Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Ecology and Environment

Showing 21 to 30 out of 61 Questions
21.

Radiation that does not change its direction inside magnetic field is

કિરણોત્સર્ગી જે ચુમ્બકીય ક્ષેત્રમા પોતાની દીશા બદલતા નથી તે

(a)

Alpha rays

આલ્ફા કીરણો

(b)

X - rays

ક્ષ- કીરણો

(c)

Gama rays

ગામા કીરણો

(d)

Beta rays

બીટા કીરણો

Answer:

Option (c)

22.

What does the ozone layer absorb?

ઓઝોન સ્તર શેનુ શોષણ કરે ?

(a)

X - rays

ક્ષ- કીરણ

(b)

g- rays

જી- કીરણો

(c)

Infrared rays

ઇંફ્રારેડ કીરણો

(d)

Ultraviolet rays

પારજામ્બલી કીરણો

Answer:

Option (d)

23.

Where major important civilization have developed in ancient time?

જગતની લગભગ તમામ સંસ્ક્રુતી  નો વિકાસ ક્યા થયો હતો?

(a)

At villages

ગામડાઓમા

(b)

At metro cities

શહેરોમા

(c)

On the bank of river

નદીકિનારે

(d)

In hilly areas

પહાડી વિસ્તારોમા

Answer:

Option (c)

24.

How many percentage part of environment cover by troposphere?

ટ્રોપોસ્ફીયર વાતવરણ ના આશરે કેટલા ટકા ભાગમા આવેલ છે?

(a)

53

(b)

75

(c)

86

(d)

95

Answer:

Option (b)

25.

Ozone is naturally produced in ___

ઓઝોન કુદરતી રીતે  ____મા બને છે.

(a)

Troposphere

ટ્રોપોસ્ફીયર

(b)

Stratosphere

 સ્ટ્રેટોસ્ફીયર

(c)

Mesosphere

મોઝોસ્ફીયર

(d)

None of above

ઉપરના માથી એકપણ નહી

Answer:

Option (b)

26.

Which region of atmosphere touching earth surface?

વાતાવરણ નો કયો ભાગ પૃથ્વીની સપાટી ને અડીને આવેલો છે.

(a)

troposphere

ટ્રોપોસ્ફીયર

(b)

Stratosphere

સ્ટેટ્રોસ્ફીયર

(c)

mesosphere

મેસોસ્ફીયર

(d)

Thermosphere

થર્મોસ્ફીયર

Answer:

Option (a)

27.

Which of the following is not a Natural resource?

નીચે માંથી કયું કુદરતી સ્રોત્ર નથી ?

(a)

Forest

વન

(b)

Plastic

પ્લાસ્ટીક

(c)

Minerals

ધાતું

(d)

Water

પાણી

Answer:

Option (b)

28.

Which gas is responsible for acid rain?

એસીડ વર્ષા માટે કયો ગેસ જવાબદાર છે?

(a)

Oxygen

ઓક્સીજન

(b)

Sulphur dioxide

સલ્ફર ડાયોક્સાઈડ

(c)

Argon

આર્ગોન

(d)

Helium

હીલિયમ

Answer:

Option (b)

29.

Full form of GEDA is

GEDA નું આખું નામ

(a)

Gujarat energy development agency

ગુજરાત એનર્જી  ડેવલોપમેન્ટ એજન્સી

(b)

Gujarat energy development Authority

ગુજરાત એનર્જી  ડેવલોપમેન્ટ ઓથોરીટી

(c)

Gujarat energy district authority

ગુજરાત એનર્જી ડીસ્ટ્રીકટ ઓથોરીટી

(d)

None of these

આમાંથી કોઇપણ નહી

Answer:

Option (b)

30.

CFC gas use as?

CFC કયા ગેસ તરીકે વપરાય છે?

(a)

CNG

સીએનજી

(b)

PNG

પીએનજી

(c)

LPG

એલપીજી

(d)

REFREGERNT

રેફ્રેજરંટ

Answer:

Option (d)

Showing 21 to 30 out of 61 Questions