Environment Conservation & Hazard Management (3300003) MCQs

MCQs of Solar Power

Showing 21 to 30 out of 39 Questions
21.

Which is not a semi conductor ?

સેમિકન્ડક્ટર પદાર્થ નથી ? 

(a)

Germanium

જર્મેનિયમ 

(b)

Copper

કોપર 

(c)

Tin Oxide

ટીન ઓકસાઇડ 

(d)

Silicon

સિલિકોન

Answer:

Option (b)

22.

Which of the following is not the classification of solar thermal collector?

નીચે પૈકી ક્યુ વર્ગીકરણ સોલાર થર્મલ કલેક્ટરનું વર્ગીકરણ નથી ?

(a)

According to current voltage

કરંટ વોલ્ટેજ પ્રમાણે 

(b)

According to fluid used in collector.

કલેક્ટર વપરાતા ફ્લુઇડના આધારે 

(c)

According to the method of collecting solar radiation.

સોલાર રેડિયેશન એકત્રિત કરવાની રીત પ્રમાણે 

(d)

According to glass cover used in collector.

કલેક્ટરમાં વપરાતા ગ્લાસ કવર પ્રમાણે 

Answer:

Option (a)

23.

In which solar power instrument the mirror is used?

ક્યાં સોલાર પાવર સાધનમાં અરીસો મુકવામાં આવે છે ?

(a)

Liquid flat plate collector

પ્રવાહી ફ્લેટ પ્લેટ કલેક્ટર 

(b)

Solar Cooker

સોલાર કુકર 

(c)

Air heater

એર હીટર 

(d)

Solar Photo-voltaic water pumping

સોલાર ફોટોવોલ્ટેઇક વોટર પમ્પીંગ 

Answer:

Option (b)

24.

The circulation water in solar water heater is done by

સોલાર વોટર હીટરમાં પાણીનું સર્ક્યુલેશન ______ રીતે થાય છે .

(a)

Using small pumps

નાના પંપનો ઉપયોગ કરીને 

(b)

Using big pumps

મોટા પંપનો ઉપયોગ કરીને 

(c)

naturally

કુદરતી રીતે 

(d)

Using siphon

સાયફનનો ઉપયોગ કરીને 

Answer:

Option (c)

25.

In unit time of period if the solar energy is falling at one place on the unit area then the solar energy is known as ....

કોઈ એકમ સ્થળે એકમ સમયમાં અને એકમ ક્ષેત્રફળ પર પડતી સૂર્યશક્તિ ને _________ કહે છે.

(a)

Beam Radiation

બીમ રેડિયેશન 

(b)

Diffused radiation

ડિફ્યુઝ રેડિયેશન 

(c)

Total Radiation

ટોટલ રેડિયેશન 

(d)

Direct Radiation

ડાયરેક્ટ રેડિયેશન 

Answer:

Option (c)

26.

What is the name of the instrument which is giving information about the time of cloudy area in the sky during day time.

દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ કેટલા સમય માટે હતું તે માહિતી આપતા સાધનને શું હેવાય છે ?

(a)

Sun shine recorder

સન શાઇન રેકોર્ડર 

(b)

Solar meter

સોલાર મીટર 

(c)

Seismometer

સીસ્મોમીટર 

(d)

Pyrenometer

પાયરેનોમીટર 

Answer:

Option (a)

27.

What is the name of the strip which is prepared by joining two different types of metallic strips.

બે વિવિધ પ્રકારની ધાતુઓને જોડીને બનાવેલી સ્ટ્રીપને શું કહે છે ?

(a)

Thermo-couple

થર્મોકપલ 

(b)

Collector

કલેક્ટર 

(c)

Absorber plate

એબ્સોર્બર પ્લેટ 

(d)

Flat plate

ફ્લેટ પ્લેટ 

Answer:

Option (a)

28.

Which of the following is not the limitation of solar water heater ?

નીચે આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સોલાર વોટર હીટરની મર્યાદા દર્શાવતું નથી ?

(a)

Fabrication is difficult.

ફેબ્રિકેશનનું કામ અઘરું છે .

(b)

Required to release the pressure at high temperature.

ઊંચા તાપમાને ઉત્પન્ન થતું દબાણ દૂર કરવું પડે છે.

(c)

More heat transfer area is required.

હિટ ટ્રાંસફર વિસ્તાર વધારે રાખવો પડે છે.

(d)

Required to provide collector which can bear high temperature

સ્ટોરેજના ઉંચ્ચ ઉષ્ણતામાન સહન કરી શકે તેવું કલેક્ટર રાખવું પડે છે.

Answer:

Option (a)

29.

The dimensions of outer box in solar cooker is ___ X ___ X ___ cm.

સોલાર કુકર માં રહેલી બહારની પેટીનું માપ ___ x ___ x ___ સે.મી. હોય છે.

(a)

80 X 80 X 20

(b)

60 X 60 X 20

(c)

80 X 80 X 30

(d)

60 X 60 X 30

Answer:

Option (b)

30.

Solar radiation which does not change direction are called......

દિશા બદલતા નથી તેવા સૂર્યકિરણોને શું કહે છે ?

(a)

Diffused radiation

ડિફ્યુઝ રેડિયેશન 

(b)

Beam radiation

બીમ રેડિયેશન 

(c)

Total radiation

ટોટલ રેડિયેશન 

(d)

Microwave radiation

માઇક્રોવેવ રેડિયેશન 

Answer:

Option (b)

Showing 21 to 30 out of 39 Questions