Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Ecology and Environment

Showing 31 to 40 out of 61 Questions
31.

The outer most part of earth is known as

પૃથ્વીના સૌથી બહારના પડને ----------- કહે છે.

(a)

Crust

 ક્રસ્ટ

(b)

Outer Core

બાહ્ય ભૂગર્ભ

(c)

Inner Core

આંતરિક ભૂગર્ભ

(d)

Mantle

મેંટલ

Answer:

Option (a)

32.

Deforestation is

વન ઉનમુલન એટલે

(a)

Cutting of grass

ઘાસ કાપવું 

(b)

Removable pollution

પ્રદુષણમુક્ત

(c)

Cutting of trees

વૃક્ષ છેદન

(d)

Protection of trees

વૃક્ષ રક્ષણ

Answer:

Option (c)

33.

Fossil fuel is

અશ્મિજન્ય બળતણ

(a)

Non renewable source

પુન:અપ્રાપ્ય સ્રોત

(b)

Everlasting source

કાયમી સ્રોત

(c)

Renewable source

પ્રાપ્ય સ્રોત

(d)

Defective source

ખામીયુક્ત સ્રોત 

Answer:

Option (a)

34.

Which is not the type of pollution?

નીચેનામાંથી કયું પ્રદુષણ નથી ?

(a)

Thermal pollution

થર્મલ  પ્રદુષણ

(b)

Eyes pollution

આંખનું પ્રદુષણ

(c)

Radioactive pollution

રેડિયો એકટીવ  પ્રદુષણ

(d)

Land pollution

જમીન પ્રદુષણ

Answer:

Option (b)

35.

Screening,flocculation,sedimentation are related to

સ્ક્રીનીંગ , ફ્લોક્યુલેશન, સેડીમેંટેશન સેના સંબંધિત છે ?

(a)

Treatment of air

હવાનું ટ્રીટમેંટ

(b)

Treatment of water

પાણીનું ટ્રીટમેંટ

(c)

Treatment of land

જમીનનું ટ્રીટમેંટ

(d)

Treatment of noise

અવાજનું ટ્રીટમેંટ

Answer:

Option (b)

36.

The sea level will increase due to

સમુદ્રની સપાટી વધવાનું  કારણ

(a)

Earthquake

ધરતીકંપ

(b)

Deforestation

વનઉન્મુલન

(c)

Volcano

જવાળામુખી 

(d)

Global warming

ગ્લોબલ વોર્મિંગ

Answer:

Option (d)

37.

Energy auditing is done to

ઉર્જા ઓડીટીંગ શા માટે કરવામાં આવે છે ?

(a)

Increase energy use

ઉર્જાનો વપરાશ વધારવા

(b)

Reduce energy use

ઉર્જાનો વપરાશ ઘટાડવા

(c)

Waste energy

ઉર્જાનો બગાડ કરવા 

(d)

A,B and C

A B & C

Answer:

Option (b)

38.

Food chain consists of

ફૂડ ચેઈન શેની બનેલી છે ?

(a)

Carnivorous

કાર્નીવોરસ

(b)

Herbivorous

હર્બીવોરસ

(c)

Producer

પ્રોડયુશર

(d)

All of them

ઉપરના બધા જ

Answer:

Option (d)

39.

The component of ecosystem are

ઇકો સીસ્ટમનાં ઘટકો

(a)

Land

જમીન

(b)

Atmosphere

વાતાવરણ 

(c)

River

નદી

(d)

All of them

આમાનાં બધાજ

Answer:

Option (d)

40.

Which is the component of environment?

પર્યાવરણ નું ઘટક કયું છે?

(a)

Water

પાણી

(b)

Land

જમીન

(c)

Animal

પ્રાણીઓ

(d)

All of them

ઉપરના બધા જ

Answer:

Option (d)

Showing 31 to 40 out of 61 Questions