Estimating, Costing and Contracting (3351905) MCQs

MCQs of Introduction

Showing 21 to 30 out of 35 Questions
21.

Rent of building and property tax are including in _____.

બિલ્ડીંગનુ ભાડું અને પ્રોપર્ટી ટેક્સને ____ માં સમાવવામાં આવે છે.

(a)

Fixed cost

ફિક્સ્ડ કોસ્ટ

(b)

Variable cost

વેરીએબલ કોસ્ટ

(c)

Labour cost

લેબર કોસ્ટ

(d)

Material cost

મટીરીયલ કોસ્ટ

Answer:

Option (a)

22.

Transportation cost and packaging cost are including in ____.

ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અને પેકેજિંગ ખર્ચને ____ માં સમાવવામાં આવે છે.

(a)

Indirect overhead

ઇનડાયરેક્ટ ઓવરહેડ

(b)

Direct overhead

ડાયરેક્ટ ઓવરહેડ

(c)

Variable cost

વેરીએબલ કોસ્ટ

(d)

Fixed cost

ફિક્સ્ડ કોસ્ટ

Answer:

Option (c)

23.

From which of the following is the need of estimating.

નીચેનામાંથી કઈ એસ્ટીમેટીંગની જરૂરિયાત છે.

(a)

To fill up tender inquiries

ટેન્ડર ઇન્ક્વાયરીની વિગતો ભરવા.

(b)

To fix the selling price of the prouct

પ્રોડક્ટની વેચાણ કિંમત નક્કી કરવા

(c)

To calculate the depreciation

ડેપ્રીસીએસનની ગણતરી કરવા

(d)

To fix the variable cost of product

પ્રોડક્ટની વેરીએબલ કોસ્ટ નક્કી કરવા

Answer:

Option (a)

24.

The lubricating oil and grease use to lubricate the processing plant and equipment are considered in____.

પ્રોસેસિંગ પ્લાન્ટ અને સાધનોને લુબ્રિકેટ કરવા માટે થતો લ્યુબ્રિકેટિંગ તેલ અને ગ્રીસનો ઉપયોગ __________ ગણવામાં આવે છે.

(a)

Direct material

ડાયરેક્ટ મટીરીયલ

(b)

Indirect material

ઇનડાયરેક્ટ મટીરીયલ

(c)

Overheads

ઓવરહેડ્સ

(d)

Direct labour

ડાયરેક્ટ લેબર

Answer:

Option (b)

25.

The operators or workers who actually operate or process different materials either manually or with the help of machines are called _____.

ઓપરેટર્સ અથવા કામદારો કે જે જાતે અથવા મશીનોની સહાયથી વિવિધ સામગ્રીનો ખરેખર સંચાલન કરે છે અથવા પ્રક્રિયા કરે છે તેને  _____ કહેવામાં આવે છે.

(a)

Indirect labour

ઇનડાયરેક્ટ લેબર

(b)

Direct labour

ડાયરેક્ટ લેબર

Answer:

Option (b)

26.

Expenses incurred on direct materials are including in____.

ડાયરેક્ટ મટીરીયલ પર કરવામાં આવતા ખર્ચને ____ સમાવવામાં આવે છે.

(a)

Indirect expenses

ઇનડાયરેક્ટ ખર્ચ

(b)

Direct expenses

ડાયરેક્ટ ખર્ચ

Answer:

Option (b)

27.

Form which of the following is not the type of overhead.

નીચે આપેલમાંથી ક્યો ઓવરહેડનો પ્રકાર નથી.

(a)

Administrative overhead

વહીવટી ઓવરહેડ

(b)

Selling overhead

વેચાણ ઓવરહેડ

(c)

Material overhead

મટીરીયલ ઓવરહેડ

(d)

Fixed overhead

ફિક્સ્ડ ઓવરહેડ

Answer:

Option (c)

28.

Expenses incurred on advertising of products are including in ____.

ઉત્પાદનોની જાહેરાત પર કરવામાં આવતા ખર્ચનો ____ માં સમાવેશ કરવામાં આવે છે.

(a)

Administrative overhead

વહીવટી ઓવરહેડ

(b)

Selling overhead

વેચાણ ઓવરહેડ

(c)

Miscellaneous overhead

પરચુરણ ઓવરહેડ

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (b)

29.

Man-hour rate is the ratio of _____.

મેન-અવર રેટ એ _____ નો ગુણોત્તર છે

(a)

Total overheads and Total no. of direct man-hours

ટોટલ ઓવરહેડ અને ટોટલ ડાયરેક્ટ મેન અવર

(b)

Total cost and Total no. of direct man-hours

ટોટલ કોસ્ટ અને ટોટલ ડાયરેક્ટ મેન અવર

(c)

Total overheads and Total no. of indirect man-hours

કુલ ઓવરહેડ અને કુલ ઇનડાયરેક્ટ મેન અવર

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (a)

30.

From which of the following equation selling price is calculated.

નીચેનામાંથી કયા સમીકરણથી સેલિંગ પ્રાઈઝની ગણતરી કરવામાં આવે છે.

(a)

Selling price = Total cost + Overheads

સેલિંગ પ્રાઈઝ = ટોટલ કોસ્ટ + ઓવરહેડ્સ

(b)

Selling price = Total cost - Profit

સેલિંગ પ્રાઈઝ = ટોટલ કોસ્ટ - નફો

(c)

Selling price = Total cost + Profit

સેલિંગ પ્રાઈઝ = ટોટલ કોસ્ટ + નફો

(d)

None of the above

ઉપરોક્ત પૈકી એક પણ નહી

Answer:

Option (c)

Showing 21 to 30 out of 35 Questions