Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Fuels and Combustion

Showing 21 to 30 out of 41 Questions
21.

Which analysis is used to know the proportion of carbon, hydrogen, nitrogen, sulphur, oxygen, etc. present in coal?

કોલસામાં રહેલ કાર્બન, હાઇડ્રોજન, નાઈટ્રોજન, સલ્ફર, ઓક્સીજન, વગેરેનું પ્રમાણ જાણવા માટે કયું પૃથ્થકરણ કરવામાં આવે છે?

(a)

Proximate

અંદાજી 

(b)

Ultimate

અંતિમ 

(c)

Quantitative

ભારમાપક 

(d)

None of these

આમાંથી એક પણ નહી

Answer:

Option (b)

22.

The octane number of petrol is ____________

પેટ્રોલનો ઓક્ટેન આંક જણાવો.

(a)

25-30

(b)

50-60

(c)

60-70

(d)

80-90

Answer:

Option (d)

23.

From the following which is not suitable for good fuel.?

નીચેનામાંથી સારા બળતણ ને લાગુ પડતો ના હોય તે ગુણધર્મ જણાવો.

(a)

High calorific value

ઊંચું ઉષ્મીય મુલ્ય 

(b)

Low content of moisture

ભેજનું ઓછું પ્રમાણ

(c)

Easy to transport

સહેલું પરિવહન 

(d)

Very costly

ખુબ મોંઘુ 

Answer:

Option (d)

24.

The total quantity of heat liberated, when a unit mass of fuel is burnt completely, is known as.....

1 ગ્રામ ઘન કે પ્રવાહી બળતણના સંપૂર્ણ દહન થી ઉત્પન્ન થતી ગરમીને શું કહે છે?

(a)

Calorific value

ઉષ્મીય મુલ્ય 

(b)

Cetane number

સીટેન આંક 

(c)

Octane number

ઓક્ટેન આંક 

(d)

Bio-diesel

બાયો ડીઝલ 

Answer:

Option (a)

25.

LPG can easily converted in ____________ form.

LPG નું ક્યાં સ્વરૂપ માં સરળતાથી રૂપાંતર કરી શકાય છે?

(a)

Liquid

પ્રવાહી 

(b)

Gaseous

વાયુ

(c)

Solid

ઘન 

(d)

None

કોઈપણ નહી 

Answer:

Option (a)

26.

The calorific value of solid & liquid fuel can determine by which apparatus?

ઘન અને પ્રવાહી બળતણ નું ઉષ્મીય મુલ્ય માપવા માટે કયું સાધન વપરાય છે?

(a)

pH meter

pH મીટર 

(b)

Pensky marten

પેન્સકી માર્ટિન 

(c)

Viscometer

વિસ્કોમીટર 

(d)

Bomb calorimeter

બોમ્બ કેલરીમીટર 

Answer:

Option (d)

27.

Lignite, Bituminous , and anthracite are the types of ____________

લિગ્નાઈટ, બીટ્યુંમીન્સ અને એન્થ્રેસાઈટ શેના પ્રકાર છે?

(a)

Petroleum

પેટ્રોલીયમ 

(b)

Coal

કોલસો 

(c)

Silica

સિલિકા 

(d)

Glass

કાચ

Answer:

Option (b)

28.

In which process, oil is separated into various useful fractions by fractional distillation and converted into a product.

કાચા તેલ નું વિભાગીય નીસ્યંદન કરી ઉપયોગી નીપજ બનાવવાની પધ્ધતિ ને શું કહે છે?

(a)

Catalysis

ઉદીપન 

(b)

Refining of crude oil

પેટ્રોલીયમનું શુદ્ધિકરણ 

(c)

Refining of copper

તાંબાનું શુદ્ધિકરણ 

(d)

Lubrication

સ્નેહન

Answer:

Option (b)

29.

From the following which is an example for primary fuel?

નીચેના પૈકી પ્રાથમિક બળતણનું ઉદાહરણ કયું છે?

(a)

Crude oil

અશુદ્ધ તેલ

(b)

Coal gas

કોલગેસ 

(c)

Diesel

ડીઝલ 

(d)

Charcoal

બાવળનો કોલસો 

Answer:

Option (a)

30.

From the following which is an example for secondary fuel?

નીચેનામાંથી દ્વિતીય બળતણનું ઉદાહરણ કયું છે?

(a)

Wood

લાકડું 

(b)

Crude oil

અશુદ્ધ તેલ 

(c)

Natural gas

કુદરતી ગેસ 

(d)

Kerosene

કેરોસીન 

Answer:

Option (d)

Showing 21 to 30 out of 41 Questions