Hydraulics (3330603) MCQs

MCQs of Hydraulic Coefficient, notches and weirs

Showing 11 to 20 out of 26 Questions
11.

In orifice, if H>5D then it is called_____

ઓરિફિસમા, જો H>5D હોય તો તેને ____ કહે છે.

(a)

Small orifice

નાનુ ઓરિફિસ

(b)

Large orifice

મોટુ ઓરિફિસ

(c)

Circular orifice

વર્તુળાકાર ઓરિફિસ

(d)

Square orifice

ચોરસ ઓરિફિસ

Answer:

Option (a)

12.

In orifice, if H<5D then it is called_____

ઓરિફિસમા, જો H<5D હોય તો તેને ____ કહે છે.

(a)

Small orifice

નાનુ ઓરિફિસ

(b)

Large orifice

મોટુ ઓરિફિસ

(c)

Circular orifice

વર્તુળાકાર ઓરિફિસ

(d)

Square orifice

ચોરસ ઓરિફિસ

Answer:

Option (b)

13.

When discharge of orifice is free in the air, it is called______

જો ઓરિફિસમાથી પ્રવાહ હવામાં ખુલ્લો પડતો હોય તો તેને ____ કહે છે.

(a)

Free discharged orifice

મુક્ત પ્રવાહ ઓરિફિસ

(b)

Submerged orifice

ડુબેલુ ઓરિફિસ

(c)

Bell mouth orifice

બેલ માઉથ ઓરિફિસ

(d)

Square orifice

ચોરસ ઓરિફિસ

Answer:

Option (a)

14.

The section at which contraction of jet is maximum is called________.

જે સેક્શન પાસે જેટનુ સંકોચન મહત્તમ હોય તેને ____ કહે છે.

(a)

Coefficient of contraction 

સંકોચન ગુણાંક

(b)

Vena contracta

વેના કોન્ટ્રેક્ટા

(c)

Bell mouth section

બેલ માઉથ સેક્શન

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

15.

The ratio of area of jet at vena contracta to the area of orifice is called______

વેના કોન્ટ્રેક્ટાપાસે જેટનુ ક્ષેત્રફળ અને ઓરિફિસના ક્ષેત્રફળ ના ગુણોત્તર ______ને કહે છે.

(a)

Coefficient of discharge

નિકાસ ગુણાંક

(b)

Coefficient of contraction 

સંકોચન ગુણાંક

(c)

Coefficient of velocity

વેગ ગુણાંક

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (b)

16.

The ratio of actual velocity of jet at vena contracta to the theoretical velocity is called______.

વેના કોન્ટ્રેક્ટાપાસે જેટનો ખરેખર વેગ અને સૈદ્ધાંતિક વેગ ના ગુણોત્તર ______ને કહે છે.

(a)

Coefficient of discharge

નિકાસ ગુણાંક

(b)

Coefficient of contraction 

સંકોચન ગુણાંક

(c)

Coefficient of velocity

વેગ ગુણાંક

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (c)

17.

The ratio of actual discharge to the theoretical discharge is called______

પ્રવાહના ખરેખર નિકાસ અને સૈદ્ધાંતિક નિકાસના ગુણોત્તર ______ને કહે છે.

(a)

Coefficient of discharge

નિકાસ ગુણાંક

(b)

Coefficient of contraction 

સંકોચન ગુણાંક

(c)

Coefficient of velocity

વેગ ગુણાંક

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

18.

The relation between hydraulics coefficients is,

હાઇડ્રોલિક ગુણાંકો વચ્ચેનો સંબંધ,

(a)

Cd = Cc / Cv

(b)

Cd = Cc × Cv

(c)

Cd = Cc + Cv

(d)

Cd = Cv / Cc

Answer:

Option (b)

19.

For 2 cm dia orifice, If the Cc = 0.62 and Cv= 0.90, then Cd=_________

2 cm વ્યાસના ઓરિફિસ માટે જો  Cc = 0.62 અને Cv= 0.90, હોય તો Cd=_________

(a)

0.6

(b)

0.558

(c)

0.458

(d)

0.59

Answer:

Option (b)

20.

The equation of discharge for rectangular weir is,

લંબચોરસ વીયર માટે નિકાસનું સમીકરણ,

(a)

Q =23·Cd·L·2g·H32

(b)

Q=815.Cd.tanθ2.2g.H52

(c)

Q=1.84 (L-0.1nH).H32

(d)

Q=1.89 (L-0.2nH).H32

Answer:

Option (a)

Showing 11 to 20 out of 26 Questions