1. |
The flow characteristics of a channel does not change with time at any point. What type of flow is it? ચેનલના પ્રવાહની લાક્ષણિકતાઓ કોઈપણ બિંદુએ સમય સાથે બદલાતી નથી. તે કયા પ્રકારનો પ્રવાહ છે?
|
||||||||
Answer:
Option (a) |
2. |
The ratio of inertia force and gravitational force is called as ______ ઇનર્શીયા બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર ______ તરીકે ઓળખાય છે.
|
||||||||
Answer:
Option (b) |
3. |
The Froude’s number for a flow in a channel section is 1. What type of flow is it? ચેનલમાં પ્રવાહ માટે ફ્રાઉડનો નંબર 1 છે. તે કયા પ્રકારનો પ્રવાહ છે?
|
||||||||
Answer:
Option (a) |
4. |
What is the Froude’s number for a channel having mean velocity 4.34 m/s and mean depth of 3m? એક ચેનલમા સરેરાશ વેગ 4.34 m / s અને 3m સરેરાશ ઊંડાઈ માટે ફ્રાઉડ નંબર શું હશે?
|
||||||||
Answer:
Option (d) |
5. |
Calculate the mean hydraulic mean depth for a channel having 20 m2 cross sectional area and 50m of wetted perimeter. 20 m2 આડછેદના ક્ષેત્રફળ અને 50m ના વેટેડ પેરીમિટર માટે હાઇડ્રોલિક સરેરાશ ઊંડાઇ ગણો.
|
||||||||
Answer:
Option (a) |
6. |
Calculate the wetted area for a rectangular channel which is 5.2 m in width and 3 m in depth. 5.2 mપહોળાઇ અને 3m ઊંડાઇ ના લંબચોરસ ચેનલ માટે વેટેડ ક્ષેત્રફળ ગણો.
|
||||||||
Answer:
Option (a) |
7. |
Calculate the wetted perimeter for a rectangular channel having top width of 4.5m and depth of 3m. 4.5 m પહોળાઇ અને 3 m ઊંડાઇ ના લંબચોરસ ચેનલ માટે વેટેડ પેરીમીટર ગણો.
|
||||||||
Answer:
Option (a) |
8. |
The depth and widths of a rectangular channel are 4m and 5m respectively. Determine the hydraulic mean depth of the channel. લંબચોરસ ચેનલની ઉંડાઈ અને પહોળાઈ અનુક્રમે 4 m અને 5 m છે. ચેનલની હાઇડ્રોલિક સરેરાશ ઉંડાઈ ગણો.
|
||||||||
Answer:
Option (d) |
9. |
What is the total wetted area of a trapezoidal section of depth d, base b and side slope n? ઉંડાઈ d, બેઝ b અને બાજુનો ઢોળાવ n વાળા ટ્રેપેઝોઇડલ સેક્શનનો કુલ વેટેડ ક્ષેત્રફળ કેટલુ છે?
|
||||||||
Answer:
Option (b) |
10. |
Estimate the wetted perimeter of a trapezoidal section of depth d, base b and side slope n. ઉંડાઈ d, બેઝ b અને બાજુનો ઢોળાવ n વાળા ટ્રેપેઝોઇડલ સેક્શનનો વેટેડ પેરીમીટર ગણો.
|
||||||||
Answer:
Option (a) |