Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Solar Power

Showing 31 to 39 out of 39 Questions
31.

The solar cell work on.....

સોલાર સેલ શેનાથી કામ કરે છે ?

(a)

Sound waves

સાઉન્ડ વેવ્સ 

(b)

Shock waves

શોક વેવ્સ 

(c)

Solar waves

સોલાર વેવ્સ 

(d)

Infrared waves

ઇન્ફ્રરેડ વેવ્સ 

Answer:

Option (c)

32.

The phenomenon of spreading of solar radiation in the atmosphere is known as.....

વાતાવરણમાં સૂર્યના કિરણોનો ફેલાવો થવો તે પ્રક્રિયાને શું કહેવાય છે ?

(a)

Absorption

શોષણ 

(b)

Reflection

પરાવર્તન 

(c)

Scattering

પ્રસરણ 

(d)

Refraction

વક્રીભવન 

Answer:

Option (c)

33.

Absorber plate is made from .....

એબ્સોર્બર પ્લેટ શેમાંથી બનેલી હોય છે ?

(a)

Glass

ગ્લાસ 

(b)

Plastic

પ્લાસ્ટિક 

(c)

Aluminium

એલ્યુમિનિયમ 

(d)

Wood

લાકડું 

Answer:

Option (c)

34.

Which item is not related to solar radiation ?

સુર્યકીરણો સાથે કઈ આઈટમ સંબંધ ધરાવતી નથી ?

(a)

Pyreheliometer

પાયરેહેલીયોમીટર 

(b)

Pyranometer

પાયરેનોમીટર 

(c)

Photovoltaic cell

ફોટોવોલ્ટેઇક સેલ 

(d)

Micrometer

માઈક્રોમીટર 

Answer:

Option (d)

35.

A group of solar Ray is called....

સૂર્યકિરણોના સમૂહ ને શું કહેવાય ?

(a)

Solar spectrum

સોલાર સ્પેક્ટ્રમ 

(b)

Solar constant

સોલાર અચળાંક 

(c)

Solar cell

સોલાર સેલ 

(d)

Solar system

સોલાર સિસ્ટમ 

Answer:

Option (a)

36.

Which place is famous for Solar Park in Gujarat ?

ગુજરાતમાં સોલાર પાર્ક માટે ક્યુ સ્થળ જાણીતું છે ?

(a)

Surat

સુરત 

(b)

Kevadiya Colony

કેવડિયા કોલોની 

(c)

Charanka

ચારણકા 

(d)

Harij

હારીજ 

Answer:

Option (c)

37.

The solar energy is very less in which type of solar radiation ?

ક્યાં પ્રકારના રેડિયેશનમાં સૂર્ય શક્તિ ખુબ જ ઓછી હોય છે ?

(a)

Active

એક્ટિવ 

(b)

Hyper active

હાયપર એક્ટિવ 

(c)

Refused

રિફ્યુઝ 

(d)

Defused

ડિફ્યુઝ 

Answer:

Option (d)

38.

Which of the following is used as a principle for the measurement of solar radiation?

નીચેનામાંથી શેનો સોલાર રેડિયેશન માપવા માટે ના સિદ્ધાંતો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે ?

(a)

Principle of Thermocouple 

સોલાર થર્મોકપલ નો સિદ્ધાંત 

(b)

Principle of solar concentration

સોલાર કોન્સન્ટ્રેશન નો સિદ્ધાંત 

(c)

Principle of Photovoltaic

સોલાર ફોટોવોલ્ટેઇકનો સિદ્ધાંત 

(d)

All of the above

ઉપરના બધાજ 

Answer:

Option (d)

39.

Free electrons are generated by falling sun rays on...

ક્યાં પદાર્થ પર સૂર્ય કિરણો પડવાથી ફ્રી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે ?

(a)

P object

P પ્રકાર 

(b)

A object

A પ્રકાર 

(c)

N object

N પ્રકાર 

(d)

P-N object

P-N પ્રકાર 

Answer:

Option (c)

Showing 31 to 39 out of 39 Questions