Engineering Chemistry (Group - 2) (3300006) MCQs

MCQs of Fuels and Combustion

Showing 11 to 20 out of 41 Questions
11.

The blend of alcohol and petrol is known as ________

આલ્કોહોલ અને પેટ્રોલના મિશ્રણને ___________કહેવાય છે.

(a)

Butyl alcohol

બ્યુટાઇલ આલ્કોહોલ 

(b)

Propyl alcohol

પ્રોપાઇલ આલ્કોહોલ 

(c)

Methyl alcohol

મિથેન આલ્કોહોલ 

(d)

Power alcohol

પાવર આલ્કોહોલ

Answer:

Option (c)

12.

Which analysis is used to know moisture content, volatile matter, ash content of coal?

કોલસામાં રહેલા ભેજનું પ્રમાણ, બાષ્પશીલ દ્રવ્યોનું પ્રમાણ, રાખનું પ્રમાણ જાણવા ક્યુ પૃથ્થકરણ કરવામાં આવે છે?

(a)

Proximate Analysis

અંદાજી પૃથ્થકરણ 

(b)

Ultimate Analysis

અંતિમ પૃથ્થકરણ 

(c)

A and B

A & B 

(d)

None of the above

આમાંથી કોઈપણ નહિ

Answer:

Option (a)

13.

Which type of process is the combustion of coal?

કોલસાનું દહન એ કઈ પ્રકારની પ્રક્રિયા છે?

(a)

Endothermic

ઉષ્માંશોષક 

(b)

Exothermic

ઉષ્માંક્ષેપક 

(c)

Endothermic and Exothermic

ઉષ્માંશોષક અને ઉષ્માંક્ષેપક

(d)

None of these

આમાંથી એક પણ નહી 

Answer:

Option (b)

14.

Peat is a ......... fuel.

પીટ એ __________બળતણ છે.

(a)

Solid

ઘન 

(b)

Liquid

પ્રવાહી

(c)

Gaseous

વાયુરૂપ 

(d)

None of these

આમાંથી એક પણ નહી 

Answer:

Option (a)

15.

The calorific value of a fuel is expressed in__________

બળતણ નું ઉષ્મીય મુલ્ય ________થી દર્શાવાય છે.

(a)

Calorie

કેલરી 

(b)

B.T.U.

(c)

Calorie or B.T.U.

કેલરી અથવા B.T.U.

(d)

K

Answer:

Option (c)

16.

Net calorific value is ......... than Gross calorific value of a fuel.

બળતણ ના કુલ ઉષ્મીય મુલ્ય કરતા ચોખ્ખું ઉષ્મીય મુલ્ય _________હોય છે.

(a)

More

વધુ 

(b)

Less

ઓછું 

(c)

More or Less

વધુ અથવા ઓછું 

(d)

More and Less

વધુ અને ઓછું 

Answer:

Option (b)

17.

Which type of coal has maximum calorific value?

ક્યાં પ્રકારના કોલસાનું ઉષ્મીય મુલ્ય મહતમ હોય છે?

(a)

Peat

પીટ 

(b)

Lignite

લિગ્નાઇટ 

(c)

Bituminous

બીટુમીનસ 

(d)

Anthracite

એન્થ્રેસાઈટ 

Answer:

Option (d)

18.

1 kcal = ......... cal

(a)

1

(b)

10

(c)

100

(d)

1000

Answer:

Option (d)

19.

The calorific value of ......... and ......... fuels can be obtained by Bomb-calorimeter.

બોમ્બ કેલરીમીટર થી _______અને ________બળતણનું ઉષ્મીય મુલ્ય મેળવી શકાય છે.

(a)

solid, liquid

ઘન, પ્રવાહી 

(b)

liquid, gas

પ્રવાહી, વાયુ 

(c)

gas, solid

વાયુ, ઘન 

(d)

gas, plasma

વાયુ, પ્લાઝમા

Answer:

Option (a)

20.

CNG has ......... octane number

CNG નો ઓક્ટેન નંબર _______હોય છે.

(a)

More

વધુ 

(b)

Less

ઓછો 

(c)

More or Less

વધુ અથવા ઓછો 

(d)

More and Less

વધુ અને ઓછો 

Answer:

Option (a)

Showing 11 to 20 out of 41 Questions