Self Employement and Entrepreneurship Development (3351906) MCQs

MCQs of Project proposal planning.

Showing 21 to 30 out of 35 Questions
21.

Full form of FFS is

FFS નું ફૂલફોર્મ

(a)

Fund flow statement

ફંડ ફ્લો સ્ટેટમેન્ટ

(b)

Full fund statement

ફૂલ ફંડ સ્ટેટમેન્ટ

(c)

Final fund statement 

ફાઈનલ ફંડ સ્ટેટમેન્ટ

(d)

Fixed fund statement

ફિક્સ ફંડ સ્ટેટમેન્ટ

Answer:

Option (a)

22.

The reward given to the owner is known as

માલિકને આપવામાં આવેલ રીવોડ ને શું કહેવાય છે.

(a)

Interest

ઈન્ટ્રેસ્ટ

(b)

Dividend

ડિવિડન્ડ

(c)

Earnings per share

શેર દીઠ કમાણી

(d)

None of them

ઉપરોક્ત એકપણ નહિ

Answer:

Option (b)

23.

Full form of AICTE

AICTE નું ફૂલફોર્મ

(a)

All India Council of Technical Education

ઓલ ઇન્ડિયા કોન્સલીન ઓફ ટેકનિકાલ એડુકેશન

(b)

All India Company of Technical Education

ઓલ ઇન્ડિયા કપની ઓફ ટેકનિકાલ એડુકેશન

(c)

All Institute Council of Technical Education 

ઓલ ઇન્સ્ટીટયુટ કોન્સલીન ઓફ ટેકનિકાલ એડુકેશન

(d)

All India Council Of Technology Education

ઓલ ઇન્ડિયા કોન્સલીન ઓફ ટેકનોલોજી એડુકેશન

Answer:

Option (a)

24.

Full form of GITCO

GITCO નું ફૂલફોર્મ

(a)

Gujarat Industrial and Technical Consultancy Corporation

ગુજરાત ઇન્ડટ્રીઅલ અને ટેકનીકલ કન્સલ્ટન્ટસી કોર્પોરેશન

(b)

Gujarat Institute and Technical Consultancy Corporation

ગુજરાત ઇન્સ્ટીટયુટ અને ટેકનીકલ કન્સલ્ટન્ટસી કોર્પોરેશન

(c)

Gujarat Industrial and Technical Consultancy Company

ગુજરાત ઇન્ડટ્રીઅલ અને ટેકનીકલ કન્સલ્ટન્ટસી કંપની

(d)

Gujarat Institute and Technical Consultancy Company

ગુજરાત ઇન્સ્ટીટયુટ અને ટેકનીકલ કન્સલ્ટન્ટસી કોર્પોરેશન

Answer:

Option (a)

25.

The possibility of sustained trading caused by positive difference between the selling price and the cost per unit

વેચાણ કિંમત અને એકમ દીઠ કિંમત વચ્ચેના સકારાત્મક તફાવતને કારણે સ્થિર વેપારની સંભાવના શું કહેવાય છે.

(a)

Technical Feasibility

ટેકનીકલ ફીસીબીલિટી

(b)

Marketing Feasibility

માર્કેટિંગ ફીસીબીલિટી

(c)

Commercial Feasibility

કોમેર્સીઅલ ફીસીબીલિટી

(d)

Financial Feasibility

નાણાકીય ફીસીબીલિટી

Answer:

Option (c)

26.

Full form of PPR is

PPR નું ફૂલ ફોર્મ

(a)

Preliminary Project Report

પ્રેલીમીનરી પ્રોજેક્ટ રીપોર્ટ

(b)

Primary Project Report

પ્રીઈમરી પ્રોજેક્ટ રીપોર્ટ

(c)

Primary Project Results

પ્રીઈમરી પ્રોજેક્ટ રિજલ્ટ

(d)

Preliminary Project Results

પ્રેલીમીનરી પ્રોજેક્ટ રિજલ્ટ

Answer:

Option (a)

27.

Assumptions about the project are

પ્રોજેક્ટ વિશે ધારણાઓ કઈ છે.

(a)

Increase in the projected sales

પ્રોજેકટેડ સેલ નો વધારો

(b)

Depreciation on fixed assets

નિશ્ચિત સંપત્તિ પર અવમૂલ્યન

(c)

Ability to Pay loan instalments

લોનના હપ્તા ભરવાની ક્ષમતા

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (d)

28.

Social Contribution of the project includes

પ્રોજેક્ટના સોસીઅલ કોન્ટ્રીબુશનમાં શામેલ છે

(a)

Use of indigenous skill 

દેશી કુશળતાનો ઉપયોગ

(b)

Employment generation

એમ્પ્લોઇમેન્ટ જનરેશન

(c)

Tax income to government

સરકારને કરની આવક

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (d)

29.

Which factors affect Internal Environment

કયા પરિબળો આંતરિક પર્યાવરણને અસર કરે છે

(a)

Political Factors

પોલેટીકલ ફેક્ટર

(b)

Social Factors

સોસિયલ ફેક્ટર

(c)

Management team and philosophy 

મેનેજમેન્ટ ટીમ અને ફિલોસોફી

(d)

All of them

ઉપરોક્ત બધાજ

Answer:

Option (c)

30.

Which of the market refers to the market for primary issues of short term securities maturing within one year

એક વર્ષમાં પરિપક્વતા ટૂંકા ગાળાની સિક્યોરિટીઝના પ્રાથમિક મુદ્દાઓ માટે બજારમાંથી કયું બજાર સૂચવે છે

(a)

Capital Market

કેપિટલ માર્કેટ

(b)

Money Market

મની માર્કેટ

(c)

Primary Market

પ્રાયમરી માર્કેટ

(d)

Secondary Market

સેકન્ડરી માર્કેટ

Answer:

Option (b)

Showing 21 to 30 out of 35 Questions