Hydraulics (3330603) MCQs

MCQs of Flow through Open Channel

Showing 11 to 20 out of 51 Questions
11.

What is the top width of a trapezoidal channel having depth d, side slope n and base b?

ઉંડાઈ d, બેઝ b અને બાજુનો ઢોળાવ n વાળા ટ્રેપેઝોઇડલ સેક્શનની ઉપરની પહોળાઇ કેટલી હોય છે?

(a)

b + nd

(b)

b + 2nd

(c)

d + nb

(d)

d + 2nb

Answer:

Option (b)

12.

Calculate the hydraulic mean depth of a trapezoidal section having depth 5m, side slope 1H:3V and base of 6m.

ઉંડાઈ 5m, બેઝ 6m અને બાજુનો ઢોળાવ 1H:3V  વાળા ટ્રેપેઝોઇડલ સેક્શન માટે હાઇડ્રોલિક સરેરાશ ઊંડાઇ ગણો.

(a)

 1.32m

(b)

 2.08m

(c)

 1.08m

(d)

 2.32m

Answer:

Option (d)

13.

The top width of a trapezoidal channel is 12m, the bottom width of the channel is 6m and the side slope is 1H:2V, calculate the wetted perimeter.

ઉપરની પહોળાઇ 12 m, તળિયાની પહોળાઇ 6 m અને બાજુનો ઢોળાવ 1H:2V વાળા ટ્રેપેઝોઇડલ સેક્શન માટે વેટેડ પેરીમીટર ગણો.

(a)

 18.41m

(b)

 19.41m

(c)

 17.41m

(d)

 20.41m

Answer:

Option (b)

14.

Calculate the discharge through a channel having a bed slope 1 in 1000, area 12m2, hydraulic mean depth of 1.2m and Chezy’s constant being equal to 50.

1 in 1000 તળિયાનો ઢાળ , ક્ષેત્રફળ 12 m2, હાઇડ્રોલિક સરેરાશ ઉંડાઈ 1.2 m અને ચેઝીનો અચળાંક 50  હોય તેવી ચેનલ દ્વારા થતા નિકાસની ગણતરી કરો.

(a)

 20.78 m3/s

(b)

 17.98 m3/s

(c)

 19.98 m3/s

(d)

 18.98 m3/s

Answer:

Option (a)

15.

The depth and widths of a rectangular channel are 2m and 5m respectively, calculate the discharge of water through the channel if the bed slope is 1 in 500 and Chezy’s constant being 60.

લંબચોરસ ચેનલની ઉંડાઈ અને પહોળાઈ અનુક્રમે 2 m અને 5 m છે. જો તળિયાનો ઢાળ 1 in 500 હોય અને ચેઝીનો અચળાંક 60 હોય, તો ચેનલ દ્વારા થતા પાણીના નિકાસની ગણતરી કરો.

(a)

 28.27 m3/s

(b)

 38.27 m3/s

(c)

 48.27 m3/s

(d)

 58.27 m3/s

Answer:

Option (a)

16.

The discharge through a rectangular channel is 16.62 m3/s and the wetted area is equal to 12m2. The width of the channel is 6m and the bed slope is 1 in 1000, calculate the value of the Chezy’s constant.

લંબચોરસ ચેનલ દ્વારા થતો નિકાસ 16.62 m3/s છે અને વેટેડ ક્ષેત્રફળ 12 m2 ની છે. ચેનલની પહોળાઈ 6 m છે અને તળિયાનો ઢાળ 1 in 1000 હોય,તો ચેઝીના અચળાંકની કિંમતની ગણતરી કરો.

(a)

45

(b)

40

(c)

35

(d)

50

Answer:

Option (b)

17.

The velocity of flow through a channel is 0.74 m/s and the hydraulic mean depth of the channel is 1.11m, calculate the value of C if the bed slope of the channel is 1 in 5000.

ચેનલમા પ્રવાહની ગતિ 0.74 m/s છે અને ચેનલની હાઇડ્રોલિક સરેરાશ ઉંડાઈ 1.11 m છે, ચેનલના તળિયાનો ઢાળ 1 in 5000  હોય તો C ની કિંમતની ગણતરી કરો.

(a)

40

(b)

45

(c)

50

(d)

55

Answer:

Option (c)

18.

Estimate the discharge through a channel having area 24m2 and perimeter 16m if the bed slope of the channel is equal to 1 in 1000 and C = 70.

ચેનલના તળિયાનો ઢાળ 1 in 1000 અને C = 70  હોય તો, ક્ષેત્રફળ 24 m2 અને પરિમિતિ 16 m ધરાવતી ચેનલ દ્વારા નિકાસનો અંદાજ લગાવો.

(a)

 62 m3/s

(b)

 63 m3/s

(c)

 64 m3/s

(d)

 65 m3/s

Answer:

Option (d)

19.

A rectangular channel is having depth 2m and width 3m, bed slope of 1 in 700. The value of manning’s roughness co efficient (N) is 0.06, estimate the discharge through the channel.

એક લંબચોરસ ચેનલ ઉંડાઈ 2 m, પહોળાઈ 3 m અને તળિયાનો ઢાળ 1 in 700 ધરાવે છે. મેનિંગનો રફનેસ અચળાંક (N) ની કિંમત 0.06 છે, તો ચેનલ દ્વારા થતો નિકાસનો ગણો.

(a)

 2.42 m3⁄s

(b)

 3.12 m3⁄s

(c)

 4.42 m3⁄s

(d)

5.42 m3⁄s

Answer:

Option (b)

20.

For a channel to be economic which of the following parameters should be minimum.

ચેનલને કરકસરયુક્ત બનવા માટે નીચેનામાંથી કયા પરિમાણો લઘુત્તમ હોવા જોઈએ.

(a)

Wetted perimeter

વેટેડ પેરીમીટર

(b)

Wetted area

વેટેડ ક્ષેત્રફળ

(c)

Section factor

સેક્શન ફેક્ટર

(d)

Hydraulic depth

હાઇડ્રોલિક ઉંડાઇ

Answer:

Option (a)

Showing 11 to 20 out of 51 Questions