Self Employement and Entrepreneurship Development (3351906) MCQs

MCQs of Project proposal planning.

Showing 11 to 20 out of 35 Questions
11.

In Qualitative method which methods include

ગુણાત્મક પદ્ધતિમાં કઈ પદ્ધતિઓ શામેલ છે

(a)

Time Series analysis

સમય સિરીઝ વિશ્લેષણ

(b)

Statistical demand analysis

સ્ટેટિસ્ટીકલ ડીમાન્ડ એનાલિસિસ

(c)

Survey of buyer’s intentions

ખરીદનારના ઉદ્દેશ્યોનો સર્વે

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (c)

12.

Delphi method Name comes from which city

દેલ્ફી મેથડ ક્યાં સીટીના નામ થી પડયું છે. 

(a)

France

ફ્રાન્સ

(b)

Greece

ગ્રીસ

(c)

England

ઇંગ્લેન્ડ

(d)

America

અમેરિકા

Answer:

Option (b)

13.

The business management activities are classified by

વ્યવસાય સંચાલન પ્રવૃત્તિઓ સેના દ્વારા વર્ગીકૃત

(a)

Manufacturing Management

ઉત્પાદન વ્યવસ્થાપન

(b)

Marketing Management

માર્કેટિંગ મેનેજમેન્ટ

(c)

Financial Management

ફાઈનેસીઅલ મેનેજમેન્ટ

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (d)

14.

The procurement of funds and their deployment efficiently and effectively for the attainment of the defined business objective is known as

નિર્ધારિત વ્યવસાય ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે કાર્યક્ષમ અને અસરકારક રીતે ભંડોળની પ્રાપ્તિ અને તેમની જમાવટ ને શું કહેવાય છે.

(a)

Marketing Management 

માર્કેટિંગ મેનેજમેન્ટ

(b)

Financial Management

ફાઈનેસીઅલ મેનેજમેન્ટ

(c)

Market Survey

માર્કેટ સર્વે

(d)

Production Management

પ્રોડક્શન મેનેજમેન્ટ

Answer:

Option (b)

15.

The markets refers to the flow of funds of the surplus sector is known as

બજારો સરપ્લસ ક્ષેત્રના ભંડોળના પ્રવાહને સંદર્ભિત કરે છે તેને શું કહેવાય છે.

(a)

Money market

માની માર્કેટ

(b)

Primary market

પ્રાથમિક બજાર

(c)

Secondary market 

સેકન્ડરી માર્કેટ

(d)

Capital market

કેપિટલ માર્કેટ

Answer:

Option (b)

16.

Current assets is also known as

કરંટ એસેટ બીજી કઈ રીતે ઓળખાઈ છે.

(a)

Circulating capital

સરક્યુલેઈંગ કેપિટલ

(b)

Working capital

વર્કિંગ કેપિટલ

(c)

Both of them

ઉપરોક્ત બંને

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (c)

17.

The initial funds and subsequent funds contributed by the owners is known as

પ્રારંભિક ભંડોળ અને ત્યારબાદના ભંડોળ માલિકો દ્વારા ફાળો આપેલ તરીકે શું કહેવાય છે.

(a)

Current assets

કરંટ એસેટ

(b)

Equity funds

ઇક્વિટી ફંડ્સ

(c)

Debt funds

ડેબ્ટ ફંડ્સ

(d)

Fixed assets

ફિક્સ એસેટ

Answer:

Option (b)

18.

Which cost varies per the volume of production

ઉત્પાદનનાં વોલ્યુમ પ્રમાણે કયો ખર્ચમાં ફેરફાર થાય છે.

(a)

Fixed costs

ફિક્સ કોસ્ટ

(b)

Variable costs

વરીએબળ કોસ્ટ

(c)

Project cost

પ્રોજેક્ટ કોસ્ટ

(d)

Cost of production

પ્રોડક્શન નો કોસ્ટ 

Answer:

Option (b)

19.

Full form of DSCR is

DSCR નું ફૂલફોર્મ 

(a)

Debt Services coverage ratio

ડેબ્ટ સર્વિસ કવરેજ રેસીઓ

(b)

Detail Services coverage ratio

ડીટેલ સર્વિસ કવરેજ રેસીઓ

(c)

Debt services company ratio

ડેબ્ટ સર્વિસ કંપની રેસીઓ

(d)

Detail services company ratio 

ડીટેલ સર્વિસ કપની રેસીઓ

Answer:

Option (a)

20.

Total sales /total assets is known as

ટોટલ સેલ/ ટોટલ એસેટ ને શું કહવાય છે.

(a)

Debt equity ratio

ડેબ્ટ ઇકિવટી રેશિયો

(b)

Assets turnover ratio

એસેટ ટર્નઓવર રેશિયો

(c)

Debt service coverage ratio

ડેબ્ટ સર્વિસ કવરેજ રેશિયો

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (b)

Showing 11 to 20 out of 35 Questions