Self Employement and Entrepreneurship Development (3351906) MCQs

MCQs of Project proposal planning.

Showing 31 to 35 out of 35 Questions
31.

In Break-Even Point Total sales is equal to the Total Cost it is

બ્રેક-ઇવન પોઇન્ટમાં કુલ વેચાણ તે કુલ કિંમત જેટલી છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

32.

Which of the Equation is true for Break even Point

બ્રેક ઇવન પોઇન્ટ માટે કયું સમીકરણ સાચું છે

(a)

Total Fixed Costs - Contribution per Unit

કુલ કિક્ષ કોસ્ટ - એકમ કોન્ટ્રીબ્યુશણ 

(b)

Total Fixed Costs + Contribution per Unit

કુલ કિક્ષ કોસ્ટ + એકમ કોન્ટ્રીબ્યુશણ 

(c)

Total Fixed Costs / Contribution per Unit

કુલ કિક્ષ કોસ્ટ / એકમ કોન્ટ્રીબ્યુશણ 

(d)

Total Fixed Costs * Contribution per Unit

કુલ કિક્ષ કોસ્ટ * એકમ કોન્ટ્રીબ્યુશણ 

Answer:

Option (c)

33.

The difference between sales and variable costs is known as

સેલ્સ અને વેરીઅબલ કોસ્ટ વચ્ચેના તફાવત ને

(a)

Break Even Point

બ્રેક ઇવન પોઇન્ટ

(b)

Contribution

કોન્ટ્રીબ્યુશન

(c)

Cost Volume Profit

કોસ્ટ વોલ્યુમ પ્રોફિટ

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (b)

34.

Which of the CVP analysis is useful in Managerial decisions.

મેનેજરલ નિર્ણયોમાં કયું CVP વિશ્લેષણ ઉપયોગી છે.

(a)

To continue or to shut down the plant

ચાલુ રાખવા અથવા પ્લાન્ટ બંધ કરવા

(b)

To make or buy a component

કોમ્પોનન્ટ બનાવવા અથવા ખરીદવા માટે

(c)

To quote price for a special job

કોઈ ખાસ કામ માટે ભાવ કાઢવો

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (d)

35.

Which of the Assumption About the Project

પ્રોજેક્ટ વિશે કઈ ધારણા સાચી છે.

(a)

Ability to pay loan installments

લોન હપ્તા ભરવાની ક્ષમતા

(b)

Tax Liabilities Projections

કર જવાબદારીઓ અંદાજો

(c)

Increase in the projected sales

અનુમાનિત વેચાણમાં વધારો

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (d)

Showing 31 to 35 out of 35 Questions