21. |
A rectangular channel section has depth d and width B, calculate the most economical area of the channel. એક લંબચોરસ ચેનલમાં ઉંડાઈ d અને પહોળાઈ b હોય, તો તે ચેનલ માટે સૌથી વધુ કરકસરયુક્ત ક્ષેત્રફળની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (a) |
22. |
Calculate the hydraulic mean depth for the most economical rectangular section having depth d and width B. એક લંબચોરસ ચેનલમાં ઉંડાઈ d અને પહોળાઈ b હોય, તો તે ચેનલ માટે સૌથી વધુ કરકસરયુક્ત હાઇડ્રોલિક સરેરાશ ઊંડાઇની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (a) |
23. |
Calculate the maximum discharge through a rectangular channel having depth 3m, bed slope of 1 in 1000 & C = 50. લંબચોરસ ચેનલમા ઉંડાઈ 3 m , તળિયાનો ઢાળ 1 in 1000 અને C = 50 હોય, તો તેના માટે મહત્તમ નિકાસની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (a) |
24. |
The base width of a most economical rectangular channel is 8m, calculate the hydraulic mean depth of the channel. સૌથી વધુ કરકસરયુક્ત લંબચોરસ ચેનલની પાયાની પહોળાઈ 8 m છે, તો ચેનલની હાઇડ્રોલિક સરેરાશ ઉંડાઈની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (a) |
25. |
Determine the top width of the most economical trapezoidal channel section having depth d and side slope n. સૌથી વધુ કરકસરયુક્ત ટ્રેપેઝોઇડલ ચેનલની ઉપરની પહોળાઈ નક્કી કરો કે જેમા ઉંડાઈ d અને બાજુનો ઢાળ n છે.
|
||||||||
Answer:
Option (a) |
26. |
Estimate the hydraulic mean depth of the most economical trapezoidal channel section having depth d and side slope n. સૌથી વધુ કરકસરયુક્ત ટ્રેપેઝોઇડલ ચેનલની હાઇડ્રોલિક સરેરાશ ઉંડાઈ નક્કી કરો કે જેમા ઉંડાઈ d અને બાજુનો ઢાળ n છે.
|
||||||||
Answer:
Option (a) |
27. |
Estimate the hydraulic mean depth for a most economical circular channel section in case of maximum velocity. મહત્તમ વેગના કિસ્સામાં સૌથી વધુ કરકસરયુક્ત વર્તુળાકાર ચેનલ માટે હાઇડ્રોલિક સરેરાશ ઉંડાઈનો અંદાજ લગાવો.
|
||||||||
Answer:
Option (a) |
28. |
What is the value of θ in a most economical circular section in case of maximum discharge? મહત્તમ નિકાસના કિસ્સામાં સૌથી વધુ કરકસરયુક્ત વર્તુળાકાર ચેનલ માટે θ ની કિન્મત કેટલી હશે?
|
||||||||
Answer:
Option (a) |
29. |
Calculate the depth in a most economical circular section in case of maximum discharge. મહત્તમ નિકાસના કિસ્સામાં સૌથી વધુ કરકસરયુક્ત વર્તુળાકાર ચેનલ માટે ઉંડાઇની ગણતરી કરો.
|
||||||||
Answer:
Option (a) |
30. |
What is the value of the θ in case of most economical circular channel section? સૌથી વધુ કરકસરયુક્ત વર્તુળાકાર ચેનલ માટે θ ની કિન્મત કેટલી હશે?
|
||||||||
Answer:
Option (a) |