Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Solar Power

Showing 11 to 20 out of 39 Questions
11.

A solar water heater system must have____ .

સોલાર વોટર હીટર સિસ્ટમ માં ______ આવશ્યક છે.

(a)

Wind turbines

વિન્ડ ટર્બાઇન 

(b)

PV cells

પી.વી.સેલ 

(c)

Storage tank

સ્ટોરેજ ટેન્ક 

(d)

Gas

ગેસ 

Answer:

Option (c)

12.

The principle of measuring intensity of solar radiation with the help of silicon solar cell is called as .....

સિલિકોન સોલાર સેલ નો ઉપયોગ કરીને સોલાર રેડિયેશનની તીવ્રતા માપવાના સિદ્ધાંત ને શું કહેવાય છે ?

(a)

Principle of thermocouple

થર્મોકપલનો સિદ્ધાંત 

(b)

Principle of their photovoltaic

ફોટોવોલ્ટેઇકનો સિદ્ધાંત 

(c)

Principle of solar concentration

સોલાર કોન્સન્ટ્રેશન નો સિદ્ધાંત 

(d)

Principle of solar heating

સોલાર હિટિંગ નો સિદ્ધાંત 

Answer:

Option (b)

13.

The instrument giving information about duration of sunlight is called as......

સૂર્યનો તડકો કેટલા સમય સુધી હતો તેની જાણકારી આપતું સાધનનું ના શું છે ?

(a)

Pyranometre

પાયરેનોમીટર 

(b)

Pyreheliometer

પાયરહેલિયો મીટર 

(c)

Sunshine Recorder

સનશાઈન રેકોર્ડર 

(d)

Solarimeter

સોલાર મીટર 

Answer:

Option (c)

14.

What is the function of transparent glass used in solar cooker and solar heater ?

સોલાર કુકર અને સોલાર હીટર માં વપરાતું પારદર્શક કાચનું કાર્ય શું છે  ? 

(a)

To view items kept inside

અંદર મુકેલી વસ્તુ જોઈ શકાય 

(b)

To protect items from outside

બહારના વાતાવરણથી સુરક્ષિત રાખે છે 

(c)

To prevent from pollution

બહારના પ્રદુષણ ને અટકાવે છે 

(d)

To pass solar radiation

સૂર્યના કિરણો પસાર થઇ શકે છે

Answer:

Option (d)

15.

What is the fuction of glass wool used in solar cooker and solar heaters ?

સોલાર કુકર અને સોલાર હીટરમાં વપરાતા ગ્લાસવુલ નું કાર્ય શું છે ?

(a)

An insulating material

અવાહક પદાર્થ તરીકે 

(b)

As heat conducting material

વાહક પદાર્થ તરીકે 

(c)

To absorb solar heat

સૂર્યની ગરમી શોષે છે 

(d)

To absorb solar rays

સૂર્યની કિરણોને શોષે છે 

Answer:

Option (a)

16.

The spots of burns made on paper by the solar rays falling as it through magnifying lens is an effect known as ......

લેન્સ દ્વારા સૂર્યના કિરણો એકત્રિત કરીને કાગળ પાર બળવાના ડાઘા પડે તેને શું કહેવાય છે ?

(a)

Solar photovoltaic

સોલાર ફોટોવોલ્ટેઇક 

(b)

Solar concentration

સોલાર કોનસ્નટ્રેટર 

(c)

Principle of thermocouple

થર્મોકપલનો સિદ્ધાંત 

(d)

Solar heating

સોલાર હિટિંગ 

Answer:

Option (b)

17.

Which plate is to be used to absorb heat containing in solar radiations ?

કઈ પ્લેટનું કાર્ય સૂર્યના કિરણોમાં રહેલી ગરમીનું શોષણ કરવાનું છે ?

(a)

Theremocouple

થર્મોકપલ 

(b)

Semiconductor

સેમિકન્ડક્ટર 

(c)

Absorber

એબ્સોર્બર 

(d)

Solar

સોલાર 

Answer:

Option (c)

18.

The wave length of visible rays is ------------ micro meter.

દ્રશ્યમાન કિરણોના સમૂહની તરંગલંબાઇ ______ માઈક્રોમીટર છે.

(a)

0.38 to 0.78

0.38 થી 0.78

(b)

0.38 to 0.4

0.38 થી 0.4

(c)

More than 0.78

0.78 થી વધુ 

(d)

Less than 0.38

0.38 થી નાની 

Answer:

Option (a)

19.

Which of the following is not the principle of measuring solar radiation ?

નીચેનામાંથી કયો વિકલ્પ સોલાર રેડિયેશન માપવાનો સિદ્ધાંત નથી ?

(a)

Principle of photosynthesis

પ્રકાશસંશ્લેષણ નો સિદ્ધાંત

(b)

Principle of thermo couple

થર્મોકપલનો સિદ્ધાંત 

(c)

Principle of solar concentration

સોલાર કોન્સન્ટ્રેશન નો સિદ્ધાંત 

(d)

Principle of photovoltaic

ફોટોવોલ્ટેઇકનો સિદ્ધાંત 

Answer:

Option (a)

20.

Diffused & Total radiation can be measured by ------------ instrument.

ડિફ્યુઝ અને ટોટલ રેડિયેશન _______ દ્વારા માપી શકાય છે.

(a)

Sun Shine Recorder

સનશાઈન રેકોર્ડર 

(b)

Silicon Solar cell

સિલિકોન સોલાર સેલ 

(c)

Pyrheliometer

પાયરેહેલીયોમીટર 

(d)

Pyranometer

પાયરેનોમીટર 

Answer:

Option (d)

Showing 11 to 20 out of 39 Questions