Applied Electrical and Electronics Engineering (3331905) MCQs

MCQs of Fundamentals of electrical engineering and magnetic circuit

Showing 11 to 20 out of 30 Questions
11.

Potential difference means

પોટેન્સીયલ ડીફરન્સ એટલે

(a)

Potential energy

પોટેન્સીયલ એનર્જી

(b)

Current difference between any two point

બે બિંદુ વચ્ચેનો કરંટ તફાવત

(c)

Voltage difference between any two point

બે બિંદુ વચ્ચેનો વોલ્ટેજ તફાવત

(d)

EMF

ઈએમએફ

Answer:

Option (c)

12.

Form Factor is the ratio of

ફોર્મ ફેક્ટર એ _______ નો ગુણોત્તર છે

(a)

Average value/r.m.s. value

સરેરાશ મૂલ્ય / આરએમએસ મૂલ્ય

(b)

Average value/peak value

સરેરાશ મૂલ્ય / પીક મૂલ્ય

(c)

r.m.s. value/average value

આરએમએસ મૂલ્ય / સરેરાશ મૂલ્ય

(d)

r.m.s. value/peak value

આરએમએસ મૂલ્ય / પીક મૂલ્ય

Answer:

Option (c)

13.

Which of the following is factor affecting the resistance?

નીચેનામાંથી કયા રેઝીસ્ટન્સને અસર કરનાર પરિબળ છે?

(a)

Length of conductor

કંડક્ટરની લંબાઈ

(b)

Material of conductor

કંડક્ટરનું મટીરીયલ

(c)

Temperature of conductor

કંડક્ટરનું તાપમાન

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (d)

14.

How much current is produced by a voltage of 18kV across a 15kΩ resistance?

15kΩ રેઝિસ્ટન્સમાં 18kV ના વોલ્ટેજ દ્વારા કેટલો કરંટ ઉત્પન થાય છે?

(a)

1.2 A

(b)

12 A

(c)

120 mA

(d)

12 mA

Answer:

Option (a)

15.

The condition for the validity of Ohm's law is that the

ઓહમના નિયમની માટેની શરત એ છે કે

(a)

Temperature should remain constant

તાપમાન અચળ રહેવું જોઈએ

(b)

Current should be proportional to voltage

કરંટ વોલ્ટેજના સમપ્રમાણમાં હોવો જોઈએ

(c)

Resistance must be wire wound type

વાયર વીટાળેલો રેઝીસ્ટન્સ હોવો જોઈએ

(d)

All of the above

ઉપરોક્ત તમામ

Answer:

Option (a)

16.

Ohm's law is not applicable to

ઓહમનો નિયમ ________ને લાગુ પડતો નથી

(a)

D.C. circuits

ડીસી સર્કિટ્સ

(b)

Semiconductors

સેમીકન્ડક્ટર

(c)

Small resistors

નાના રેઝિસ્ટર

(d)

High currents

ઉચ્ચ પ્રવાહ

Answer:

Option (b)

17.

Correct form of ohm's law

ઓહમના નિયમનું યોગ્ય સ્વરૂપ ____ છે.

(a)

I = VR

(b)

V ∝ I

(c)

V = IR

(d)

Above B and C both

 

Answer:

Option (d)

18.

In right hand rule, the curled fingures shows the direction of _______.

જમણા હાથના નિયમમાં, વળેલી આંગળી _______ ની દિશા દર્શાવે છે .

(a)

current

કરંટ

(b)

Voltage

વોલ્ટેજ

(c)

Magnetic field

ચુંબકીય ક્ષેત્ર

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

19.

Point out the wrong statement. Magnetic leakage is undesirable in electric machines because it

ખોટું વિધાન દર્શાવો. ઇલેક્ટ્રિક મશીનોમાં ચુંબકીય લિકેજ અનિચ્છનીય છે કારણ કે તે

(a)

Lowers their power efficiency 

તેમની પાવર કાર્યક્ષમતા ઘટાડે છે

(b)

Increases their cost of manufacturing

તેમના ઉત્પાદનના ખર્ચમાં વધારો થાય છે

(c)

Leads to their increased weight

તેમના વધેલા વજન તરફ દોરી જાય છે

(d)

Produces fringing

ફ્રિંગિંગ ઉત્પન્ન કરે છે

Answer:

Option (a)

20.

The unit of magnetic flux is

મેગ્નેટિક ફ્લક્ષનો એકમ ______ છે

(a)

Henry

(b)

Weber 

(c)

Ampere-turn/weber

(d)

Ampere/meter

Answer:

Option (b)

Showing 11 to 20 out of 30 Questions