Hydraulics (3330603) MCQs

MCQs of Flow through Open Channel

Showing 21 to 30 out of 51 Questions
21.

A rectangular channel section has depth d and width B, calculate the most economical area of the channel.

એક લંબચોરસ ચેનલમાં ઉંડાઈ d અને પહોળાઈ b હોય, તો તે ચેનલ માટે સૌથી વધુ કરકસરયુક્ત ક્ષેત્રફળની ગણતરી કરો.

(a)

 2d2

(b)

 d2

(c)

 Bd

(d)

 B2

Answer:

Option (a)

22.

Calculate the hydraulic mean depth for the most economical rectangular section having depth d and width B.

એક લંબચોરસ ચેનલમાં ઉંડાઈ d અને પહોળાઈ b હોય, તો તે ચેનલ માટે સૌથી વધુ કરકસરયુક્ત હાઇડ્રોલિક સરેરાશ ઊંડાઇની ગણતરી કરો.

(a)

 d/2

(b)

 d

(c)

 2d

(d)

 3d

Answer:

Option (a)

23.

Calculate the maximum discharge through a rectangular channel having depth 3m, bed slope of 1 in 1000 & C = 50.

લંબચોરસ ચેનલમા ઉંડાઈ 3 m , તળિયાનો ઢાળ 1 in 1000 અને C = 50 હોય, તો તેના માટે મહત્તમ નિકાસની ગણતરી કરો.

(a)

34.85 m3/s

(b)

33.85 m3/s

(c)

35.85 m3/s

(d)

36.85 m3/s

Answer:

Option (a)

24.

The base width of a most economical rectangular channel is 8m, calculate the hydraulic mean depth of the channel.

સૌથી વધુ કરકસરયુક્ત લંબચોરસ ચેનલની પાયાની પહોળાઈ 8 m છે, તો ચેનલની હાઇડ્રોલિક સરેરાશ ઉંડાઈની ગણતરી કરો.

(a)

 2m

(b)

 4m

(c)

3m

(d)

 5m

Answer:

Option (a)

25.

Determine the top width of the most economical trapezoidal channel section having depth d and side slope n.

સૌથી વધુ કરકસરયુક્ત ટ્રેપેઝોઇડલ ચેનલની ઉપરની પહોળાઈ નક્કી કરો કે જેમા ઉંડાઈ d અને બાજુનો ઢાળ n છે.

(a)

2d n2+1

(b)

d n2+1

(c)

3d n2+1

(d)

4d n2+1

Answer:

Option (a)

26.

Estimate the hydraulic mean depth of the most economical trapezoidal channel section having depth d and side slope n.

સૌથી વધુ કરકસરયુક્ત ટ્રેપેઝોઇડલ ચેનલની હાઇડ્રોલિક સરેરાશ ઉંડાઈ નક્કી કરો કે જેમા ઉંડાઈ d અને બાજુનો ઢાળ n છે.

(a)

 d/2

(b)

 d

(c)

 2d

(d)

3d

Answer:

Option (a)

27.

Estimate the hydraulic mean depth for a most economical circular channel section in case of maximum velocity.

મહત્તમ વેગના કિસ્સામાં સૌથી વધુ કરકસરયુક્ત વર્તુળાકાર ચેનલ માટે હાઇડ્રોલિક સરેરાશ ઉંડાઈનો અંદાજ લગાવો.

(a)

0.3D

(b)

 0.5D

(c)

0.4D

(d)

0.2D

Answer:

Option (a)

28.

What is the value of θ in a most economical circular section in case of maximum discharge?

મહત્તમ નિકાસના કિસ્સામાં સૌથી વધુ કરકસરયુક્ત વર્તુળાકાર ચેનલ માટે θ ની કિન્મત કેટલી હશે?

(a)

 154°

(b)

156°

(c)

152°

(d)

150°

Answer:

Option (a)

29.

Calculate the depth in a most economical circular section in case of maximum discharge.

મહત્તમ નિકાસના કિસ્સામાં સૌથી વધુ કરકસરયુક્ત વર્તુળાકાર ચેનલ માટે ઉંડાઇની ગણતરી કરો.

(a)

0.95D

(b)

0.85D

(c)

0.75D

(d)

0.65D

Answer:

Option (a)

30.

What is the value of the θ in case of most economical circular channel section?

સૌથી વધુ કરકસરયુક્ત વર્તુળાકાર ચેનલ માટે θ ની કિન્મત કેટલી હશે?

(a)

128°45′

(b)

129°45′

(c)

130°45′

(d)

131°45′

Answer:

Option (a)

Showing 21 to 30 out of 51 Questions