1. |
In case of any orifice, velocity always remains constant and hence discharge can be calculated. કોઈપણ ઓરીફીસના કિસ્સામાં, વેગ હંમેશા અચળ રહે છે અને તેથી નિકાસની ગણતરી કરી શકાય છે.
|
||||
Answer:
Option (b) |
2. |
A notch is a device used to measure the turbulence of the flowing liquid directly. એક નોચ એ સીધા જ વહેતા પ્રવાહીની અસ્થિરતાને માપવા માટે વપરાય છે
|
||||
Answer:
Option (b) |
3. |
The weir is an attachable structure made up of thermoplastic. વિયર એ થર્મોપ્લાસ્ટીકથી બનેલી એક જોડી શકાય તેવુ સ્ટ્રક્ચર છે.
|
||||
Answer:
Option (b) |
4. |
The notch is bigger in size than wier. નોચએ વિયર કરતાં કદમાં મોટી છે.
|
||||
Answer:
Option (b) |
5. |
Which of the following is not a way of classifying notches or weirs? નીચેનામાંથી કયું નોચિસ અથવા વીયર્સનું વર્ગીકરણ કરવાની રીત નથી?
|
||||||||
Answer:
Option (d) |
6. |
Which of the following is not a way of classifying based on the shape of opening? નીચેનામાંથી કયું ઓપનીંગના આકારના આધારે વર્ગીકરણ કરવાની રીત નથી?
|
||||||||
Answer:
Option (b) |
7. |
Trapezoidal weir has another popular name. What is it? ટ્રેપેઝોઇડલ વીયરનું બીજું લોકપ્રિય નામ છે.તે શુ છે?
|
||||||||
Answer:
Option (a) |
8. |
What is not the way of classifying weir based on their shape of crest? નિચેનામાથી ક્રેસ્ટના આકારના આધારે વીયરને વર્ગીકૃત કરવાની રીત કઈ નથી?
|
||||||||
Answer:
Option (d) |
9. |
The results of which are more accurate; rectangular notch or triangular weir. નીચે પૈકી શેના પરિણામો વધુ સચોટ છે; લંબચોરસ વિયર અથવા ત્રિકોણાકાર વિયર.
|
||||||||
Answer:
Option (b) |
10. |
What is main reading required in calculation for rectangular notch or weir. લંબચોરસ નોચ અથવા વિયર માટેની ગણતરીમાં મુખ્ય કયું રીડીંગ જરૂરી છે?
|
||||||||
Answer:
Option (a) |