Estimating, Costing and Contracting (3351905) MCQs

MCQs of Introduction

Showing 11 to 20 out of 35 Questions
11.

Expenses incurred on maintenance of equipments are including in____.

સાધનસામગ્રીના જાળવણી પાછળ કરવામાં આવતા ખર્ચ ____ સમાવવામાં આવે છે.

(a)

Direct material cost

ડાયરેક્ટ મટીરીયલ કોસ્ટ

(b)

Direct labour cost

ડાયરેક્ટ લેબર કોસ્ટ

(c)

Direct overhead

ડાયરેક્ટ ઓવરહેડ

(d)

Indirect labour cost

ઇનડાયરેક્ટ લેબર કોસ્ટ

Answer:

Option (c)

12.

Salaries of monthly paid employees, the rent of the factory building are including in___.

કર્મચારીને મહીને આપવામાં આવતો પગાર અને બિલ્ડીંગનુ ભાડું ____ માં સમાવવામાં આવે છે.

(a)

Fixed overhead

ફિક્સ્ડ ઓવરહેડ

(b)

Variable overhead

વેરીએબલ ઓવરહેડ

(c)

Miscellaneous overhead

મીસેલેનીયસ ઓવરહેડ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (a)

13.

From which of the following is the type of overhead.

નીચેનામાંથી ક્યો ઓવરહેડનો પ્રકાર છે.

(a)

Administrative overhead

એડમિનિસ્ટ્રેટીવ ઓવરહેડ

(b)

Sales & distribution overhead

સેલ્સ એન્ડ ડિસ્ટ્રિબ્યુસન ઓવરહેડ

(c)

Both (A) & (B)

બંને  (A) અને (B)

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

14.

Form which of the following is not the method of overhead allocation.

નીચેનામાંથી કઈ મેથડ ઓવરહેડ એલોકેશનની નથી.

(a)

Man hour rate method

મેન-આવર રેટ મેથડ

(b)

Machine hour rate method

મશીન-આવર રેટ મેથડ

(c)

Insurance policy method

ઇન્સ્યોરન્સ પોલીસી મેથડ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

15.

Selling price is the summation of total cost and profit.

સેલિંગ પ્રાઈઝએ ટોટલ કોસ્ટ અને પ્રોફીટનો સરવાળો છે.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (b)

16.

Catalogue price is the summation of selling price and loss.

કેટલોગ પ્રાઈઝએ સેલિંગ પ્રાઈઝ અને લોસનો સરવાળો છે.

(a)

False

ખોટું

(b)

True

સાચું

Answer:

Option (a)

17.

From the following which is the not the type of depreciation.

નીચેનામાંથી ક્યો ડેપ્રીસીએસનનો પ્રકાર નથી.

(a)

Physical depreciation

ફીઝીકલ ડેપ્રીસીએસન

(b)

Functional depreciation

ફન્ક્સ્નલ ડેપ્રીસીએસન

(c)

Chemical depreciation

કેમિકલ ડેપ્રીસીએસન

(d)

Both (A) & (B)

બંને (A) અને (B)

Answer:

Option (c)

18.

From which of the following is the method for calculating depreciation.

નીચેનામાંથી કઈ મેથડ ડેપ્રીસીએસન ગણતરી કરવા માટે વપરાય છે.

(a)

Insurance policy method

ઇન્સ્યોરન્સ પોલીસી મેથડ

(b)

Straight line method

સ્ટ્રેઈટ લાઈન મેથડ

(c)

Sinking fund method

સીન્કીંગ ફંડ મેથડ

(d)

All of above

ઉપરોક્ત બધા

Answer:

Option (d)

19.

____ is the value of machine or equipment at the time their disposal by selling.

મશીન અથવા ઉપકરણોની તે વેંચાણ દ્વારા નિકાલ સમયે જે કિંમત મળે તેને ____ કહે છે.

(a)

Book value

બુક વેલ્યુ

(b)

Scrap value

સ્ક્રેપ વેલ્યુ

(c)

Salvage value

સેલ્વેજ વેલ્યુ

(d)

Market  value

માર્કેટ વેલ્યુ

Answer:

Option (c)

20.

____ is the value of machine, equipment or any asset calculated by deducting depreciation at the end of their service life.

જયારે મશીન, ઇક્વિપમેન્ટ અથવા કોઈ સંપતિની ઉપયોગી લાઈફ પૂરી કર્યા પછી ડેપ્રીસીએસન બાદ કરી જે કિંમત મળે તેને ____ કહે છે.

(a)

Scrap value

સ્ક્રેપ વેલ્યુ

(b)

Salvage Value

સેલ્વેજ વેલ્યુ

(c)

Book Value

બુક વેલ્યુ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (a)

Showing 11 to 20 out of 35 Questions