Human Resource Management (3330001) MCQs

MCQs of Change and stress management

Showing 21 to 30 out of 43 Questions
21.

Form which of the following is  the cause of conflicts.

નીચેનામાંથી ક્યુ સંઘર્ષનું કારણ છે.

(a)

Salary

સેલેરી

(b)

Bonus

બોનસ

(c)

Service conditions

નોકરીની શરતો

(d)

All of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (d)

22.

Excessive stress is not desirable because it adversely affect the health of a person.

અતિશય તાણ ઇચ્છનીય નથી કારણ કે તે વ્યક્તિના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (b)

23.

____ is the general term applied to the pressure people feel in life.

____ એ સામાન્ય શબ્દ છે જે લોકોને જીવનમાં લાગેલા દબાણ માટે લાગુ પડે છે.

(a)

Change

પરિવર્તન

(b)

Stress

મનોતનાવ

(c)

Conflict

સંઘર્ષ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

24.

Form which of the following is not the attributes of stress.

નીચેનામાંથી કઈ મનોતનાવની લાક્ષણિકતાઓ નથી.

(a)

Physiological symtoms

ભૌતિક લક્ષણો

(b)

Psychological symtoms

માનસિક લક્ષણો

(c)

Behavioral symtoms

વર્તણૂક સંબંધી લક્ષણો

(d)

Environmental symtoms

પર્યાવરણીય લક્ષણો

Answer:

Option (d)

25.

From which of the following is the company policy related cause of the stress.

નીચેનામાંથી ક્યુ મનોતનાવનુ કંપનીની નીતિ વિષયક કારણ છે.

(a)

Unrealistic job description

બિનવ્યવહારુ કાર્યવર્ણન

(b)

Inadequate information

અપૂરતી માહિતી

(c)

Air pollution, smoke ,dust etc.

હવાનું પ્રદૂષણ, ધુમાડો, ધૂળ વગેરે

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (a)

26.

From which of the following is not the process related cause of stress.

નીચેનામાંથી ક્યુ મનોતનાવની પ્રક્રિયા સંબંધિત કારણ નથી.

(a)

Overcrowding

ભીડ

(b)

Inadequate information

અપૂરતી માહિતી

(c)

Absense of resources

સંસાધનોની ગેરહાજરી

(d)

Inadequate absence of training

તાલીમની અપૂરતી ગેરહાજરી

Answer:

Option (a)

27.

From which of the following is the stress measuring technique.

નીચેનામાંથી કઈ માંનોતનાવ માપવાની પદ્ધતી છે.

(a)

D type people

D ટાઈપ વ્યક્તિઓ

(b)

A type and B type people

A ટાઈપ અને B ટાઈપ વ્યક્તિઓ

(c)

Tension Discuss Rate

તણાવ ચર્ચા દર

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

28.

Type A persons walk, eat and talk speedily.

ટાઈપ A વ્યક્તિઓ ઝડપથી ચાલે, ખાય અને વાત કરે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

29.

Type B persons possess angry nature.

ટાઈપ B વ્યક્તિઓ ગુસ્સાવાળો સ્વભાવ ધરાવે છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (b)

30.

From which of the following is not the technique to relieve the stress.

નીચેનામાંથી કઈ પદ્ધતી મનોતાનાવમાંથી મુક્ત થવા માટેની નથી.

(a)

Personal techniques

વ્યક્તિગત પદ્ધતીઓ

(b)

Public techniques

જાહેર પદ્ધતિઓ

(c)

Organizational techniques

વ્યવસ્થાતંત્રીય પદ્ધતિઓ

(d)

Networking

માનવજુથ રચના

Answer:

Option (b)

Showing 21 to 30 out of 43 Questions