Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Fuels and Combustion

Showing 31 to 40 out of 41 Questions
31.

The amount of heat required to raise the temperature of one gram of water through one degree centigrade is called_____________.

1 ગ્રામ શુધ્ધ પાણીના તાપમાનમાં 1 ડીગ્રી તાપમાનમાં વધારો કરવા આપવી પડતી ઉષ્મા ને __________કહે છે.

(a)

Calorie

કેલરી 

(b)

Kilocalorie

કિલો કેલરી 

(c)

British thermal unit

BTU 

(d)

Centigrade heat unit

CHU 

Answer:

Option (a)

32.

Which is the first stage of the coalification of wood?

લાકડા માંથી કોલસો બનાવવાનો પ્રથમ તબબ્કો કયો છે?

(a)

Peat

પીટ 

(b)

Lignite

લિગ્નાઈટ 

(c)

Bituminous coal

બીટ્યુમિનસ 

(d)

Anthracite

એન્થ્રેસાઈટ

Answer:

Option (a)

33.

Which is the highest rank coal?

નીચેના પૈકી સૌથી ઉતમ કોલસો કયો છે?

(a)

Peat

પીટ 

(b)

Lignite

લિગ્નાઈટ 

(c)

Bituminous coal

બીટ્યુમિનસ

(d)

Anthracite

એન્થ્રેસાઈટ 

Answer:

Option (d)

34.

Which method is used for the refining of petroleum?

પેટ્રોલીયમ ના શુદ્ધિકરણ માં કઈ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે?

(a)

Crystallisation

સ્ફટીકીકરણ 

(b)

Distillation

નીસ્યંદન 

(c)

Fraction distillation

વિભાગીય નીસ્યંદન 

(d)

Filteration

ગાળણ 

Answer:

Option (c)

35.

What is the percentage of alcohol used in the blended fuel?

પાવર આલ્કોહોલ માં આલ્કોહોલ કેટલા ટકા પેટ્રોલ સાથે મિક્ષ કરવામાં આવે છે?

(a)

10-15%

(b)

20-25%

(c)

25-30%

(d)

30-35%

Answer:

Option (b)

36.

Which of the following substance is mixed with LPG to get the odour to it?

LPG વાયુનું ગળતર થતું જાણવા માટે ક્યાં વાયુ ને તેની સાથે મિક્ષ કરવામાં આવે છે?

(a)

n-butane

n - બ્યુટેન 

(b)

Propane

પ્રોપેન 

(c)

Butylene

બ્યુટીલીન 

(d)

Mercaptans

મરકેપ્ટન

Answer:

Option (d)

37.

Which of the following gas is giving zero-emission properly?

નીચેના માંથી કયો વાયુ ઓછું પ્રદુષણ ફેલાવે છે?

(a)

O2

(b)

Cl2

(c)

H2

(d)

N2

Answer:

Option (c)

38.

Which coal contains the maximum percentage of carbon?

ક્યાં કોલસામાં કાર્બનનું પ્રમાણ સૌથી વધારે હોય છે?

(a)

Lignite coal

લિગ્નાઈટ કોલસો 

(b)

Bituminous coal

બીટ્યુંમીનસ કોલસો

(c)

Peat coal

પીટ કોલસો 

(d)

Anthracite coal

એથ્રેસાઈટ

Answer:

Option (d)

39.

Major constituent of C.N.G. is__________

CNG વાયુનો મુખ્ય ઘટક __________છે?

(a)

Methane

મીથેન 

(b)

Propane

પ્રોપેન 

(c)

Butane

બ્યુટેન 

(d)

Ethane

ઈથેન 

Answer:

Option (a)

40.

Cetane value is used to know the property of_________fuel.

_________બળતણ ના ગુણધર્મો જાણવા સીટેન આંક વપરાય છે.

(a)

Petrol

પેટ્રોલ

(b)

Diesel

ડીઝલ 

(c)

Kerosene

કેરોસીન 

(d)

Oil

તેલ 

Answer:

Option (b)

Showing 31 to 40 out of 41 Questions