Advance JAVA Programming (3360701) MCQs

MCQs of Java Data Base Connectivity (JDBC)

Showing 1 to 10 out of 33 Questions
1.

What is fullform of JDBC?

JDBC નું પુરુ નામ શું છે?

(a)

Java Database Communication

(b)

Java Database Connectivity

(c)

Java Database Create

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

2.

What is fullform of API?

API નું પુરુ નામ શું છે?

(a)

Application Programming Interface

(b)

Application Programming Infrastructure

(c)

Advanced Programming Interface

(d)

Advanced Programming Infrastructure

Answer:

Option (a)

3.

Which models do the JDBC API support for the database access?

ડેટાબેઝ એક્સેસ કરવા માટે JDBC API ક્યા મોડેલ ને સપોર્ટ કરે છે?

(a)

Two-tier

(b)

Three-tier

(c)

Both Two-tier & Three-tier

Two-tier અને Three-tier બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

4.

Which of the following is correct about driver interface of JDBC?

JDBC ના ડ્રાઈવર ઇન્ટરફેસ માટે નીચે આપેલ માંથી કયો વિકલ્પ સાચો છે?

(a)

JDBC driver is an interface enabling a Java application to interact with a database.

JDBC ડ્રાઈવર એ ઇન્ટરફેસ છે જેના લીધે Java એપ્લીકેશન ડેટાબેઝ સાથે ઇન્ટરેકશન કરે છે.

(b)

The JDBC driver gives out the connection to the database and implements the protocol for transferring the query and result between client and database.

JDBC ડ્રાઈવર ડેટાબેઝ સાથે કનેક્શન કરે છે અને ક્વેરી તથા રીઝલ્ટ ને ક્લાઈન્ટ અને ડેટાબેઝ વચ્ચે ટ્રાન્સફર કરવા માટે પ્રોટોકોલ ઈમ્પ્લેમેન્ટ કરે છે.

(c)

Both JDBC driver is an interface enabling a Java application to interact with a database & The JDBC driver gives out the connection to the database and implements the protocol for transferring the query and result between client and database

JDBC ડ્રાઈવર એ ઇન્ટરફેસ છે જેના લીધે Java એપ્લીકેશન ડેટાબેઝ સાથે ઇન્ટરેકશન કરે છે અને JDBC ડ્રાઈવર ડેટાબેઝ સાથે કનેક્શન કરે છે અને ક્વેરી તથા રીઝલ્ટ ને ક્લાઈન્ટ અને ડેટાબેઝ વચ્ચે ટ્રાન્સફર કરવા માટે પ્રોટોકોલ ઈમ્પ્લેમેન્ટ કરે છે બંને

(d)

None of given

આપેલમાંથી એકપણ નહિ

Answer:

Option (c)

5.
Which of the following manages a list of database drivers in JDBC?
નીચે આપેલ માંથી કયો વિકલ્પ JDBC માં ડેટાબેઝ ડ્રાઈવર ના લીસ્ટ ને મેનેજ કરે છે?
(a) DriverManager
DriverManager (ડ્રાઈવર મેનેજર)
(b) Connection
Connection (કનેક્શન)
(c) JDBC Driver
JDBC Driver(JDBC ડ્રાઈવર)
(d) Statement
Statement (સ્ટેટમેન્ટ)
Answer:

Option (a)

6.
How many types of JDBC drivers are available?
JDBC ડ્રાઈવર કેટલા ટાઇપ ના હોઈ છે?
(a) 2
(b) 3
(c) 4
(d) 5
Answer:

Option (c)

7.
Which of the following is not type of JDBC driver?
નીચે આપેલ માંથી કયો વિકલ્પ JDBC ડ્રાઈવર નો ટાઇપ નથી?
(a) Type-1
(b) Type-2
(c) Type-4
(d) Type-5
Answer:

Option (d)

8.
Which JDBC driver is typically used for development and testing purposes only?
ક્યા JDBC ડ્રાઈવર નો ઉપયોગ ખાસ કરીને ડેવલ્પમેન્ટ અને ટેસ્ટીંગ હેતુ માટે થાય છે?
(a) Type-1
(b) Type-2
(c) Type-3
(d) Type-4
Answer:

Option (a)

9.
Which JDBC driver is also called Type 4 JDBC driver?
ક્યા JDBC ડ્રાઈવર ને Type-4 JDBC ડ્રાઈવર પણ કહે છે?
(a) Native-API
Native-API (નેટીવ-API)
(b) JDBC-ODBC Bridge driver
JDBC-ODBC Bridge driver (JDBC-ODBC બ્રીજ ડ્રાઈવર)
(c) Native-protocol driver
Native-protocol driver (નેટીવ-પ્રોટોકોલ ડ્રાઈવર)
(d) Net-protocol driver
Net-Protocol driver (નેટ-પ્રોટોકોલ ડ્રાઈવર)
Answer:

Option (c)

10.
Which of the following JDBC drivers is known as a partially java driver?
ક્યા JDBC ડ્રાઈવર ને પાર્સીયલી java ડ્રાઈવર તરીકે પણ ઓળખવામાં આવે છે?
(a) JDBC-ODBC bridge driver
JDBC-ODBC bridge driver (JDBC-ODBC બ્રીજ ડ્રાઈવર)
(b) Native-API driver
Native-API driver (નેટીવ-API)
(c) Network Protocol driver
Network Protocol driver (નેટવર્ક પ્રોટોકોલ ડ્રાઈવર)
(d) Thin driver
Thin driver (થીન ડ્રાઈવર)
Answer:

Option (b)

Showing 1 to 10 out of 33 Questions