
}

(a)

Hello welcome 10

(b)

Welcome 10 Hello

(c)

Compileation error

કમ્પાઈલેશન એરર

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

23.

Runtime Polymorphism is also known as ________.

(રનટાઈમ પોલીમોર્ફીઝમને ___________ તરીકે પણ ઓળખવામાં આવે છે.)

(a)

Static Binding

(સ્ટેટિક બાઈન્ડીંગ)

(b)

Early Binding

(અર્લી બાઈન્ડીંગ)

(c)

Method Overloading

(મેથડ ઓવરલોડીંગ)

(d)

Dynamic Dispatch Mehod

(ડાયનેમિક ડિસ્પેચ મેથડ)

Answer:

Option (d)

24.

When reference variable of parent class refer to the object of child class then it is known as _______.

(જો પેરન્ટ ક્લાસનો રેફરન્સ વેરીએબલ ચાઈલ્ડ ક્લાસના ઓબ્જેક્ટને રિફર કરે તો તેને __________ તરીકે ઓળખવામાંએ આવે છે.)

(a)

Down casting

(ડાઉન કાસ્ટિંગ)

(b)

Upcasting

(અપ કાસ્ટિંગ)

(c)

Top casting

(ટોપ કાસ્ટિંગ)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (b)

25.

Polymorphism that is resolved during compile time is known as__________.

( પોલીમોર્ફીઝમ કે જે કમ્પાઈલ ટાઈમએ રીસોલ્વ થાય તેને __________ કહેવામાં આવે છે.)

(a)

Dynamic Polymorphism

(ડાયનેમિક પોલીમોર્ફીઝમ)

(b)

Special Polymorphism

(સ્પેશીયલ પોલીમોર્ફીઝમ)

(c)

Static Ploymorphism

(સ્ટેટિક પોલીમોર્ફીઝમ)

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (c)

26.

Which of the following is super class of all classes available in java?

(Javaમાં આવેલ બધા ક્લાસનો સુપર-ક્લાસ નીચે આપેલમાંથી કયો છે?)

(a)

Object class

(ઓબ્જેક્ટ ક્લાસ)

(b)

String class

(સ્ટ્રીંગ ક્લાસ)

(c)

Abstract class

(એબ્સટ્રેકટ ક્લાસ)

(d)

ArrayList class

(એરેલીસ્ટ ક્લાસ)

Answer:

Option (a)

27.

Which of the following method of Object class is used to obtain class of an object at run time?

(નીચે આપેલમાંથી object ક્લાસની કઈ મેથડનો ઉપયોગ રનટાઈમએ ઓબ્જેક્ટનો ક્લાસ મેળવવા માટે થાય છે?)

(a)

get()

(b)

getclass()

(c)

getClass()

(d)

None of given

(આપેલમાંથી એકપણ નહિ)

Answer:

Option (c)

28.

Which of the following keyword is used to define package in java?

(નીચે આપેલમાંથી ક્યા કીવર્ડનો ઉપયોગ Javaમાં પેકેજ ડીફાઈન કરવા માટે ઉપયોગ થાય છે?)

(a)

pekage

(b)

package

(c)

Package

(d)

packages

Answer:

Option (b)

29.

State true or false: package can be define anywhere in java file?

(આપેલ વિધાન સાચું છે કે ખોટું: Java ફાઈલમાં પેકેજને કોઈપણ જગ્યાએ ડીફાઈન કરી શકાય છે?)

(a)

True

(b)

False

Answer:

Option (b)

30.

Which of the following mechanism is used to prevent naming conflict and provide access protection?

(નીચે આપેલમાંથી ક્યા મિકેનીઝમનો ઉપયોગ નેમીંગ કોન્ફ્લીકટને અટકાવવા અને એક્સેસ પ્રોટેકશન આપવા માટે થાય છે?)

(a)

Object

(ઓબ્જેક્ટ)

(b)

Interface

(ઇન્ટરફેસ)

(c)

Package

(પેકેજ)

(d)

Inheritance

(ઇન્હેરીટન્સ)

Answer:

Option (c)

Showing 21 to 30 out of 54 Questions