Hydraulics (3330603) MCQs

MCQs of Hydraulic Coefficient, notches and weirs

Showing 1 to 10 out of 26 Questions
1.

In case of any orifice, velocity always remains constant and hence discharge can be calculated.

કોઈપણ ઓરીફીસના કિસ્સામાં, વેગ હંમેશા અચળ રહે છે અને તેથી નિકાસની ગણતરી કરી શકાય છે.

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (b)

2.

 A notch is a device used to measure the turbulence of the flowing liquid directly.

એક નોચ એ સીધા જ વહેતા પ્રવાહીની અસ્થિરતાને માપવા માટે વપરાય છે

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (b)

3.

The weir is an attachable structure made up of thermoplastic.

વિયર એ થર્મોપ્લાસ્ટીકથી બનેલી એક જોડી શકાય તેવુ સ્ટ્રક્ચર છે.

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (b)

4.

The notch is bigger in size than wier.

નોચએ વિયર કરતાં કદમાં મોટી છે.

(a)

TRUE

સાચું

(b)

FALSE

ખોટું

Answer:

Option (b)

5.

Which of the following is not a way of classifying notches or weirs?

નીચેનામાંથી કયું નોચિસ અથવા વીયર્સનું વર્ગીકરણ કરવાની રીત નથી?

(a)

Based on the shape of opening

ઓપનીંગના આકારના આધારે

(b)

Based on the effect of the sides on the nappe

નેપી પરની બાજુઓની અસરના આધારે

(c)

Based on the shape of the crest

ક્રેસ્ટના આકારના આધારે

(d)

Based on the effect of the sides on the crest

ક્રેસ્ટ પર બાજુઓની અસરના આધારે

Answer:

Option (d)

6.

Which of the following is not a way of classifying based on the shape of opening?

નીચેનામાંથી કયું ઓપનીંગના આકારના આધારે વર્ગીકરણ કરવાની રીત નથી?

(a)

Rectangular notch

લંબચોરસ નોચ

(b)

Circular notch

ગોળાકાર નોચ

(c)

Trapezoidal notch

ટ્રેપેઝોઇડલ નોચ

(d)

Stepped notch

સ્ટેપ નોચ

Answer:

Option (b)

7.

Trapezoidal weir has another popular name. What is it?

ટ્રેપેઝોઇડલ વીયરનું બીજું લોકપ્રિય નામ છે.તે શુ છે?

(a)

Cipolletti weir

સીપોલેટી વીયર

(b)

Hagen Poiseuille’s weir

હેગન પોઇઝ્યુએલની વીયર

(c)

Reynold’s weir

રેનોલ્ડ વિયર

(d)

Euler’s weir

યુલર વિયર

Answer:

Option (a)

8.

What is not the way of classifying weir based on their shape of crest?

નિચેનામાથી ક્રેસ્ટના આકારના આધારે વીયરને વર્ગીકૃત કરવાની રીત કઈ નથી?

(a)

Sharp crested weir

શાર્પ ક્રેસ્ટેડ વિયર

(b)

Broad crested weir

બ્રોડ ક્રેસ્ટેડ વિયર

(c)

Narrow crested weir

નેરો ક્રેસ્ટેડ વિયર

(d)

Trapezoidal crested weir

ટ્રેપેઝોઇડલ ક્રેસ્ટ વિયર

Answer:

Option (d)

9.

The results of which are more accurate; rectangular notch or triangular weir.

નીચે પૈકી શેના પરિણામો વધુ સચોટ છે; લંબચોરસ વિયર અથવા ત્રિકોણાકાર વિયર.

(a)

Rectangular notch

લંબચોરસ નોચ

(b)

Triangular weir

ત્રિકોણાકાર વિયર

(c)

Both are equally accurate

બંને સમાનરૂપે સચોટ છે

(d)

None of them

બન્નેમાંથી એકપણ નહિ

Answer:

Option (b)

10.

What is main reading required in calculation for rectangular notch or weir.

લંબચોરસ નોચ અથવા વિયર માટેની ગણતરીમાં મુખ્ય કયું રીડીંગ જરૂરી છે?

(a)

Head (H)

હેડ (H)

(b)

x, x is the angle

x, x એ ખૂણો છે

(c)

L

(d)

None of the above

ઉપર્યુક્તમાંથી કોઈ નહિ

Answer:

Option (a)

Showing 1 to 10 out of 26 Questions