Human Resource Management (3330001) MCQs

MCQs of Change and stress management

Showing 11 to 20 out of 43 Questions
11.

From the following which is the basic barrier to the change.

નીચેનામાંથી ક્યુ પરિવર્તન માટેનું મૂળ વિઘ્ન છે.

(a)

Personal

વ્યક્તિગત

(b)

Organizational

વ્યવસ્થાતંત્રીય

(c)

Both (A) & (B)

બંને (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

12.

From the following which is the stage of management of change.

નીચેનામાંથી ક્યો પરિવર્તનના સંચાલનનો તબક્કો છે.

(a)

Unfreezing

વર્તમાન પરિસ્થિતિ તોડવી

(b)

Changing behavior

વર્તન પરિવર્તન

(c)

Refreezing

નવી પરિસ્થિતિને અનુકુળ થવું

(d)

All of above

ઉપરોક્ત બધા

Answer:

Option (d)

13.

From the following which is the techniques of resolution of conflicts.

નીચેનામાંથી કઈ સંઘર્ષ નિવારવાની પદ્ધતી છે.

(a)

Preventive measures

અટકાયતી પગલાં

(b)

Settlement measures

પતાવટના પગલાં

(c)

Both (A) & (B)

બંને (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

14.

____ means disagreement between two or more parties, individual departments or organization.

____ એટલે બે અથવા વધુ પક્ષો, વ્યક્તિગત વિભાગો અથવા સંગઠન વચ્ચે મતભેદ.

(a)

Power

સતા

(b)

Conflict

સંઘર્ષ

(c)

Stress

મનોતનાવ

(d)

Change

પરિવર્તન

Answer:

Option (b)

15.

The resistance to change decreases as participation increases.

ભાગીદારી જેમ વધે તેમ પરિવર્તન સામેના વિઘ્નોમા ઘટાડો થતો જાય છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

16.

Attitude of trade union is mostly ____.

ટ્રેડ યુનિયનનું વલણ મોટે ભાગે ____ છે.

(a)

With employer

એમ્પ્લોયર સાથે

(b)

Anti employer

એન્ટિ એમ્પ્લોયર

(c)

With company

કંપની સાથે

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

17.

The correlation between the job performance and stress is ‘U’ shaped.

જોબ પર્ફોર્મન્સ અને સ્ટ્રેસ વચ્ચેનો સંબંધ ‘U’ આકારનો છે.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (a)

18.

From the following which is the type of arbitration.

નીચેનામાંથી ક્યો લવાદીનો પ્રકાર છે.

(a)

Voluntary

મરજિયાત

(b)

Compulsory

ફરજીયાત

(c)

Both (A) & (B)

બંને  (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

19.

____ is a permenant assosiation of the wage earners for the maintenance and improvements of their conditions of life.

____ એ તેમના જીવનની સ્થિતિની જાળવણી અને સુધારણા માટે વેતનની કમાણી કરનારાઓએ સ્થાપેલું કાયમી સંગઠન છે.

(a)

Industry

ઇન્ડસ્ટ્રી

(b)

Trade union

મજુર સંઘ

(c)

Industry union

ઇન્ડસ્ટ્રી સંઘ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

20.

From the following which is the charecteristic of trade union

નીચેનામાંથી કઈ મજુર સંઘની લાક્ષણિકતા છે.

(a)

Status

સ્થિતિ

(b)

Corporate body

કોર્પોરેટ બોડી

(c)

Permanent association

કાયમી સંગઠન

(d)

All of the above

ઉપરોક્ત બધા

Answer:

Option (d)

Showing 11 to 20 out of 43 Questions