Human Resource Management (3330001) MCQs

MCQs of Change and stress management

Showing 31 to 40 out of 43 Questions
31.

From which following is the personal technique to relieve the stress.

નીચેનામાંથી કઈ વ્યક્તિગત પદ્ધતી મનોતનાવમાંથી મુક્ત થવાની છે.

(a)

Relaxation technique

રાહતની પદ્ધતી

(b)

Role clarity

ભૂમિકાનું સ્પષ્ટીકરણ

(c)

Appropriate transfer

યોગ્ય બદલી

(d)

Job or task enrichment

કાર્ય અથવા કાર્ય ભાગને વધુ સમૃધ્ધ કરવો

Answer:

Option (a)

32.

From which of the following is the organizational techniques to relieve the stress.

નીચેનામાંથી કઈ મનોતનાવને દૂર કરવા માટેની વ્યવસ્થાતંત્રીય પદ્ધતી નથી.

(a)

Appropriate transfer

યોગ્ય બદલી

(b)

Relaxation technique

રાહતની પદ્ધતી

(c)

Role clarity

ભૂમિકાનું સ્પષ્ટિકરણ

(d)

Appropriate selection and placement

યોગ્ય પસંદગી અને કાર્યસોપણી

Answer:

Option (b)

33.

From which of the following is included in relaxation techniques.

નીચેનામાંથી શેનો રાહતની પદ્ધતિઓમા સમાવેશ થાય છે.

(a)

Meditation

ધ્યાન

(b)

Bio feed back

બાયોફિડ બેક

(c)

Hypnosis

હિપ્નોસીસ

(d)

All of the above

ઉપરોક્ત બધા

Answer:

Option (d)

34.

The concept of stress was developed by one of the following.

મનોતનાવનો ખ્યાલ નીચેનામાંથી એક દ્વારા વિકસિત કરવામાં આવી હતી.

(a)

Hans Silye

હંસ સિલી

(b)

Henry Fayol

હેનરી ફેયોલ

(c)

Frederick Taylor

ફ્રેડરિક ટેલર

(d)

Herbert Simon

હર્બર્ટ સિમોન

Answer:

Option (a)

35.

____ type people are prone to stress.

____ પ્રકારના લોકો મનોતનાવનો શિકાર હોય છે.

(a)

“C” type

“C” ટાઈપ

(b)

“B” type

“B” ટાઈપ

(c)

“A” type

“A” ટાઈપ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

36.

The job dissatisfaction is an indicator of ____ symptom of stress.

નોકરીમાં અસંતોષ એ મનોતનાવના ____ લક્ષણનું સૂચક છે.

(a)

Physiological

શારીરિક

(b)

Behavioural

વર્તણૂક

(c)

Psychological

માનસિક

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

37.

The increased speed of speech is an indicator of ____ symptom of stress.

વાણીની વધેલી ગતિ એ મનોતનાવના ____ લક્ષણનું સૂચક છે.

(a)

Physiological

શારીરિક

(b)

Behavioural

વર્તણૂક

(c)

Psychological

માનસિક

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

38.

High blood pressure is an indicator of ____ symptom of stress.

હાઈ બ્લડ પ્રેશર એ મનોતનાવ ના ____ લક્ષણનું સૂચક છે.

(a)

Psychological

માનસિક

(b)

Behavioural

વર્તણૂક

(c)

Physiological

શારીરિક

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

39.

____ is an organizational technique to relieve the stress.

____ એ મનોતણાવ દૂર કરવા માટે એક વ્યવસ્થાતંત્રીય ટેકનીક છે.

(a)

Physical exercise

ભૌતિક કસરતો

(b)

Net working

માનવજુથ રચના

(c)

Relaxation techniques

રાહતની પદ્ધતિઓ

(d)

Role clarity

ભૂમિકાનું સ્પષ્ટીકરણ

Answer:

Option (d)

40.

Job enrichment is ____ technique of relieving the stress.

કાર્યની સમૃધ્ધિ એ તણાવ દૂર કરવાની ____ ટેકનીક છે.

(a)

Personal

વ્યક્તિગત

(b)

Organizational

વ્યવસ્થાતંત્રીય

(c)

Both (A) & (B)

બંને  (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

Showing 31 to 40 out of 43 Questions