Estimating, Costing and Contracting (3351905) MCQs

MCQs of Introduction

Showing 31 to 35 out of 35 Questions
31.

Prime cost = _____.

પ્રાઈમ કોસ્ટ = _____

(a)

Direct material cost + Direct labour cost + Other direct expenses

ડાયરેક્ટ મટીરીયલ કોસ્ટ + ડાયરેક્ટ લેબર કોસ્ટ + અન્ય ડાયરેક્ટ ખર્ચ

(b)

Direct material cost + Direct labour cost + Other indirect expenses

ડાયરેક્ટ મટીરીયલ કોસ્ટ + ડાયરેક્ટ લેબર કોસ્ટ + અન્ય ઇનડાયરેક્ટ ખર્ચ

(c)

Direct material cost + Direct labour cost - Other direct expenses

ડાયરેક્ટ મટીરીયલ કોસ્ટ + ડાયરેક્ટ લેબર કોસ્ટ - અન્ય ડાયરેક્ટ ખર્ચ

(d)

Indirect material cost + Indirect labour cost + Other indirect expenses

ઇનડાયરેક્ટ મટીરીયલ કોસ્ટ + ઇનડાઈરેકટ લેબર કોસ્ટ+ અન્ય ઇનડાયરેક્ટ ખર્ચ

Answer:

Option (a)

32.

Catalogue price = ____.

કેટાલોગ કિંમત = ______

(a)

Profit + Discount

નફો + ડિસ્કાઉન્ટ

(b)

Selling price - Discount

વેચાણ કિંમત - ડિસ્કાઉન્ટ

(c)

Selling price + Profit

વેચાણ કિંમત + નફો

(d)

Selling price + Discount

વેચાણ કિંમત + ડિસ્કાઉન્ટ

Answer:

Option (d)

33.

If selling price is 8000 Rs., Total cost is 5000 Rs. and discount is 10 %, then profit =____.

જો વેચાણ કિંમત 8000 રૂપિયા છે, કુલ કિંમત 5000 રૂપિયા છે, અને ડિસ્કાઉન્ટ 10% છે, પછી નફો = ____.

(a)

13000 Rs.

(b)

3000 Rs.

(c)

2000 Rs.

(d)

1500 Rs.

Answer:

Option (b)

34.

If market price of shaper machine is 60,000 Rs.,Distributor is given 10 % discount, then selling price =____.

જો શેપર મશીનની બજાર કિંમત 60,000 રૂપિયા છે, જો ડિસ્ટ્રિબ્યુટરને 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, તો વેચાણ કિંમત = ____

(a)

50000 Rs.

(b)

54000 Rs.

(c)

66000 Rs.

(d)

6000 Rs.

Answer:

Option (b)

35.

From which of the following equation is used in straight line method for calculating rate of depreciation.

નીચેનામાંથી કયા સમીકરણનો ઉપયોગ સ્ટ્રેઈટ લાઈન મેથડમાં ડેપ્રીસીએસન રેટ ગણતરી કરવા માટે થાય છે

(a)

D=C-S/N

(b)

D= C+S/N

(c)

D= R(C-S)/N

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (a)

Showing 31 to 35 out of 35 Questions