Hydraulics (3330603) MCQs

MCQs of Flow through Open Channel

Showing 31 to 40 out of 51 Questions
31.

What is the depth of flow in case most economical circular section considering maximum velocity?

મહત્તમ વેગના કિસ્સામાં સૌથી વધુ કરકસરયુક્ત વર્તુળાકાર ચેનલ માટે ઉંડાઇ કેટલી હશે?

(a)

0.81D

(b)

0.91D

(c)

0.71D

(d)

0.61D

Answer:

Option (a)

32.

Determine the depth of flow in case of maximum velocity when the radius of the channel is 2.2 m.

જ્યારે ચેનલની ત્રિજ્યા 2.2m હોય ત્યારે મહત્તમ વેગના કિસ્સામાં પ્રવાહની ઉંડાઈ ગણો.

(a)

3.56 m

(b)

4.56 m

(c)

5.56 m

(d)

 6.56 m

Answer:

Option (a)

33.

Calculate the hydraulic mean depth in case of maximum mean velocity if the radius of the channel is 0.5 m.

જો ચેનલની ત્રિજ્યા 0.5 m હોય તો મહત્તમ સરેરાશ વેગના કિસ્સામાં હાઇડ્રોલિક સરેરાશ ઉંડાઈની ગણતરી કરો.

(a)

0.3m

(b)

 0.4m

(c)

0.5m

(d)

0.6m

Answer:

Option (a)

34.

Calculate the depth in case of circular channel discharging to the maximum extent if the radius of the channel is 2m.

જ્યારે ચેનલની ત્રિજ્યા 2 m હોય ત્યારે મહત્તમ નિકાસના કિસ્સામાં પ્રવાહની ઉંડાઈ ગણો.

(a)

 3.8 m

(b)

1.8 m

(c)

2.8 m

(d)

4.8 m

Answer:

Option (a)

35.

Energy per unit weight of water measured with respect to the datum is called as _______

ડેટમના સંદર્ભમાં માપેલ પાણીના એકમ વજન દીઠ ઊર્જાને _______ કહેવામાં આવે છે.

(a)

Specific energy

વિશિષ્ટ ઊર્જા

(b)

Datum head

ડેટમ શીર્ષ

(c)

Velocity head

વેગ શીર્ષ

(d)

Total energy

કુલ ઊર્જા

Answer:

Option (a)

36.

Calculate the specific energy for a channel having depth 3m and velocity of flow being 1.5 m/s.

ચેનલની ઉંડાઈ 3 m અને પ્રવાહની ગતિ 1.5 m/s છે તે ચેનલ માટે વિશિષ્ટ ઉર્જાની ગણતરી કરો.

(a)

3.11m

(b)

4.11m

(c)

5.11m

(d)

2.11m

Answer:

Option (a)

37.

The specific energy of a channel section is 1.01m and the velocity of flow is 0.5m⁄s, calculate the depth of flow.

ચેનલની વિશિષ્ટ ઊર્જા 1.01 m અને પ્રવાહનો વેગ 0.5 m/s છે, તો પ્રવાહની ઉંડાઈની ગણતરી કરો.

(a)

 0.8 m

(b)

1.0 m

(c)

1.2 m

(d)

1.4 m

Answer:

Option (b)

38.

Calculate the velocity of flow through a channel having depth of 1.2m and specific energy equal to 1.24m.

એક ચેનલ 1.2m ની ઉંડાઈ અને 1.24 m જેટલી વિશિષ્ટ ઊર્જા ધરાવે છે, તો ચેનલમા પ્રવાહના વેગની ગણતરી કરો.

(a)

0.5 m/s

(b)

0.7 m/s

(c)

0.6 m/s

(d)

0.9m/s

Answer:

Option (d)

39.

Calculate the critical depth of a rectangular channel having width 3m and the discharge through it is 15 m3/s.

એક લંબચોરસ ચેનલ માટે 3m ઉંડાઇ અને 15 m3/s નો નિકાસ થાય છે. તો ક્રાંતિક ઊંડાઇની ગણતરી કરો.

(a)

1.36m

(b)

2.36m

(c)

3.36m

(d)

0.36m

Answer:

Option (a)

40.

For a critical flow Froude’s number is equal to 1.

ક્રાંતિક પ્રવાહ માટે ફ્રાઉડનો નંબર 1 છે.

(a)

True

સાચું

(b)

False

ખોટું

Answer:

Option (a)

Showing 31 to 40 out of 51 Questions