Applied Electrical and Electronics Engineering (3331905) MCQs

MCQs of Fundamentals of electrical engineering and magnetic circuit

Showing 21 to 20 out of 30 Questions
21.

Permeability in a magnetic circuit corresponds to ................in an electric circuit

ચુંબકીય સર્કિટમાં પરમિયાબીલીટી હોય એમ ઇલેક્ટ્રિક સર્કિટમાં ................ હોય છે

(a)

Resistance

રેઝીસ્ટન્સ

(b)

Resistivity

રેઝીસ્ટીવીટી

(c)

Conductivity

કંડકટીવીટી

(d)

Conductance

કંડક્ટન્સ

Answer:

Option (c)

22.

Due to the fringing, the effective area of the air gap will increase which

ફ્રિંગિંગને કારણે, air gapનો અસરકારક એરિયા વધશે જેને લીધે

(a)

Increase the current

કરંટ વધશે

(b)

Decrease the current

કરંટ ઘટશે

(c)

Increase the flux density

ફ્લક્ષ ડેનસીટી વધશે

(d)

Decrease the flux density

ફ્લક્ષ ડેનસીટી ઘટશે

Answer:

Option (d)

23.

For di-magnetic material, following statement is correct.

ડાય-મેગ્નેટિક મટીરીયલ માટે, નીચે આપેલ વિધાન યોગ્ય છે.

(a)

Relative permeability is less than 1

રીલેટીવ પરમિયાબીલીટી 1 કરતા ઓછી હોય

(b)

Relative permeability is greater than 1

રીલેટીવ પરમિયાબીલીટી 1 કરતા વધારે હોય

(c)

Relative permeability is equal to 1

રીલેટીવ પરમિયાબીલીટી 1 હોય

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

24.

The hysteresis loss is caused by

હિસ્ટ્રેસિસ લોસ _______ દ્વારા થાય છે

(a)

Structural non-homogeneity

સ્ટ્રક્ચર નોન-હોમોજીનીટી

(b)

Work required for the magnetizing the material

મટીરીયલને ચુંબક બનાવવા માટે જરૂરી કાર્ય

(c)

Potential work 

પોટેન્સીયલ વર્ક

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

25.

For purely domestic loads which type of distribution is employed?

Purely domestic loads માટે કયા પ્રકારનું distribution હોય છે?

(a)

Single phase two wire

સિંગલ ફેસ ટુ વાયર

(b)

3 phase 3 wire

3 ફેસ 3 વાયર

(c)

3 phase 4 wire

3 ફેસ ૪ વાયર

(d)

None of these

આમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

26.

What is relation between Phase voltage and Line voltage in star connection ?

સ્ટાર કનેક્શનમાં ફેઝ વોલ્ટેજ અને લાઇન વોલ્ટેજ વચ્ચે સબંધ શું છે ?

(a)

VL = 3 Vph

(b)

VL = Vph

(c)

Vph = 3 VL

(d)

None of the above

Answer:

Option (a)

27.

In series circuit, The value of equivalent resistance is

શ્રેણી સર્કિટ માં, equivalent resistanceનું મૂલ્ય ______ છે

(a)

Equal to highest resistance

મહતમ રેઝીસ્ટન્સ જેટલું

(b)

lower than lowest resistance

ન્યુનતમ રેઝીસ્ટન્સ જેટલું

(c)

higher than highest resistance

મહતમથી મહતમ રેઝીસ્ટન્સ જેટલું

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

28.

In parallel circuit, The value of equivalent resistance is

સમાંતર સર્કિટમાં, equivalent resistanceનું મૂલ્ય ______ છે

(a)

Equal to lowest resistance

ન્યુનતમ રેઝીસ્ટન્સ જેટલું

(b)

lower than lowest resistance

ન્યુનતમથી ન્યુનતમ રેઝીસ્ટન્સ જેટલું

(c)

higher than highest resistance 

મહતમથી મહતમ રેઝીસ્ટન્સ જેટલું

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

29.

What is maximum value of power factor?

પાવર ફેક્ટરનું મહત્તમ મૂલ્ય શું છે?

(a)

0.5

(b)

0.95

(c)

1.5

(d)

1

Answer:

Option (d)

30.

In a three phase, delta connection ——-

થ્રી ફેસમાં, ડેલ્ટા કનેક્શન _____

(a)

line current is equal to phase current

લાઇન કરંટ એ ફેસ કરંટ બરાબર છે

(b)

Line voltage is equal to phase voltage

લાઇન વોલ્ટેજ એ ફેસ વોલ્ટેજ બરાબર છે

(c)

Line voltage and line current is zero

લાઇન વોલ્ટેજ અને લાઇન કરંટ શૂન્ય છે

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

Showing 21 to 20 out of 30 Questions